×

હેશટેગ લવ (#LOVE) ભાગ - ૧ મારી જિંદગીમાં હવે કઈ બચ્યુ જ નહોતું.પહેલાની જેમ ના હું ફરવા જઈ શકતી, ના મુવી જોવા કે ના કોઈ એન્જોયમેન્ટ માટે.મારે પણ ઊડવું હતું આકાશે ! મનભરી ને જીવવું હતું.મારા પણ ઘણાં મોટા મોટા ...વધુ વાંચો

"હેશટેગ લવ"#LOVEભાગ -૨પહેલાં માળ ઉપર જ ત્રીજા નંબરનો રૂમ મારો હતો. મારા રૂમમાં કુલ ચાર બેડ હતાં, ત્રણ બેડ ઉપર થોડો થોડો સમાન રાખેલો હતો, અને ચોથો બેડ ખાલી હતો. તેની પાસે રાખેલા એક કબાટમાં તાળું ચાવી સાથે લટકાવેલું ...વધુ વાંચો

હેશટેગ લવ (ભાગ-૩)#LOVEસવારે ઉઠતા ની સાથે જ મને મમ્મીની યાદ આવવા લાગી. ઘરે તો રોજ સવારે મમ્મી મને ઉઠાડવા માટે આવતી. હું બસ પાંચ મિનિટ સુવા દેવાનું કહી અને અડધો કલાક બીજો સુઈ રહેતી. ઉઠીને બાથરૂમમાં મારા માટે ગરમ ...વધુ વાંચો

"હેશટેગ લવ" ભાગ -૪કૉલેજના રસ્તા ઉપરથી જ મને મુંબઈના ભાગદોડ ભર્યા જીવનનો ખ્યાલ આવ્યો. સવાર સવારમાં જ રસ્તાઓ ઉપર ટ્રાફિક જામી ગયું હતું. લોકો રસ્તાને જોતાં જ સડસડાટ આગળ ચાલી રહ્યાં હતાં. કોઈની પાસે વાત કરવાનો પણ સમય નહિ. ...વધુ વાંચો

હેશટેગ લવ (ભાગ-૫)મારા વિચારો, મારી ઈચ્છાઓને વળ આપવા માટે મેં ડાયરી લખવાનું નક્કી કર્યું. બેડમાં ડાયરી લઈને બેઠી તો ખરી પણ શરૂઆત ક્યાંથી કરવી એ સમજાઈ રહ્યું નહોતું. બાળપણનો કક્કો આ ડાયરીમાં ઘૂંટવા લાગુ કે પછી મારી અંદર સ્ફુરતી ...વધુ વાંચો

"હેશટેગ લવ" ભાગ-૬ફોનમાં સામા છેડેથી અવાજ આવ્યો :"હેલ્લો, કેમ છે બેટા તું ? તને બરાબર ફાવી તો ગયું ને ? કોઈ તકલીફ તો નથી ને ?"પપ્પાના આટલા બધા પ્રશ્નોનો હું એક જ જવાબ આપી શકી "હા"પપ્પા અને મમ્મી મને ...વધુ વાંચો

હેશટેગ લવ -૭એ લોકો મારી સામે જોઈ હસી રહ્યાં હતાં. પણ મેં કોઈ પ્રતિક્રિયા ના આપી. શોભના અને સુસ્મિતાએ દાંતથી બોટલ ખોલી. અને પીવા લાગ્યા. શોભનાએ બે ઘૂંટ મારી અને બોટલ મેઘનાના હાથમાં આપી. અને સુસ્મિતાએ મારી સામે બોટલ ...વધુ વાંચો

"હેશટેગ લવ" ભાગ-૮              જે છોકરા માટે મારા મનમાં વિચારો જગ્યા હતાં એ છોકરો મને સિગ્નલ ઉપર આટલા દિવસમાં ક્યારેય ના દેખાયો. રોજ સાંજે હું એ જે સમયે ત્યાંથી પસાર થયો હતો એ સમયે ...વધુ વાંચો

