વિક્કી બાબા ગુડ મોર્નીંગ..
ગુડ મોર્નિંગ આન્ટી..
વિક્કી બાબા ચાય.
જયા (નોકરાણી) અત્યાર બપોર થયા અને તું વિક્કી ને ગુડ મોર્નીંગ કહે છે.
હા મેમ...
જયા હવે તારા લાડ પ્યાર થી બહુ બગડયો છે. અમારા થી સીધો નહીં થાય તું પણ.....
મેમ મારા ગામડે કોટુબીક મરણ થયું છે. મારે એક મહીના માટે જવું પડશે.
એક મહીના...
હા મેમ
પણ અમે તો મેનેજ કરીશું પણ આ વિક્કી તારા વગર....
મેમ તમે ચિંતા ના કરો મારી દીકરી વિશાખા બધું કરી નાંખ છે. મારી કરતા બેસ્ટ કૂક છે.
હા સવારે વેલી મોકલ જે.
મોમ મારી ચાય...
તમને ખબર છે ને મારી ચાય મારા બેડ પર હોવી જોઈએ.
બેટા વિશાખા એ તારી ચાય બહાર ટેબલ પર રાખી છે.
કોણ વિશાખા...
તારી જયા આન્ટી ની પુત્રી.
આ નાલાયક ક્યારે સુધર છે. પપ્પા તમે પણ.
લો અંકલ ચા.. અંકલ કન્સ્ટ્રક્શન પ્લાન બનાવી રહ્યા હતા.
અંકલ એક સજેશન આપું આ બેડરૂમ ની જગ્યાએ કિચન રાખ છો તો જગ્યા અને બાંધકામ મા ફાઈદો થશે..
હા હા યુ આર રાઈટ.
શું કરે.
કિસન તે સિવિલ એન્જિનિયરિંગ કરે છે અને તે કોલેજ મા ટોપર છે.
ગુડ બેટા..
સાંભળ્યું નાલાયક.
ડેડ મારે કાર જોઈએ.
પહેલા પઢાઈ પછી કાર.
પહેલા કાર.
સાલ એક ડીલ કરીએ. તું આ એક્ઝામ માં 70% પર્સન્ટ લાવીશ તો કાર પાકી.
ડેડ અત્યાર સુધી માંડ પાસ થાવ છું ને 70% પર્સન્ટ વાત કરો છો.
મોમ ડેડ ને સમજાવ ને...
બેટા તું વિશાખા પાસેથી શીખ ને.
વિશાખા.....
હા એ પણ સિવિલ કરે છે.
અરે ઓ વિશાખા તું મને સીખડાવીશ.
હા પણ મારી ઘરે આવવું પડશે. અને એ પણ સવારે સાત વાગ્યે.
સાત વાગ્યે...
હા ભણવું હોય તો આવજે.
રોજ વિક્કી વિશાખા ની ઘરે જઈ અભ્યાસ કરે. વિશાખા તેની પાછળ ખૂબ મહેનત કરે પણ વિક્કી નું ધ્યાન ફોન, બાઇક, કાર ક્લબમાં, તો બધું ઉપર થી જાય. બને સાથે ભણે એટલે બંને વચ્ચે ફીલ થયું.
દસ દિવસ મા વિક્કી ને આવડ્યુ નહીં એટલે વિશાખા વિક્કી ઉપર બહું ખીજાય છે.
તારા મમ્મી ઠીક કહે છે તું નીકમો છે. તારાથી કઈ નહીં થાય. તુ અહીં થી જતો રહે.
વિશાખા તું પણ મને એક તારા પર ભરોસો હતો હવે તે પણ.
બંને ના ચહેરા પર કાંઈક તો નજર આવતું હતું. પણ બંને સમજી ના શક્યા.
હવે વિક્કી ને ફીલ થયું. વિશાખાએ મારા માટે ખૂબ મહેનત કરી પણ હું.....
મારે હવે દેખાડવું પડશે મને પણ આવડે છે.
વિશાખા રોજ ત્યાં રસોઇ બનાવવા જતી ત્યાં તેને વિક્કી પ્રત્યે ફીલ થવા લાગ્યું. પણ હવે શું થાય. વિક્કી બસ ભણવામાં ધ્યાન રાખતો.
આખરે રિઝલ્ટ હાથમાં આવ્યું જેમાં તેણે 72% આવ્યા હતા. સીધો વિશાખા ની ઘરે જાય છે. બને મળ્યા
જો વિશાખા મારું રિઝલ્ટ.
