dwimukhi prem book and story is written by Riya Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. dwimukhi prem is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દ્વિમુખી પ્રેમ - નવલકથા
Riya Shah
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
મિત્રો આ મારી પહેલી વાર્તા નો પહેલો ભાગ છે... આપ સૌ ને વિનંતી આપ ને ગમે તો મને ફોલો તથા લાઇક અને આપના મહામૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી... જો આપ ને કોઈ ભૂલ કે સુધારા જણાય એ પણ મને જણાવા વિનંતિ... આપ ના સાથ અને સહકાર થકી જ હું વધુ સારું લેખન રજુ કરી શકીસ.... પ્રસ્તાવના :-મિત્રો જેવું કે સૌ જાણીએ છીએ તેમ દરેક વાત ની જેમ પ્રેમ ના પણ બે મુખ છે એક અને ખરાબ... તો આ વાર્તા માં આપણે સામાન્ય છોકરી કેવી રીતે આ બંને મુખ ના અનુભવ થાય છે..આ એક સસ્પેન્સ વાર્તા છે જેમ જેમ વાંચસો તમે બંધાઈ જશો
મિત્રો આ મારી પહેલી વાર્તા નો પહેલો ભાગ છે... આપ સૌ ને વિનંતી આપ ને ગમે તો મને ફોલો તથા લાઇક અને આપના મહામૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી... જો આપ ને કોઈ ભૂલ કે સુધારા જણાય એ પણ મને જણાવા ...વધુ વાંચોઆપ ના સાથ અને સહકાર થકી જ હું વધુ સારું લેખન રજુ કરી શકીસ.... પ્રસ્તાવના :-મિત્રો જેવું કે સૌ જાણીએ છીએ તેમ દરેક વાત ની જેમ પ્રેમ ના પણ બે મુખ છે એક અને ખરાબ... તો આ વાર્તા માં આપણે સામાન્ય છોકરી કેવી રીતે આ બંને મુખ ના અનુભવ થાય છે..આ એક સસ્પેન્સ વાર્તા છે જેમ જેમ વાંચસો તમે બંધાઈ જશો
...... ગતાંક થી ચાલુંપ્રિયા નો ભૂતકાળ.... પ્રિયા અને તેનાં મિત્રોનો કોલેજ માં પ્રથમ દિવસ શરૂ થાય છે... તે પાંચેય મિત્રો નું ગ્રુપ ક્લાસ માં પ્રવેશ કરીને પાસે પાસે ની બેંચ પર બેસે છે.. હજી લેક્ચર ચાલુ થવા મા ...વધુ વાંચોહતી અને ધીરે ધીરે ક્લાસ વિદ્યાર્થીઓ થી ભરાવા લાગે છે... કેટલાક ચહેરાઓ જોયેલાં તો કેટલાક અજાણ્યા હતાં... પ્રિયા અને ગ્રુપ તેમની વાતો માં મશગુલ હોય છે ત્યાં જ સોનાલી પ્રિયા ને બોલાવે છે. "પ્રિયા પેલો તારી ૨ બેંચ આગળ બેસેલો પેલો છોકરો તને જ ક્યારનો જોયા કરે છે." સોનાલી નું આટલું બોલતાં જ પ્રિયા સાથે તેનાં અન્ય મિત્રો
...... ગતાંક થી ચાલું... સૌ મિત્રો ગોવા જવાની તૈયારી કરવાં લાગ્યાં. આ બાજુ પ્રિયા પણ ગોવા જવાની વાત ઘરે જણાવે છે અને તેનાં માતા પિતા તેને સહર્ષ જવાની અનુમતિ આપી દે છે.પ્રિયા પેકિંગ પતાવીને સવારે વહેલાં ઉઠવાનું હોવાથી ...વધુ વાંચોજમીને વહેલી સુવા માટે જતી રહે છે. તે સૂતા પહેલાં એકવાર પોતાનું આવતીકાલે લઈ જવાના સામાન ને તપાસીને પલંગ પર સૂવા માટે પડી. પણ ખબર નહી કેમ આજે તેને કેમેય કરીને ઊંઘ આવી રહી નહતી. આજે ખબર નહીં કેમ પણ તેને મગજ માં મોહિત નાં વિચારો આવી રહ્યાં હતાં. તે મોહિત સાથે ગોવા જવાનાં વિચારો માં ખોવાઈ ગઈ
...... ગતાંક થી ચાલું.....થોડીવાર બાદ પ્રિયા ફ્રેશ થઈને બહાર આવી. મોહિત તેને જોતો જ રહી ગયો. પ્રિયા અત્યારે રાત્રી નાં કપડાં ખુલ્લી ક્રોપ ટોપ અને નીચે એક્દમ ટૂંકા ચડ્ડા માં હતી. તેનાં વાળ ધોયેલાં હતાં જેની સુવાસ મોહિત ને ...વધુ વાંચોરહી હતી. મોહિત પોતાની નજર પ્રિયા પરથી હટાવી શકવા સક્ષમ ન હતો અને તેને પોતાને આવી રીતે જોતાં જોઈને પ્રિયા પણ શરમાઈ ગઈ. તેણે મોહિતની નજીક આવીને ચપટી વગાડી ત્યારે મોહિત નું ધ્યાનભંગ થયું.પ્રિયા : જોઈ લીધું કે હજી થોડાક મોડેલિંગનાં પોઝ આપું?મોહિત થોડું શરમાઈને : આટલી સુંદર છોકરીને જોઈને તો દેવો નાં પણ તપ ખંડિત થઈ જાય.પ્રિયા પોતાનાં વખાણ
..... ગતાંક થી ચાલું......આ બાજુ મોહિત પ્રિયા ને જોઈને રહસ્યમયી રીતે વર્તાવ કરે છે જ્યારે બીજી તરફ સોનાલી નું મન બેચેની અનુભવે છે.વિનય : બેબી, શું વાત છે? જ્યારથી આપણે અહીં આવ્યાં છે તું ખોવાયેલી લાગે છે. આટલા બધા ...વધુ વાંચોપછી આપણે એકબીજા સાથે સમય પસાર કરવા મળ્યો છે અને તું ખુશ નથી લાગી રહી.સોનાલી : વિનય, મને તે છોકરો બિલકુલ પસંદ નથી.વિનય : કોની વાત કરે છે?સોનાલી : મોહિત યાર,.. પ્લીઝ તમે લોકો તેને પ્રિયા ની નજીક આવતાં અટકાવો. તે પ્રિયા માટે ઠીક નથી. તેનું પ્રિયા સામે જોવું મને ઠીક નથી લાગતું. તેની આંખોમાં પ્રેમ નહીં પણ રહસ્ય દેખાય