Dhabkaar - Ek navi sharuaat book and story is written by Nidhi Satasiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dhabkaar - Ek navi sharuaat is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધબકાર - એક નવી શરૂઆત - નવલકથા
Nidhi Satasiya
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થઈ જાય પછી તેનું કોઈ નિવારણ નથી હોતું."
શિયાળાની સવાર ની ગુલાબી ઠંડી મા એક સ્ત્રી પોતાના ઘરના બગીચામાં આમતેમ આટા મારી રહી હતી. તેના ચહેરા પર અઢળક ખુશી છવાયેલી હતી. વારંવાર તે મેઇન ગેટ તરફ નજર કરી રહી હતી. જાણે કોઈના આવવાની રાહ જોઈ રહી હોય. ચીકનકારી વર્ક કરેલો સફેદ ડ્રેસ અને તેના પર મીરર વર્ક થી શુશોભિત લાલ દુપટ્ટો તેની સુંદરતા માં વધારો કરી રહ્યા હતા.
ઝીણી ઝીણી અણીયાળી આંખો પર આછુ આછુ કાજલ , કપાળ પર લાલ બિંદી અને ગુલાબ થી પણ નાજુક એવા હોઠ પર ગુલાબી કલર ની આછી લિપ્સટીક અને નાકમાં નાનકડી નથ સાથે તેણે વાળને ગુંથીને એક સાઇડ લટકાવેલા હતા. તેણે પોતાની નજર ફરી રસ્તા પર કરી પણ કોઈ ના દેખાતા તે મોઢું લટકાવી ગાર્ડન મા જ ગોઠવેલા ટી ટેબલ પર આવીને બેસી અને ત્યાં રાખેલું ન્યુઝપેપર હાથમાં લઈને તેને આમતેમ ફેરવવાં લાગી કે તેના કાન માં ગાડીનો અવાજ સંભળાયો અને તેના ઉદાસ ચહેરા પર ખુશી છવાઇ ગઈ.
પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થઈ જાય પછી તેનું કોઈ નિવારણ નથી હોતું."શિયાળાની સવાર ની ગુલાબી ઠંડી મા એક સ્ત્રી પોતાના ઘરના બગીચામાં આમતેમ આટા મારી રહી હતી. તેના ચહેરા પર અઢળક ખુશી છવાયેલી હતી. વારંવાર તે ...વધુ વાંચોગેટ તરફ નજર કરી રહી હતી. જાણે કોઈના આવવાની રાહ જોઈ રહી હોય. ચીકનકારી વર્ક કરેલો સફેદ ડ્રેસ અને તેના પર મીરર વર્ક થી શુશોભિત લાલ દુપટ્ટો તેની સુંદરતા માં વધારો કરી રહ્યા હતા.ઝીણી ઝીણી અણીયાળી આંખો પર આછુ આછુ કાજલ , કપાળ પર લાલ બિંદી અને ગુલાબ થી પણ નાજુક એવા હોઠ પર ગુલાબી કલર ની આછી લિપ્સટીક અને
ખોટું બોલીને કદાચ કોઈ નુ મન જીતી શકાય , પરંતુ વિશ્વાસ જીતવા માટે સત્ય જ બોલવુ પડે છે. તો શુ સમર્થ પણ સાન્વીનો વિશ્વાસ જીતવા માટે તેને પોતાનો ભૂતકાળ કહેશે કે પછી જીયા ને એક રાઝ બનાવી ને જ ...વધુ વાંચો!સમર્થ અને સાન્વી બંને જ પોતાના લગ્નની ખરીદદારી કરવા માટે વી આર મોલ મા આવ્યા હતા, જે સુરત નો સૌથી મોટો અને સૌથી પ્રખ્યાત મોલ હતો. સાન્વીએ પહેલા પોતાના માટે શોપિંગ કરી અને પછી સમર્થ નો હાથ પકડી બોલી , " સમર્થ ત્યાં ચાલ ત્યાં જેન્ટ્સ સેક્શન છે , આઈ એમ શ્યોર કે તને ત્યાંથી મારા કપડાં ને મેચિંગ શૂટ
જે વ્યક્તિ તમને તમારા ભૂતકાળ સાથે ન સ્વિકારે ,, એની સાથે તમારુંં ભવિષ્ય શક્ય જ નથી ! તો શુ સમર્થ નો ભૂતકાળ જાણીને પણ સાન્વી સમર્થ સાથે લગ્ન કરશે કે કેમ ?સમર્થ અને સાન્વી કેફેમાં આવ્યા. ત્યાં આવીને સમર્થે ...વધુ વાંચોમાટે કોફી અને સાન્વી માટે કોલ્ડ કોફી ઓર્ડર કરી. બંને જ ચૂપ હતાં. એક તો નવો નવો સંબંધ હતો , તેમાય સમર્થ આ સંબંધને લઈને શ્યોર નહોતો. સમર્થ એટલા માટે ચૂપ હતો કે તેને સાન્વી સાથે વાત શુ કરવી! એ જ નહોતું સમજાતું; અને સાન્વી બોલી બોલીને કેટલું બોલે ! જો સામે વાળો વ્યક્તિ જ આપણી સાથે વાત કરવામાં કમ્ફર્ટ
હંમેશાં વ્યક્તિને સમજવા ભાષાની જરૂર નથી હોતી , તે વ્યક્તિનું વર્તન પણ ઘણું બધું કહી દે છે. તો શુ પરીન જીયાના વર્તનને અને સાન્વી સમર્થના વર્તનને સમજી શકશે ? પરીન જીયાને લઈને પરેશાન હતો. તે વારંવાર સમર્થ ને બોલાવવાની ...વધુ વાંચોકરી રહી હતી પણ પરીન ખુદ નહોતો જાણતો કે સમર્થ કોણ છે ? તો પછી એ બોલાવે કેવી રીતે ? અને શુ કામ બોલાવે ? ઉપરથી જીયા નુ વર્તન એટલું અજીબ હતું કે પરીન કંઈ પણ સમજવાની સ્થિતિ મા નહોતો. ડોક્ટરે તેને પોતાના કેબિનમાં બોલાવ્યો." બેસો મિસ્ટર પરીન." ડોક્ટરે પરીનને કેબિનના દરવાજે જોઈ કહ્યું. " જી , ડોક્ટર. મને તો
કલ્પનાઓ સુંદર જરૂર થી હોય છે , પણ એ જીવી શકાતી નથી... જ્યારે વાસ્તવિકતા કડવી હોય છે પણ એને મારી શકાતી નથી... વાસ્તવિકતા કોઈ પણ કાળે જીવવી જ પડે છે. તો શુ સાન્વી, સમર્થ અને જીયાની વાસ્તવિકતા સ્વીકારી શકશે ...વધુ વાંચોપેરેન્ટ્સ દિલ્હી પહોંચી ગયા હતા અને પરીન સાથે વાતો કરી રહ્યા હતા." કુમાર , આ બધું શુ છે ? અને અમને કોઈએ જણાવ્યું પણ નહીં! " જીયાના મમ્મીએ આંસુ ભરી નજરોએ કહ્યું. એમની એકનીએક દિકરીની આ હાલત જોઈ તેઓને ખુબ જ દુઃખ પહોંચ્યુ હતું. " મમ્મી , ડોક્ટર નુ કહેવુ છે કે જીયા એની યાદશક્તિ ખોઈ બેસી છે , અને