"હેશટેગ લવ" ભાગ -૯અજયના મળે એક અઠવાડિયું વીતવા આવ્યું. પણ રોજ એ મળશે એ આશાએ સવારથી સાંજ થવા લાગી. પણ એ દેખાયો નહિ.એક દિવસ કૉલેજથી નીકળી હું હોસ્ટેલ તરફ જઈ રહી હતી. આજે મેઘના થોડી વહેલી નીકળી જવાની હતી. ...વધુ વાંચો

"હેશટેગ લવ" ભાગ -૧૦બીજા દિવસે અજયને મળવાનું હતું અને એટલે જ હું વહેલી સુવા માટે રૂમમાં ચાલી આવી પણ મને આખી રાત ઊંઘ જ ના આવી, કેટ કેટલાય વિચારોએ મારા મગજ ઉપર આધિપત્ય જમાવ્યું હતું. "અજય કેવો હશે ? ...વધુ વાંચો

હેશટેગ લવ ભાગ -૧૧જેમતેમ કરી હું મારા કદમ મેડમના કેબીન તરફ લઈ ગઈ. મેં આઈ કમીન મેમ કહી મેં ઓફિસમાં જવાની પરવાનગી માંગી. મેડમે પોતાની આંખ ઉપર રહેલા ચશ્મા નીચા કરી મને ઈશારાથી અંદર આવવાનું કહ્યું. ...વધુ વાંચો

"હેશટેગ લવ" ભાગ -૧૨બીજા દિવસે કૉલેજ પહોંચી. ભણવામાં તો મન લાગ્યું જ નહીં. છતાં કૉલેજ છૂટવા સુધીની રાહ જોવામાં ધ્યાન વગર લેક્ચર ભરતી રહી. સુજાતાની નજર વારંવાર મને ઘેરી રહી હતી. મારા ચહેરાના ભાવ પણ ચોખ્ખા તરી આવતા હતાં. ...વધુ વાંચો

"હેશટેગ લવ" ભાગ -૧૩સ્ટેશન પર ભીડ ઘણી હતી. સ્ટેશનની બહાર હું પપ્પાને શોધવા લાગી. ત્યાં સામે જ પપ્પા દેખાયા. એ મને જ શોધી રહ્યાં હતાં. મેં પપ્પાની નજીક જઈ કઈ બોલ્યા વગર એમની પાસે જઈને ઊભી રહી ગઈ. પપ્પા ...વધુ વાંચો

"હેશટેગ લવ" ભાગ -૧૪હોસ્ટેલ પહોંચી બધા જ થાક્યા હોવાના કારણે જલ્દી સુઈ ગયા. સવારે કૉલેજ જવાનું નહોતું પણ બપોરે એક વાગે અજયને મળવાનું હતું. આજે જમીને જ અજયને મળવા માટે કૉલેજથી થોડે દૂર નક્કી કરેલી જગ્યા ઉપર જવા માટે ...વધુ વાંચો

'હેશટેગ લવ" ભાગ-૧૫હોટેલના પગથિયાં ચઢતાં મારા પગ કમ્પી રહ્યાં હતાં. જાણે મારું શરીર મને પાછા વળવા માટે કહી રહ્યું હોય. પણ હું અજયનો હાથ પકડી હોટલના રૂમ સુધી પહોંચી ગઈ. રૂમમાં પ્રવેશતાં અજયે દરવાજો અંદરથી બંધ કરી દીધો. હું ...વધુ વાંચો

"હેશટેગ લવ" ભાગ-૧૬સુસ્મિતા સાથે રોજ વાતો કરી એના વિશે જાણવાની મારી ઈચ્છા વધતી ગઈ. ધીમે ધીમે એ પણ એની વાતો મને જણાવવા લાગી. એ જે છોકરાને પ્રેમ કરતી હતી તેનું નામ વિવેક હતું. વિવેક તેના ક્લાસમાં જ હતો. પણ ...વધુ વાંચો