વાહ તે તો કરી બતાવ્યું.
વિશાખા તે મારી કદર કેમ ના કરી, અધ વચ્ચે મને છોડી દીધો.
વિક્કી જો હું આમ નો કરત તો આજે તારે આટલા સારા માર્કસ ન આવત.
હું બસ થેન્ક યુ કહેવા આવ્યો છું.
બંનેએ હાથ મિલાવી ભેટયા.
વિક્કી ઘરે પહોંચ્યો તો સરપ્રાઇઝ.. ઘરે પાર્ટી હતી તેના ડેડ ને ગર્વ થવા લાગ્યો.
બેટા આ જો તારી ગિફ્ટ. તારા માટે ન્યુ કાર. મારો દીકરો આજે મોટો થઈ ગયો.
ગ્રેટ ડેડ. આઇ મિસ યુ.
ગાડી લઈ સીધો વિશાખા પાસે. જો વિશાખા આપણી કાર.
આપણી કેમ આતો તારી મહેનત નું ફળ.
તારા વગર આ થઈ શકે તેમ નોટુ તું જ છે અડધી ભાગીદાર.
ચાલ જલ્દી કર ડ્રાઇવ કરવા જઈએ. કાર લઈ બંને મંદિરે ગયા.
પ્રભુ આજે જે હું છું તે વિશાખા ની બદોલત છું. હું વિશાખા ને પ્રેમ કરવા લાગ્યો છું.
આ શું બોલે છે વિક્કી.
તું ક્યાં ને હું ક્યાં.
ભગવાન સાક્ષી છે હવે બોલ વિશાખા નું મને પ્રેમ કરે છે.
હા પણ તું સમજ તો કેમ નથી. આ ન બની શકે.
તું હા પાડ એટલે હું દુનિયા ને પણ લડી લઈશ.
બને ઘરે પહોંચ્યા.
મોમ ડેડ હું વિશાખા ને પ્રેમ કરું છું ને લગ્ન કરવા માંગુ છું.
અરે નાંલાયક શું બોલે છે એક નોકરાણી ની બેટી સાથે.
ડેડ પ્રેમ થોડો પૂછીને થાય છે.
પણ આ ક્યાં તું ક્યાં.
જો તમારે સાથે રહેવું હોય તો અહીં થી જતાં રહો તમારી જગ્યા અહીં નથી.
ચાલ વિશાખા અપાણો પ્રેમ આ નહીં સમજે, પેલા બહું વિશાખા ના બહું વખાણ કરતાં હતાં. હવે.....
બને કાર લઈ સિટી બહાર નીકળ્યા. રસ્તામાં તેની સાથે ભયંકર અકસ્માત સર્જાયો. બંને ગંભીર રીતે ઘાયલ થયા. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
વિક્કી ના મમ્મી પપ્પા ત્યાં પહોંચ્યા
વિશાખા બહું સિરિયસ હતી. તે બંને વિક્કી ને મળી ને વિશાખા પાસે ગયા.
વિશાખા જો તું વિક્કી ને ભૂલી જા તો અમે તને બસાવી લઈશું નહિતર તું....
તમને ખબર છે જો હું મરી જઈશ તો વિક્કી પણ મરી જાસે. હવે તમને જે યોગ્ય લાગે તે કરો.
ત્યાં વિક્કી ત્યાં આવ્યો.
ડેડ તમે વિશાખા ને શું કહ્યું.
કઈ નહીં બેટા. હું ડૉક્ટર પાસે જાવ છું.
ડોક્ટર સાહેબ પૈસા ની ચિંતા ના કરો મારી વહુ ને બચાવી લો.
સફળ ઓપરેશન થયા પછી વિશાખા હોશ માં આવી.
વિશાખા હવે કેમ છે.
તને કેમ છે વિક્કી.
તારું ઑપરેશન મારા ડેડે કરાવ્યું. હવે તે માની ગયા છે.
હા બેટા તમે જીત્યા. સુખ તો સંતાન થકી હોય છે. તમારા માટે તો અમે મહેનત કરી છે. તમે ન હો તો આ બધું મારે શું કામનું.
I love you ડેડ
I love you to બેટા.
બધાં ખુશી ખુશી જુમવા લાગ્યા. બધા નાં ચહેરા પર ખુશી લહેર ઉઠી.
I love you વિશાખા
I very very love you વિક્કી.
જીત ગજ્જર