Balidan Prem nu book and story is written by DC. in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Balidan Prem nu is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બલિદાન પ્રેમ નુ.. - નવલકથા
DC.
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
કેમ છો વાચક મિત્રો?
જય શ્રી કૃષ્ણ
માતૃભારતી ઉપર મારી પહેલી સ્ટોરી શરત ને આપ લોકો એ જે રીતે પસંદ કરી એના થકી જ આજે આગળ બીજી નવલકથા માતૃભારતી ઉપર લખવાની હિમ્મત મળી છે. મારા સાથે મારા કાલ્પનિક સફર માં મિત્રો...
આશા છે કે આપ ને આ વાર્તા ગમશે... થઇ જાઓ તૈયાર...આ સફર માં નેહા અને મલય મુખ્ય પાત્રો છે અને આપણી વાર્તા માં પ્રેમ વિશ્વાસ ગુસ્સો ઝનૂન રહ્શ્ય દોસ્તી બલિદાન બધું જ આવશે અને તમને મજા પણ આવશે.
આ વાર્તા ના બધા કોપી રાઈટ મારી પાસે છે.
કોઈ એ પણ આ વાર્તા ની કોપી મારી કે વચ્ચે થી એક પણ ભાગ કોપી કર્યો તો એના સામે કાનૂની પગલાં લેવા માં આવશે.
આ વાર્તા ને કોઈ પણ જાતિ પ્રજાતિ સાથે લેવા દેવા નથી. આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. એને કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે હકીકત ની દુનિયા માં લેવા દેવા નથી.
તો થઇ જાઓ તૈયાર અને ચાલો મારી સાથે મારી કાલ્પનિક સફર માં આપ સૌ નુ સ્વાગત છે.
કેમ છો વાચક મિત્રો? જય શ્રી કૃષ્ણ માતૃભારતી ઉપર મારી પહેલી સ્ટોરી શરત ને આપ લોકો એ જે રીતે પસંદ કરી એના થકી જ આજે આગળ બીજી નવલકથા માતૃભારતી ઉપર લખવાની હિમ્મત મળી છે. મારા સાથે મારા કાલ્પનિક સફર ...વધુ વાંચોમિત્રો...આશા છે કે આપ ને આ વાર્તા ગમશે... થઇ જાઓ તૈયાર...આ સફર માં નેહા અને મલય મુખ્ય પાત્રો છે અને આપણી વાર્તા માં પ્રેમ વિશ્વાસ ગુસ્સો ઝનૂન રહ્શ્ય દોસ્તી બલિદાન બધું જ આવશે અને તમને મજા પણ આવશે. આ વાર્તા ના બધા કોપી રાઈટ મારી પાસે છે. કોઈ એ પણ આ વાર્તા ની કોપી મારી કે વચ્ચે થી એક પણ
નેહા નીચે આવી ને ટેબલ પર બેસવા જ જતી હતી કે જૂની યાદો યાદ આવતા ઉભી રહી ગઈ... રામુકાકા ચા નાસ્તો લઇ ને બહાર આવ્યા અને બોલ્યા, નેહા દીકરા બેસ ને બેટા.... ચા નાસ્તો કરી લે. નેહા સ્તબ્ધ થઇ ...વધુ વાંચોઉભી હતી... રામુકાકા સમજી ગયા એટલે બોલ્યા, અમિષા મેડમ નથી રહ્યા હવે કહી ને સામે ની દીવાલ તરફ ઈશારો કર્યો... નેહા એ પાછળ વળી ને દીવાલ તરફ જોયુ અને વિચાર માં પડી એમ બોલી.. કેવી રીતે? મને તો એમ લાગ્યુ કે કદાચ યુ.એસ. ગયા હશે. ના ના દીકરી એમને હાર્ટ એટેક થી દેવલોક પામે આજે ૪ વર્ષ થઇ ગયા... રામુકાકા
હું બસ કોલેજ નીકળવા તૈયાર થઇ ગઈ હતી.. રેડ કલર નો ચુડીદાર ડ્રેસ જેમાં આભલા ભરેલા હતા પગ માં ક્રિમ કલર ની મોજડી અને પાતળી પાયલ. માથા ના લાંબા વાળ ખુલ્લા અને ડાબી સાઈડ પાથી પાડેલી હતી...અણિયારી આંખો માં ...વધુ વાંચોરંગ ની નાની બિંદી નાક માં નથણી જેવી ચુની,કાન માં લાલ રંગ ની બુટ્ટી અને એક હાથ માં ઘડિયાળ તો બીજો હાથ ખાલી .... આજે પહેલો જ દિવસ હોવા થી હુ થોડી નર્વસ હતી... ઘરે થી પપ્પા એ એકટીવા અપાવ્યુ હતુ એ જ લઇ ને કોલેજ પહોંચી... ખભા પર બેગ લગાવી ને કોલેજ માં સિંઘાનિયા સર ના દીકરા ને શોધતી
આગળ ના ભાગ માં જોયું કે નેહા એની જૂની યાદો માં ખોવાયેલી હોય છે..હવે આગળ,અચાનક દરવાજો ખખડે છે... નેહા પોતાની યાદો માં થી બહાર આવે છે અને દરવાજો ખોલે છે અને સામે એક સ્ત્રી ઉભી હોય છે. બ્લુ જીન્સ ...વધુ વાંચોવહાઈટ ટોપ સાથે કાન માં વહાઈટ એરિંગ્સ, ગળા માં નાનુ ડાયમંડ નું મંગળસૂત્ર, માથા માં સિંદૂર, શોર્ટ હેર અને ખુલ્લા, આંખો માં બ્લુ આઇલાઇનર અને આછી ગુલાબી લિપસ્ટિક, એક હાથ માં ગોલ્ડ ની લક્કી અને બીજા હાથ માં નાનું પર્સ અને સાથે એક બેગ તો પગ માં હાઈ હિલ્સ વાળા સેંડલ વાળી એકદમ રૂપાળી છોકરી આવી ને નેહા ને ગળે
સોનિયા ને કોલેજ માં આવે આજે ૧૦ દિવસ જેવુ થઇ ગયુ હતુ. સોનિયા મલય અને રાજ એક સાથે જ સ્કૂલ માં હતા અને ત્યાર બાદ કોલેજ માં પણ સાથે જ જોડાયા.. સોનિયા એના માતા પિતા ની એક ની એક ...વધુ વાંચોહતી એટલે પહેલે થી જ લાડ માં રહેલી. હા બોલવા માં જબરી પણ મન ની સાફ હતી. રાજ ને નાનપણ થી જ સોનિયા માટે એક તરફી પ્રેમ હતો પણ સોનિયા એ વાત જાણતા હોવા છત્તા આંખ આડા કાન કરતી. મલય આ વાત ને સારી રીતે સમજતો હતો પણ રાજ માં સોનિયા ને પ્રપોઝ કરવાની હિમ્મત જ ક્યારેય આવતી નહી. રાજ