હેશટેગ લવ ભાગ-૧૭રૂમની લાઈટ બંધ કરી પોત પોતાના બેડ તરફ સુવા માટે આવ્યા. રૂમમાં અંધારું થઈ ગયું હતું. ઊંઘ આવતા પહેલા પણ મારી નજર સુસ્મિતાના બેડ તરફ જતી હતી. પણ એ પડખું ફેરવીને નિરાંતે સુઈ ગઈ હોય એમ ...વધુ વાંચો

"હેશટેગ લવ" ભાગ-૧૮એ રાત્રે જ સ્વપ્નમાં સુસ્મિતા આવી. અમે બંને અગાશી ઉપર બેઠા હતાં. એ મારી સામે જોઈ મને શિખામણ આપવા લાગી. એ મને કહી રહી હતી :"કાવ્યા, મેં બહુ ખોટું પગલું ભર્યું છે, પણ એ સિવાય મારી પાસે ...વધુ વાંચો

હેશટેગ લવ " ભાગ-૧૯કૉલેજ છૂટી અને અમારા મળવાના નિર્ધારિત સમયે હું કૉલેજના ગેટની બહાર આવીને ઉભી રહી ગઈ. મને આશા હતી કે અજય મને મળવા માટે આવશે જ. થોડીવારમાં જ એ સ્કૂટર લઈને ત્યાં આવી ગયો. આજે અજયને એટલા ...વધુ વાંચો

"હેશટેગ લવ" ભાગ-૨૦હોસ્ટેલના પગથિયાં ચઢતાં મારા પગ સુસ્મિતાની યાદના કારણે અટક્યા. ક્ષણવાર માટે હું ત્યાંજ થંભી ગઈ. મારે રૂમ સુધી પહોંચવું હતું પણ કોણ જાણે કેમ હું ઉપર ચઢી જ ના શકી. પગથિયામાં જ ફસડાઈને બેસી ગઈ. શોભના અને ...વધુ વાંચો

"હેશટેગ લવ" ભાગ- ૨૧મારા ખભે મુકાયેલો એ હાથ મેઘનાનો હતો. મેં એકદમ પાછળ વળી ને જોયું. તો મેઘના અને શોભના ઊભા હતાં. મેઘનાએ મને કહ્યું :"કેમ હજુ બગીચામાંથી મન ભરાયું નથી ? મને તો એમ હતું કે તું આવી ...વધુ વાંચો

"હેશટેગ લવ" ભાગ-૨૨ડરતાં ડરતાં મારા પગને મેં બાથરૂમ તરફ ઉપાડ્યા. મને પણ હવે સુસ્મિતાની જેમ જ પોતાનો જીવ આપી દેવાની ઈચ્છા થઈ ગઈ હતી. બાથરૂમ સુધી પહોંચતા પહોંચતા તો મારા મનમાં અસંખ્ય વિચારો દોડવા લાગ્યા. એક પારકા પુરુષના કારણે ...વધુ વાંચો

"હેશટેગ લવ" ભાગ-૨૩પાંચ દિવસ બાદ હોસ્પિટલમાં  મારી આંખ ખુલી, સામે મારાં મમ્મી પપ્પા ઉભા હતાં, જાણે કોઈ સ્વપ્ન જોઇને ઉઠી હોય એમ મારી આંખો બધાને તાકી રહી હતી, છેલ્લે મને એટલું યાદ હતું કે બગીચામાંથી નીકળતી વખતે એક ગાડીએ ...વધુ વાંચો

"હેશટેગ લવ" ભાગ-૨૪મુંબઈ છોડીને હવે પાછા પોતાના વતન નડીઆદમાં જીવનની શરૂઆત કરવા લાગી. થોડા દિવસ ઘરમાં બધાની ચહલ પહલ વધુ રહી. મારી ખબર કાઢવા માટે. જેને જેને મારા અકસ્માત વિશે જાણ્યું તે સૌ કોઈ મને જોવા માટે આવતું. દરેકનો ...વધુ વાંચો