Udta Parinda book and story is written by bina joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Udta Parinda is also popular in રોમાંચક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - નવલકથા bina joshi દ્વારા ગુજરાતી રોમાંચક 144k 42.8k Downloads 84.6k Views 9 Likes Writen by bina joshi સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન " અધિક તું મને ક્યાં લઈ જઈ રહ્યો છે ? તને ખબર છે મને સરપ્રાઈઝથી બહું ડર લાગે છે. " ચહેરા પર પટ્ટી બાંધેલી હોવાનાં કારણે આંશીને કાંઈ દેખાતું નહોતું. તેથી એ અધિકને વારંવાર આ શબ્દો કહીં રહીં હતી. " તને મારી પર વિશ્વાસ છે ? " અધિકે આંશીને આગળ ધીમે-ધીમે દોરી જતાં સવાલ કર્યો. " તારા જેટલો વિશ્વાસ કરું છું એટલો કદાચ અન્ય કોઈ વ્યક્તિ પર નહીં કરી શકું. તારી માટે હું આંખી જિંદગી આંખો બંધ રાખીને પણ જીંદગી પસાર કરવા માટે તૈયાર છું. " આંશીએ અધિકના સવાલ પર પોતાની લાગણીઓને વ્યક્ત કરતાં જવાબ આપ્યો. " હું તારા આ વિશ્વાસને હરહંમેશ માટે કાયમ રાખવા માગું છું. " અધિકે આંશીનો હાથ પોતાનાં હાથ પર રાખીને કહ્યું. આંશીએ જેવો આંખો ખોલી કે, એનાં આશ્ચર્યનો પાર ન રહ્યો. સામે રહેલાં ટેબલ પર લાલ રંગના સુંદર ફુલોનો ગુલદસ્તો પડ્યો હતો. ટેબલ પર પાથરેલી સફેદ ચાદર પર લાલ રંગના ફુલોની પાંખડીઓ પાથરીને શણગારવામાં આવ્યું હતું. આસપાસ રહેલાં આછાં અંધકારમાં રોશની ફેલાવી રહેલી સુગંધીત મીણબત્તીઓની ગોઠવણી કરવામાં આવી હતી. આંશીની આંખ સામે જાણે ટીવી સિરિયલની માફક કોઈ રોમેન્ટિક ડેટનુ સુટિગ કરવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. " આટલી સુંદર સજાવટ ! મારી માટે ? " એકાએક આશ્ચર્યથી ઝુમી ઉઠેલી આંશીએ પાછળ ફરીને અધિકને સવાલ કર્યો. More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2026 Best Novels of 2026 Best Novels of January 2026 Best Novels of February 2026 Best Novels of March 2026 Best Novels of April 2026 Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of July 2025 Best Novels of August 2025 Best Novels of September 2025 Best Novels of October 2025 Best Novels of November 2025 Best Novels of December 2025 //= $best_novels_two_yr_ago_links; ?> Novels ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 1 New " અધિક તું મને ક્યાં લઈ જઈ રહ્યો છે ? તને ખબર છે મને સરપ્રાઈઝથી બહું ડર લાગે છે. " ચહેરા પર પટ્ટી બાંધેલી હોવાનાં કારણે... Read Free Novels ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 2 New અધિકનુ લોહીલુહાણ શરીર પોતાનાં ખોળામાં લઇ અને મૌન બનીને આંશી ત્યાં જ બેઠી હતી. હદયના ભીતરખાને ભભૂકી રહેલું જ્વાળામુખી એ આ... Read Free Novels ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 3 New આંશીને સમજાવનાર આજે એની પાસે કોઈ નહોતું. ગાડી શહેરની ભીડમાંથી પસાર થઈ રહીં હતી. એ હજારો લોકોની રોડ પરની અવરજવર અને ભીડમા... Read Free Novels ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 4 New આંખી રાત રડી રડીને સોજી ગયેલી આંશીની આંખો બસ આમતેમ અધિકને શોધી રહીં હતી. એનાં મનમાં ચાલી રહેલું સવાલોનું યુદ્ધ સવાર પડતા... Read Free Novels ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 5 New અંતિમ સંસ્કારની બુઝાવા આવેલી રાખને એકીટશે ત્યાં બેસીને આંશી નીહાળી રહીં હતી. હદયના ભીંતરમા એ આગ વધુને વધુ ઉગ્ર બની રહી હ... Read Free Read all episodes on App //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>