Prem kahani book and story is written by Jeet Gajjar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem kahani is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ કહાની - નવલકથા
Jeet Gajjar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
સોનલ જલ્દી ત્યાર થઈ જા છોકરા વાળા આવતા હસે. મમ્મી હું તયાર નહીં થાવ તમને ખબર છે ને હું સંજુ ને પ્રેમ કરું છું. તમે સા માટે મારી બીજે લગ્ન કરવાની તયારી કરો છો. હું તો સંજુ સાથે જ લગ્ન કરીશ.મહેમાન ને સોનલ પસંદ આવી. સાથે વિમલ ને પણ સોનલ પસંદ આવી. બંને પરિવાર સગાઈ ની તારીખ લીધી. સગાઈ પણ કરી નાખી પણ સોનલ ને આ સગાઈ મજૂર ન હતી.. સોનલ તો બસ સંજુ ના સપના માં ખોવાયેલી.બેટા સોનલ હવે તારી સગાઈ થઈ ગઈ છે તારે સમાજવુ જોઈએ. તું આ તારી રમત બંધ કર. થોડા દિવસ પછી વિમલ સાથે લગ્ન
સોનલ જલ્દી ત્યાર થઈ જા છોકરા વાળા આવતા હસે. મમ્મી હું તયાર નહીં થાવ તમને ખબર છે ને હું સંજુ ને પ્રેમ કરું છું. તમે સા માટે મારી બીજે લગ્ન કરવાની તયારી કરો છો. હું તો સંજુ સાથે જ ...વધુ વાંચોકરીશ.મહેમાન ને સોનલ પસંદ આવી. સાથે વિમલ ને પણ સોનલ પસંદ આવી. બંને પરિવાર સગાઈ ની તારીખ લીધી. સગાઈ પણ કરી નાખી પણ સોનલ ને આ સગાઈ મજૂર ન હતી.. સોનલ તો બસ સંજુ ના સપના માં ખોવાયેલી.બેટા સોનલ હવે તારી સગાઈ થઈ ગઈ છે તારે સમાજવુ જોઈએ. તું આ તારી રમત બંધ કર. થોડા દિવસ પછી વિમલ સાથે લગ્ન
વિક્કી બાબા ગુડ મોર્નીંગ..ગુડ મોર્નિંગ આન્ટી..વિક્કી બાબા ચાય.જયા (નોકરાણી) અત્યાર બપોર થયા અને તું વિક્કી ને ગુડ મોર્નીંગ કહે છે.હા મેમ...જયા હવે તારા લાડ પ્યાર થી બહુ બગડયો છે. અમારા થી સીધો નહીં થાય તું પણ.....મેમ મારા ગામડે કોટુબીક ...વધુ વાંચોથયું છે. મારે એક મહીના માટે જવું પડશે.એક મહીના...હા મેમપણ અમે તો મેનેજ કરીશું પણ આ વિક્કી તારા વગર....મેમ તમે ચિંતા ના કરો મારી દીકરી વિશાખા બધું કરી નાંખ છે. મારી કરતા બેસ્ટ કૂક છે.હા સવારે વેલી મોકલ જે.મોમ મારી ચાય...તમને ખબર છે ને મારી ચાય મારા બેડ પર હોવી જોઈએ.બેટા વિશાખા એ તારી ચાય બહાર ટેબલ પર રાખી છે.કોણ
રાજ, રાજન અને રાજવીર ત્રણેય મિત્રો એક સાદી એટેન્ડન્ટ કરવા જઈ રહ્યા છે. કાર માં તેવો ખૂબ મસ્તી અને પ્રેમ ની વાતો કરતા રસ્તો કાપ્યો. રસ્તો કપાયો અને આવ્યું તે ગામ. ગામ અને ત્યાં ના માણસો તેના માટે અજાણ્યા.ગેટ ...વધુ વાંચોતેને સ્વાગત કરવામાં આવ્યું. પણ લાગ્યું એવું કે લગ્ન આજે નહીં પણ બે દિવસ પછી હોય. પણ પાછું તો જવાય નહીં ને મહેમાન કહેવાય નહીં કે બે દિવસ પછી લગ્ન છે. બેઠક રૂમમાં બેસાડ્યા. ઉનાળા ના દિવસો એટલે ઠંડી સોડા મહેમાન ને આપવામા આવી. ત્રણેય ઊંચી નજર કરી જોવે તો બે ખૂબ સુંદર ગર્લ્સ હતી. જ્યાં સુધી ત્યાં થી તે
વિભા મારો દીકરો મોહિત હવે અઢાર વર્ષ નોં થયો પણ હજી મને તેની ચિંતા થાય છે.હા રમા તું સાચું કહે છે પણ હું તારી બહેન જેવી છું અને એક પાડોશી તો પછી તારી ચિંતા તે મારી ચિંતા. મોહિત મંદ ...વધુ વાંચોનોં છે તો પણ પારાવારીક જીવન ની સમજણ બહું છે. ભગવાન સવ સારા વાના કરશે. અને મારી દીકરી મોહિની મોહિત નું બહુ ખ્યાલ રાખે છે.મોહિત તેના મમ્મી સાથે ફૂલ ની દુકાનમાં મદદ કરે. મોહિત નું સવાર નું પહેલું કામ હોય છે મોહિની ને ગુલાબ નું આપવાનું તે ક્યારેય મિસ ન કરે.મોહિની કૉલેજ કરે એટલે તેના ફ્રેન્ડ તો ઘણા હોય. તેમનો
ટ્રેન આવી શ્રેય પોતાની સીટ લઈ એક ઇન્ટરવ્યૂ માટે રાજકોટ થી દિલ્લી જવા નીકળ્યો. ટ્રેન આગળ વધી રહી હતી. શ્રેય નોવેવ વાંચી રહ્યો હતો. લગભગ નવ થયા ટ્રેન અમદાવાદ પહોચી.અહીં કોઈની સીટ બૂક કરેલી છે. તો હું અહીં બેસી ...વધુ વાંચોહા ખાલી છે તમે બેસી શકો છો.તમે.?મારું નામ શ્રેય રાજકોટ થી. તમેહું સ્વાતિ અમદાવાદ થી.તમે જમી ને....હા મેં જમી લીધું છે. તમે જમીલો.બને સામે સામે સીટ પર સૂઈ ગયા.સવાર થયું શ્રેય જાગી મોં ધોઈ ફ્રેશ થયો અને નાસ્તો લઈ આવ્યો. ત્યાં સ્વાતિ જાગી. બને ચા નાસ્તો કર્યો. થોડો સમય વાતો કરી, શ્રેય નોવેવ વાંચવા લાગ્યો.તમે બપોર નું જમવા મા શું