આ વાર્તામાં 'ચાંદકા ટુક્ડા' એક યુવતી છે જે લગ્ન કર્યા પછી તેના પતિ હાફીઝ માટે પોતાનો દેખાવ બદલવા નું શરૂ કરે છે. હાફીઝ તેની પસંદગીઓ પર નારાજ છે અને તેને હિંદુ સંસ્કૃતિના ચિન્હો, જેમ કે મંગલસૂત્ર, પહેરવા દેવા ઇચ્છતા નથી. હાફીઝ સ્વરૂપમાં અને વિચારોમાં કડક છે, તે આ યુવતીને પોતાની મિલકત સમજીને વર્તે છે અને તેને હિંદુઓની પરંપરાઓને અપનાવવાની આદેશ આપે છે. યુવતી હાફીઝને સમજાવે છે કે તે મોડેલિંગ કરી રહી છે અને તેના વ્યવસાયને કારણે વિવિધ વેશ ધારણ કરવા પડે છે. તેમ છતાં, હાફીઝનું મન બદલાવા માટે તૈયાર નથી, અને તે યુવતીને પોતાની સંપત્તિ તરીકે જ તકલીફ આપે છે. આ વાર્તા સંસ્કૃતિ, ઓળખ અને જીવનના વિવિધ પાસાઓના ટકરાવ વિશેની છે. એસેટ - 5 SUNIL ANJARIA દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 16.8k 2.5k Downloads 4.6k Views Writen by SUNIL ANJARIA Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘ચાંદકા ટુક્ડા’એ તુરત હલાલ થઈને તેના ખાવિંદની ક્ષુધા તો સંતોષી. પરંતુ હાફીઝે કહ્યું કે બિંદી તેના લંબગોળ ચહેરાને અનુકૂળ નહોતી લાગતી, હાથપર રહેલી મહેંદીની ડિઝાઇન પણ તેને ગમતી ન હતી. ધીમે ધીમે એટલે કે બને એટલી ઝડપથી તેણીનો દેખાવ બદલાઈ હાફિઝને ગમે તેવો, એક નખશીખ મુસ્લિમ સ્ત્રી જેવો થઇ ગયો. સૌભાગ્ય પ્રતીક તો જવા દો, સિંદૂર અને કપાળની શોભા એવી નાની બિંદી પણ તેના ચહેરા પરથી અદ્રશ્ય થઇ ગયાં. તેણીએ ઘણી બધી વસ્તુઓની પસંદગી તેના ખાવિંદને રાજી રાખવા જતી કરી હતી. ત્યારે જ બે ભિન્ન સંસ્કૃતિમાંથી આવતી વ્યક્તિઓનું જીવન એક દંપતિ તરીકે શરૂ થયું હતું. Novels એસેટ તેણી સાડીનો પાલવ લહેરાવી, આગળનો અને બાજુનો કમનીય દેહ ઉભાર દેખાય તેમ સહેજ ત્રાંસી થઇ, લોભામણું સ્મિત કરી ઉભી રહી ગઈ. “લાઈટ ફુલ. વ્હાઈટ કર્ટેઇન. કેમે... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા