marubhumi ni mahobbat book and story is written by Shailesh Panchal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. marubhumi ni mahobbat is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મરુભૂમી ની મહોબ્બત - નવલકથા
Shailesh Panchal
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
*****@@@@@@ ભાગ 1 @@@@@@****હું ભૂજથી બાળમેર જતી બસમાં બેઠો હતો. મારી આસપાસ સૌ વડીલ લોકો જ હતા. મોટાભાગના તો કદાચ રાજસ્થાની હતા એનો ખયાલ મને એમણે પહેરેલી લાલ પીળી પાઘડીઓથી આવતો હતો. રાધનપુર બસસ્ટેન્ડ મા બસ દશેક મીનીટ ઉભી રહી પણ ત્યાં સુધીમાં તો મને ઓરિજિનલ ઈન્ડિયા નુ દર્શન થયુ હતું. એ વખતે રાધનપુર બસસ્ટેન્ડની હાલત નરકથીયે બદતર હતી. એક તો ગરમીની સિઞન અને ઉપરથી કમબખ્ત ડોસાઓને બીડી પીવાની મોજ પણ બસમાં બેઠા પછી જ આવે. એક તરફ પસીનાથી શરીર લથબથ થતુ હોય અને બીજી તરફ બીડીઓના ધૂમાડાથી ગભરામણ થાય. અધુરામા પુરુ વિશ્વની સૌથી મોટી જનસંખ્યા ધરાવનારી આપણી પ્રજા બિચારી
*****@@@@@@ ભાગ 1 @@@@@@****હું ભૂજથી બાળમેર જતી બસમાં બેઠો હતો. મારી આસપાસ સૌ વડીલ લોકો જ હતા. મોટાભાગના તો કદાચ રાજસ્થાની હતા એનો ખયાલ મને એમણે પહેરેલી લાલ પીળી પાઘડીઓથી આવતો હતો. રાધનપુર બસસ્ટેન્ડ મા બસ દશેક મીનીટ ઉભી ...વધુ વાંચોપણ ત્યાં સુધીમાં તો મને ઓરિજિનલ ઈન્ડિયા નુ દર્શન થયુ હતું. એ વખતે રાધનપુર બસસ્ટેન્ડની હાલત નરકથીયે બદતર હતી. એક તો ગરમીની સિઞન અને ઉપરથી કમબખ્ત ડોસાઓને બીડી પીવાની મોજ પણ બસમાં બેઠા પછી જ આવે. એક તરફ પસીનાથી શરીર લથબથ થતુ હોય અને બીજી તરફ બીડીઓના ધૂમાડાથી ગભરામણ થાય. અધુરામા પુરુ વિશ્વની સૌથી મોટી જનસંખ્યા ધરાવનારી આપણી પ્રજા બિચારી
તમારી આસપાસ હજ્જારો રંગીન ફુલો ખીલી ઉઠ્યા હોય એવો રોમાંચક અહેસાસ તમને કયારેય થયો છે..? દુર પેલા આકાશમાં રહેલો ચાંદ રાતોરાત તમારી અમાનત બની ગયો હોય એવા ફીલિંગ માંથી તમે કયારેય પસાર થયા છો..? હદયમાં આવો જ કૈક થનગનાટ ...વધુ વાંચોને હું ધોરા પરથી નીચે ઉતરી રહ્યો હતો.. એ મારી ચઢતી યુવાનીનો આવેગ હતો કે કોઈ બાલીશપણાની નિશાની હતી..! એ સૌંદર્ય પરત્વેનુ પુરુષસહજ આકર્ષણ હતુ કે પછી વરસોથી દબાવી રાખેલી લાગણીઓની ભરતી હતી..! હું કશુજ સમજી શકતો નહોતો.. મે એના ચહેરાને ધારીને જોયો હતો. એ રૂપાળુ મુખડુ મારા અંતરાત્મા ની અંદર વસી ગયું હતુ.. એને મેળવ્યા વગર મને ચેન નહોતુ
@@@@@ ભાગ - 3 @@@@@બાળમેર જિલ્લા ના રણવિસ્તાર ના ગામ ના ધોરા પર એક અજાણી યુવતી સાથે હું સ્મિત દિલ ખોલીને વાત કરી રહ્યો હતો. એ સવાર કેટલી સોહામણી હતી..! મહેક એક ઞાટકા સાથે ઉભી ...વધુ વાંચોત્યારે મને લાગ્યું કે ઉતાવળ મા કશુંક બફાઈ ગયું છે..! સાચું કહું તો હું મને પ્રેમ કરતાં નથી આવડતું. રહેણી કહેણી મા હું ખુબ જ સ્પષ્ટ માણસ છું એટલે, દાવપેચ બિલકુલ ફાવતા નથી. મે મારુ અંતર એ રુપયૌવના સામે ખોલી નાખ્યું હતું. "મને લાગે છે.. હવે, મારે જવું જોઈએ.."એ પોતાના ચણીયા પરથી રેત ખંખેરી બોલી.
@@@@@@@ ભાગ - 4 @@@@@ "મહેક એક શ્રાપિત ઔરત છે..."મિતલના એ શબ્દો મારા કાનમાં ગુજી રહ્યા. મિતલ જેવી ભણેલી ગણેલી છોકરી ના મુખેથી આવાં શબ્દો સાભળી મને હસવું આવી ગયું ...વધુ વાંચોપરંતુ, મિતલ ની વાતમાં ભારોભાર તથ્ય હતું એની જાણ મને પાછળ થી થઈ. મિતલ ફક્ત મારી બહેન જ નહોતી.. મારી અચ્છી દોસ્ત પણ હતી. કેટલીય એવી વાતો.. જે હું બીજા કોઈ સામે કહી શકતો... મિતલ સમક્ષ સાવ હળવો ફુલ થઈ જતો. અમારા ભાઈ બહેન ની કેમીસ્ટ્રી એવી જોરદાર હતી. એ કોઈ મામુલી યુવતી નહોતી.. સૌદર્ય
@@@@@@ ભાગ : 5 @@@@@@ તમારી જિંદગી જયારે કોઈ મોટા અચિવમેન્ટ તરફ આગળ વધતી હોય ત્યારે સંઘર્ષ પરાકાષ્ઠાએ હોય છે. મારી જિંદગી ના હસતાં ખેલતાં દિવસો પુરા થયાં હતાં અને જબરદસ્ત કશ્મકશ મારી ...વધુ વાંચોઆવી રહી હતી. હું ફક્ત એક મેઈલ ની રાહ જોઇ રહ્યો હતો. મારુ દિલ મહેક માટે તલસી રહ્યું હતું.મારી બહેન મિતલે મારા માથામાં રીતસર ના ઘણ ફટકાર્યા હતાં એમ કહું તોય અતિશયોક્તિ ન કહેવાય. મહેક શાપિત ઔરત છે.. મહેક રાજકુમારી મુમલનો બીજો અવતાર છે..છટ....