×

તેણી  સાડીનો પાલવ લહેરાવી,  આગળનો અને બાજુનો કમનીય દેહ ઉભાર દેખાય તેમ સહેજ ત્રાંસી થઇ, લોભામણું સ્મિત કરી  ઉભી રહી ગઈ. “લાઈટ ફુલ. વ્હાઈટ કર્ટેઇન. કેમેરા ઓન. કલેપ પ્લીઝ.” ડાયરેક્ટરનો અવાજ ગુંજી ઉઠયો. ખટાક કરતો કલેપ બોર્ડ પછાડવાનો અવાજ ...વધુ વાંચો

એસેટ - 2

2. તેણી ઘેર જઈને સ્વસ્થ  થઈ સોફામાં આડી પડી. આરામ કરતાં કરતાં પણ  કોઈ ફેશન મેગેઝિનનાં પૃષ્ઠો ફેરવતી રહી. તેણીના  રસ પણ હવે મોડેલિંગની દુનિયાને જ સ્પર્શે તેવા બની ગયેલા. જયારે પણ તે નવરી પડે, મોડેલિંગ કરતી વખતે ડ્રેસ ...વધુ વાંચો

એસેટ - 3

3. અંતિમ પરીક્ષા પાસ કર્યા પછી તેણી એક આર્કિટેક્ટ કંપનીમાં જોડાઈ ગઈ. પગાર કલાકનો 125 રૂ. જેવો હતો. એટલાથી પણ તેણી સંતુષ્ટ  હતી. તેણી એક મહિનામાં લગભગ 30000 રૂ. જેવું કમાઈ લેતી. પરંતુ રાતદિવસ તેના પેટમાં પતંગિયાં પાંખો ફફડાવ્યા ...વધુ વાંચો

એસેટ -4

એક સવારે જ્યારે તેના પપ્પા યોગ સમાપ્ત કરી ઉભા થતા હતા ત્યારે ફોન રણકી ઉઠ્યો . "હેલો .. ઓહ, મારી પરી બેટી? ગુડ મોર્નિંગ બેટા. મારી વહાલી રૂપકડી છોકરીએ તો ડેડીની સવાર સુધારી દીધીને કાંઈ ? " " હા ...વધુ વાંચો

એસેટ - 5

‘ચાંદકા ટુક્ડા’એ તુરત હલાલ થઈને તેના ખાવિંદની ક્ષુધા તો સંતોષી. પરંતુ હાફીઝે કહ્યું કે બિંદી તેના લંબગોળ ચહેરાને અનુકૂળ નહોતી લાગતી, હાથપર રહેલી મહેંદીની ડિઝાઇન પણ તેને ગમતી ન હતી. ધીમે ધીમે એટલે કે બને એટલી ઝડપથી તેણીનો દેખાવ ...વધુ વાંચો