Kanu Bhagdev લિખિત નવલકથા બેઈમાન | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો હોમ નવલકથાઓ ગુજરાતી નવલકથાઓ બેઈમાન - નવલકથા નવલકથા બેઈમાન - નવલકથા Kanu Bhagdev દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (3.3k) 74.2k 78k 484 મોતીલાલ જૈન અત્યારે પોતાની ચેમ્બરમાં, રીવોલ્વીંગ ચેર પર બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો. એની ઉંમર આશરે પંચાવન વર્ષની હતી. પરંતુ તંદુરસ્તી પ્રત્યે પૂરતી કાળજી રાખવાને કારણે પિસ્તાળીસથી વધુ નહોતી દેખાતી. આ ઉંમરે પણ એના વાળ કાળા હતા. ગોળ ...વધુ વાંચોચહેરો, આંખ પર સાદા ગ્લાસના સોનેરી ફ્રેમના ચશ્મા, બંને હોઠ વચ્ચે જકડાયેલી સિગારેટ, જમણા હાથની પહેલી બે આંગળીમાં ચમકતી સોનાની વીંટી, આ બધું તેના વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવતું હતું. સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સંપૂર્ણ નવલકથા બેઈમાન - 1 (301) 11.5k 12.7k મોતીલાલ જૈન અત્યારે પોતાની ચેમ્બરમાં, રીવોલ્વીંગ ચેર પર બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો. એની ઉંમર આશરે પંચાવન વર્ષની હતી. પરંતુ તંદુરસ્તી પ્રત્યે પૂરતી કાળજી રાખવાને કારણે પિસ્તાળીસથી વધુ નહોતી દેખાતી. આ ઉંમરે પણ એના વાળ કાળા હતા. ગોળ ...વધુ વાંચોચહેરો, આંખ પર સાદા ગ્લાસના સોનેરી ફ્રેમના ચશ્મા, બંને હોઠ વચ્ચે જકડાયેલી સિગારેટ, જમણા હાથની પહેલી બે આંગળીમાં ચમકતી સોનાની વીંટી, આ બધું તેના વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવતું હતું. સાંભળો વાંચો બેઈમાન - 2 (249) 7.3k 7.3k માધવીએ દ્રષ્ટિમર્યાદા ઓળંગી કે તરત જ પેલો રહસ્યમય ઓવરકોટધારી સ્ફૂર્તિથી સાગર બિલ્ડીંગની બરાબર સામે આવેલા પબ્લિક પાર્કીંગ તરફ આગળ વધ્યો. પાર્કીંગમાં કાર,સ્કુટર,મોટર સાઇકલ જેવા કેટલાંય વાહનો પડ્યા હતાં. ઓવરકોટધારી પાર્કીંગમાંથી એક સ્કૂટર બહાર કાઢીને માધવી ગઈ હતી, એ તરફ જવા માટે ...વધુ વાંચોથઇ ગયો. સાંભળો વાંચો બેઈમાન - 3 (239) 6.4k 6.5k ચોકીદારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કરાવીને વામનરાવ ભોળારામની રાહ જોવા લાગ્યો. ડોક્ટર તથા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટનું કામ પૂરું થઇ ગયું હતું તેથી તેઓ ચાલ્યા ગયા હતાં. ઓફિસમાં હવે ફક્ત વામનરાવ, મહાદેવ જ બાકી રહ્યા હતાં. અડધા કલાક પછી ભોળારામ પાછો ફર્યો. મોહનલાલ બીજી ...