Shailesh Panchal

Shailesh Panchal માતૃભારતી ચકાસાયેલ

@shaileshpanchal210032

(314k)

25

41.7k

104k

તમારા વિષે

હું શૈલેષ પંચાલ..કચ્છના નાના રણને કાઠે વસેલા રાફુ ગામનો વતની છું.રણવિસ્તારના લોકો પ્રત્યેના પ્રેમને લઈને " મરુભૂમીની મહોબ્બત " નામની નવલકથા લખી રહ્યો છું. સ્થાનિક છાપામાં લેખ લખું છું. મારા પ્રિય લેખકો ગુણવંત શાહ અને અશ્વિનીભટ્ટ છે. હું જય વસાવડાની કોલમનો અતિશય પ્રસંશક છું.હું એક ગ્રેજ્યુએટ યુવાન છું.મને સરેરાશ સહજતાને કિનારે જીવવું પસંદ છે.અમારા પ્રદેશને વઢિયાર કહેવાય છે.અમારા વિસ્તારમાં સાહિત્ય પ્રત્યેની જાગૃતિ લાવવા હું મથુ છું. શૈલેષ પંચાલ . ગામ - રાફુ,તા-સમી,જી-પાટણ. મો - 7359217785

    • (5.3k)
    • 2.7k
    • (14.4k)
    • 3.6k
    • (9.1k)
    • 3.2k