Madelo Prem book and story is written by Ritik barot in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Madelo Prem is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મળેલો પ્રેમ - નવલકથા
Ritik barot
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
કરછ ના સિમ વિસ્તાર માં આવેલ ભુવડ ગામ તેના રાતો- રાત નિર્માણ પામેલા ભગવાન શંકર ના મંદિર માટે પ્રખ્યાત છે. સ્થાનિક લોકો નું માનવું છે કે , આ મંદિર ભૂતો દ્વારા નિર્માણ પામેલ છે. આ વાત માં કેટલી હકીકત રહેલી છે , એ વિશે કોઈ પણ જાણતું નથી. ભુવડ ગામ જોઈએ તો આમ ગામમાં વૃક્ષો ની સંખ્યા વધારે રહેલી છે, વળી ગામ વધારે પૂરતો વાળીયાળ છે. આસપાસ સુંદર પહાડો, નદીઓ,ઝરણાં ઓ ગામ ની શોભા વધારે છે. ગામ માં આવેલા મંદિરો ગામમાં ભક્તિભાવ અને એકતા જાળવી રાખે છે. આ તો થઈ ગામ ની સુંદરતા ની વાત પરંતુ ત્યાં ના લોકો
કરછ ના સિમ વિસ્તાર માં આવેલ ભુવડ ગામ તેના રાતો- રાત નિર્માણ પામેલા ભગવાન શંકર ના મંદિર માટે પ્રખ્યાત છે. સ્થાનિક લોકો નું માનવું છે કે , આ મંદિર ભૂતો દ્વારા નિર્માણ પામેલ છે. આ વાત માં કેટલી હકીકત ...વધુ વાંચોછે , એ વિશે કોઈ પણ જાણતું નથી. ભુવડ ગામ જોઈએ તો આમ ગામમાં વૃક્ષો ની સંખ્યા વધારે રહેલી છે, વળી ગામ વધારે પૂરતો વાળીયાળ છે. આસપાસ સુંદર પહાડો, નદીઓ,ઝરણાં ઓ ગામ ની શોભા વધારે છે. ગામ માં આવેલા મંદિરો ગામમાં ભક્તિભાવ અને એકતા જાળવી રાખે છે. આ તો થઈ ગામ ની સુંદરતા ની વાત પરંતુ ત્યાં ના લોકો
રાહુલ કાનજી ની સાથે કાનજી ના ઘેર પહોરચે છે. કાનજી ના પિતા ત્યાં બહાર તેમના આંગળા માં જ લીમડા નીચે ખાટલો નાખી સુતા હતા. રાહુલ ત્યાં જઈ અને તેમને પગે લાગે છે. "કેમ સો લખું કાકા? તબિયત પાણી કેવા ...વધુ વાંચોરાહુલ એ પ્રશ્ન કર્યો. "આ જો,પડ્યા સીએ ઐયા આરામ જ શે આપડે હવે". લખું કાકા એ જવાબ આપતા કહ્યું. "તો ભલે!તમે રાઝી તો અમે પણ રાઝી". "હવે બાપા મુકો આ વાતો ને, રાહુલ એક વરહ (વર્ષ) વાહે(પછી) આવ્યો હે અને રાત ના વિયારાનો (રાતના ભોજન નો) ટેમ હે હાલો એણે વિયારો કરવા દયો અને તમેય હાલો". કાનજી એ વાત
સાંસ્કૃતિક કાર્યક્રમ નો દિવસ આવી ગયો હતો. રાહુલ રાત્રી ના સમય માટે ઉત્સાહિત હતો. નવા કપડાં , બુટ ,ઘડિયાળ પહેરી ને રાહુલ આકર્ષક લાગી રહ્યો હતો. રાહુલ સાંજે તેના મિત્ર કાનજી ના ઘેર પહોંરચે છે. કાનજી પણ ...વધુ વાંચોહતો. બંને થોડા વહેલા પહોરચી ગયા હતા. કારીગરો સાઉન્ડ ગોઠવી રહ્યા હતા. કામ સમાપ્ત થતા ની સાથે જ ગામ માં રહેતા લોકો અહીં કાર્યક્રમ ની મજા માણવા આવી પહોંરયા હતા. કાનજી અને રાહુલ બંને સ્ટેજ પાસે ઉભા હતા. રાહુલ ના પિતા પહોરચી આવ્યા હતા. રાહુલ સ્ટેજ પર જવા માટે આગળ વધ્યો અને પાછળ વળી ને જોતા કાનજી ત્યાં જ ઉભો
લગ્ન ની તૈયારીઓ ચાલી રહી હતી. લગ્ન ને માત્ર પાંચ દિવસ નો સમય હતો. રાહુલ વહેલી સવારે કાનજી સાથે મંદિરે જવાનો હતો , માટે કાનજી રાહુલ ના ઘેર આવ્યો હતો. રાહુલ તૈયાર થઈ અને મંદિરે જવા માટે નીકળ્યો. ત્યારે ...વધુ વાંચોવાલજી એ પાછળ થી તેની ઉડાડતા કહ્યું. " એય! આ શું જોઈ રહ્યા શીએ અમે? આ ભાઈ પેલી વાર મંદિરે જઈ રયા સે. કંઈ ગોઠવી નથી રાખ્યું ને લ્યા?" વાલજી એ ફિલ્મી ઢબે કહ્યું. "ના! પહેલે તમારું પતી જવા દયો પછી અમારોય વારો આવશે ". રાહુલ એ કહ્યું. આમ, બંને ભાઈઓ ની નાનકડી મસ્તી બાદ રાહુલ અને કાનજી બાઈક
લગ્ન નો દિવસ આવી ગયો હતો. રાહુલ અને કાનજી તૈયારીઓ માં લાગેલા હતા. મંડપ બંધાઈ ગયો હતો. લાઈટો લાગી ચુકી હતી. તેની સાથે મહેમાનો પણ આવી ગયા હતા. જમણવાર ની તૈયારીઓ ચાલી રહી હતી. ગામ ની પબ્લિકમાં શ્રુતિ તેની ...વધુ વાંચોસાથે આવી ગઈ હતી. આમ, લગ્ન નો માહોલ તેના શિખર પર હતો. ઢોલ અને નગાળા ની રમઝટ હતી. અને અહીં રાહુલ તૈયારીઓ માં લાગ્યો હતો. કાનજી પણ તેની સાથે જ હતો. એમા અચાનક રાહુલ ના પિતા આવી ગયા અને રાહુલ અને કાનજી ને તૈયાર થઈ જવા નું કહ્યું. આમ, બંને તૈયાર થવા માટે જતા હતા. ત્યારે જ રાહુલ ના પિતા