વધુ વાંચોબેઠો હતો. વામનરાવે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. ‘સાહેબ...!’ એની નજરનો અર્થ સમજીને ભોળારામ બોલ્યો, ‘અજીત ઘેર નથી.’ ‘શું ?’ વામનરાવે પૂછ્યું, ‘એ ક્યાં ગયો છે તેના વિશે તે ઘરના લોકોને પૂછ્યું નથી?’ સાંભળો વાંચો બેઈમાન - 4 (238) 5.6k 5.9k સાંજનો સમય હતો. દિલીપે, શાંતાના જન્મદિવસની ખુશાલી રૂપે તેના ઘેર એક નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં અમુક ખાસ માણસોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં તાજેતરમાં જ મુંબઈથી બદલી થઈને આવેલો ઇન્સ્પેક્ટર ખાન, ઇન્સ્પેક્ટર વામનરાવ અને સબ.ઇન્સ્પેક્ટર અમરજી જેવાનો ...વધુ વાંચોથતો હતો. ઇન્સ્પેક્ટર ખાન બઢતી પામીને વિશાળગઢનો નાયબ પોલીસ કમિશ્નર તરીકે મોકલવામાં આવ્યો હતો. ખાને પોતાની કારકિર્દીની શરૂઆત કોન્સ્ટેબલ તરીકે કરી હતી અને માત્ર દસ વર્ષના ગાળામાં જ એક પછી એક શિખરો સર કરતો આજે તે વિશાળગઢનો નાયબ પોલીસ કમિશ્નર બની ગયો હતો. તે એક ખુબ કર્તવ્યનિષ્ઠ અને બહાદુર માણસ હતો અને સાથે સાથે નાગપાલની કાર્યવાહીનો પ્રસંશક પણ હતો. દિલીપ તથા ખાન અગાઉ ઘણી વખત મળી ચુક્યા હતાં. ખાન જે કંઈ કરતો-કહેતો એ ડંકાની ચોટ પર કહેતો હતો. દિલીપ અને ખાન બંને સરખી વયના હોવાથી એકબીજાને એકવચનમાં સંબોધતા હતાં. સાંભળો વાંચો બેઈમાન - 5 (254) 5.3k 6k લેડી વિલાસરાય રોડ પર આવેલો પ્રમોદ કલ્યાણીનો બંગલો ખૂબ જ સુંદર અને આધુનિક હતો. દિલીપે બંગલામાં પહોંચીને ડોરબેલ દબાવી. અંદર ક્યાંક ડોરબેલનો મધુર અવાજ ગુંજ્યો. બહાર ઉભેલા દિલીપ તથા શાંતા પણ એ અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શક્યા હતા. થોડી પળો બાદ આશરે ત્રીસેક ...વધુ વાંચોવય ધરાવતી એક સાધારણ દેખાવની સ્થૂળકાય સ્ત્રીએ બારણું ઉગાડ્યું. ‘બોલો...!’ એણે દિલીપ તથા શાંતા સામે જોતા રુક્ષ અવાજે કહ્યું. સાંભળો વાંચો બેઈમાન - 6 (232) 4.6k 4.7k દિલીપે બારણાં પાસે એકઠા થયેલા લોકોને દુર ખસવાનું કહ્યું. પછી તે આજુબાજુમાં નિરીક્ષણ લાગ્યો. ગ્રાઉન્ડ ફ્લોર પર કુલ બે ફ્લેટ હતા. જેમાંથી એક ફ્લેટમાં માધવીનો મૃતદેહ પડ્યો હતો. ‘આ ફ્લેટ કોનો છે?’ દિલીપે એકથી થયેલી ભીડને ઉદ્દેશીને બીજાં ફ્લેટ તરફ સંકેત ...વધુ વાંચોપૂછ્યું. ‘મારો છે...!’ એક યુવાને આગળ આવતા કહ્યું, ‘પણ આપ કોણ છો?’ ‘હું પોલીસખાતા સાથે સંકળાયેલો છું.’ દિલીપ બોલ્યો. પોલીસનું નામ સાંભળીને યુવાન મનોમન સાવચેત થઇ ગયો. સાંભળો વાંચો બેઈમાન - 7 (237) 4.6k 5k દીનાનાથની પ્રશ્નાર્થ નજર શાંતા પર જ જડાયેલી હતી. ‘મિસ્ટર દીનાનાથ...!’ એની નજરનો ભાવાર્થ સમજીને શાંતા બોલી, ‘તમારી નોકરી બચી ગઈ છે. હવે તમારે મારા સવાલોના જવાબ આપવાના છે.’ દીનાનાથે હકારમાં માથું હલાવ્યું. ‘તો સૌથી પહેલાં એ જણાવો કે પરમ દિવસે રાત્રે તમે ...વધુ વાંચોહતા ?’ ‘પરમ દિવસે રાત્રે ?’ દીનાનાથે ચમકીને પૂછ્યું. ‘જી, હા...પરમ દિવસે રાત્રે? અર્થાત્... જે રાત્રે અહીં ચોરી થઇ એ રાત્રે !’ સાંભળો વાંચો બેઈમાન - 8 (233) 4.2k 4.5k ઇન્સ્પેક્ટર વામનરાવ પોતાની ઓફિસમાં બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો. ‘નમસ્તે સાહેબ...’ અચાનક બારણાં પાસેથી અવાજ આવ્યો. વામનરાવે ફાઈલમાંથી માથું ઉચું કરીને જોયું તો બારણાં પાસે આશરે પચાસેક વર્ષની ઉંમરનો એક આધેડ ઉભો હતો. વામનરાવ આગંતુકને સારી રીતે ઓળખતો હતો. એનું નામ ...વધુ વાંચોહતું. અને તે પોલીસનો બાતમીદાર હતો. પોલીસને ઉપયોગી નીવડે એવી કોઈ બાતમી મળે ત્યારે તે પોલીસ હેડકવાર્ટરે પહોચી જતો. એને વામનરાવ સિવાય બીજા કોઈ પર ભરોસો નહોતો. એટલે મોટે ભાગે તે એને જ બાતમી આપતો હતો. વામનરાવ ગેરહાજર હોય તો જ બીજા ઓફિસરો પાસે જતો. બાતમી આપવાના બદલામાં તેને યોગ્ય વળતર પણ પોલીસખાતા તરફથી ચૂકવવામાં આવતું હતું. સાંભળો વાંચો બેઈમાન - 9 (215) 4.2k 4.2k મોતીલાલ જૈન લીફટમાંથી બહાર નીકળીને પોતાની ઓફીસ તરફ આગળ વધ્યો. એ જ વખતે સીડીની બાજુમાં ઉભેલો એક યુવાન તેની નજીક જવા લાગ્યો. યુવાનની ઉંમર આશરે છવ્વીસેક વર્ષની હતી. તે મોતીલાલની પાછળ પાછળ ચાલવા લાગ્યો. મોતીલાલે તેના પ્રત્યે કોઈ ધ્યાન ન આપ્યું. એ ...વધુ વાંચોઆગળ વધતો રહ્યો. યુવાન હવે બરાબર તેનાં પગલા સાથે તાલ મીલાવતો જતો હતો. જાણે મોતીલાલની સાથે જ હોય એવું એની ચાલ પરથી લાગતું હતું. સાંભળો વાંચો બેઈમાન - 10 (212) 4.1k 4.1k શાંતા સરિતાને પૂછપરછ કરવા માટે મોહનલાલને ઘેર પહોચી ગઈ. એણે તેને પોતાનો પરિચય આપ્યો. એનો પરિચય જાણ્યા બાદ સરિતા માનભેર તેણે ડ્રોઇગરૂમમાં લઇ ગઈ. એટલું જ નહીં. કોફી પણ બનાવી લાવી. કોફી પીતાં-પીતાં બંને વાતો કરવા લાગ્યા. ‘મિસ શાંતા ....! હું આપની તથા ...વધુ વાંચોદિલીપની ખૂબ જ આભારી છું.’ સરિતાએ કહ્યું. ‘હા...’ ‘તમારે આભાર માનવો પડે એવું ક્યું કામ અમે કર્યું છે?’ સાંભળો વાંચો બેઈમાન - 11 (202) 4.5k 4.2k સાંજે બરાબર છ વાગ્યે રૂસ્તમની ઊંઘ ઉડી ગઈ. ઝપાટાબંધ તૈયાર થઈને એ નીચે આવ્યો. મેટ્રો હોટલ એના ગેસ્ટ હાઉસથી નજીકમાં જ હતી. એ પગપાળા જ ત્યાં પહોચી ગયો. પોતાને કોઈ ઓળખી ન જાય એટલા માટે અવારનવાર તે રૂમાલથી ચહેરો લૂછવાનું નાટક કરતો ...વધુ વાંચોમેટ્રો હોટલના વિશાળ હોલમાં પ્રવેશ્યો ત્યારે ત્યાં ચિક્કાર ભીડ હતી. આ હોટલનો માલિક એક મારવાડી હતો. અને એમાંથી તેણે સારી એવી કમાણી થતી હતી. રૂસ્તમે હોલમાં એક ખૂણાથી બીજા ખૂણા પર નજર દોડાવી. હોલમાં ઉપસ્થિત એક એક માણસનું નિરીક્ષણ કર્યું. સાંભળો વાંચો બેઈમાન - 12 (194) 4.1k 4.1k થોડીકવારમાં જ દિલીપ તથા વામનરાવ પોલીસ હેડક્વાર્ટરે પહોચી ગયા. વામનરાવે ટેબલના ખાનામાંથી ડીલક્સ કલબના મેનેજર પાસેથી પોલીસે કબજે કરેલી નોટ કાઢીને ગજવામાં મૂકી દીધી. ત્યારબાદ બંને હેડક્વાર્ટરમાંથી બહાર નીકળ્યા. દિલીપે પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો. નવ વાગીને ઉપર વીસ મિનીટ થઇ હતી. ‘વામનરાવ...!’ દિલીપે માથું ...વધુ વાંચોકહ્યું, ‘હજુ તો માંડ સવા નવ વાગ્યા છે. અત્યારમાં કંઈ રીઝર્વ બેંક નહીં ઉઘડી હોય! ‘ ‘તો ચાલ, અંદર જઈને બેસીએ ..!’ વામનરાવ બોલ્યો, ‘ચા-પાણી પીને નિરાંતે વાતો કરીશું.’ ‘હા...પંડિત જવાહરલાલ નહેરુ હતા.’ સાંભળો વાંચો બેઈમાન - 13 (203) 3.9k 3.8k દિલીપની કાર વિશાળગઢ તરફ દોડતી હતી. કાર દિલીપ ચલાવતો હતો. પાછળની સીટ પર શાંતા અને જાનકી બેઠાં બેઠાં વાતો કરતાં હતાં. દોઢ કલાક પછી કાર વિશાળગઢમાં દાખલ થઇ. દિલીપે મહારાજા રોડ પર એક નાના પણ સ્વતંત્ર અને આધુનિક મકાન પાસે પહોંચીને કાર ઉભી ...વધુ વાંચોમકાન મોતીલાલની માલિકીનું હતું અને ઘણાં વખતથી ખાલી જ પડ્યું હતું. દિલીપે થોડા વખત માટે મોતીલાલ પાસેથી તેની ચાવી લઇ લીધી હતી. સાંભળો વાંચો બેઈમાન - 14 (297) 3.9k 5k અત્યારે રાતના નવ વાગીને ઉપર પાંત્રીસ મિનિટ થઇ હતી. સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઊઠી. દિલીપે આગળ વધીને રિસીવર ઊંચક્યું. ‘હલ્લો...કેપ્ટન દિલીપ સ્પીકીંગ !’ એણે કહ્યું. ‘હું સબ ઇન્સ્પેક્ટર અમરજી બોલું છું મિસ્ટર દિલીપ !’ ‘બોલ....!’ ‘એ પોતાના અસલી રૂપમાં, એક બ્રીફકેસ લઇ સ્કૂટર પર બેસીને ...વધુ વાંચોનીકળી ચૂક્યો છે.’ ‘ગુડ...!’ દિલીપ બોલ્યો, ‘એનો પીછો તો થાય છે ને ?’ સાંભળો વાંચો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Kanu Bhagdev અનુસરો