કથાનક "હેશટેગ લવ" એક યુવતીની જીવનની તકલીફો અને સપનાઓને વર્ણવે છે. મુખ્ય પાત્ર, કાવ્યા દેસાઈ, પોતાને એક નિરાશા અને જીવનમાં કોઈ આશા ન રહેવા જેવી સ્થિતિમાં અનુભવે છે. તેણે બાળપણમાં નાની ઢીંગલીને પ્રેમથી સંભાળવાના અનેક સપનાં જોયા છે, પરંતુ એક દુખદ ઘટના પછી, તેના બધા સપનાઓ વેર વિખેર થઈ ગયા છે. પંદર વર્ષ પછી, તે લખાણ દ્વારા પોતાની લાગણીઓ અને વેદનાઓ વ્યક્ત કરવા માટે સમર્થ બની છે. તે હવે એક સફળ લેખિકા છે, જેના પુસ્તકોના હજારો ચાહકો છે, પરંતુ તે કોઈને મળતી નથી. કાવ્યાના જીવનમાં ફરીથી આનંદ લાવ્યા પછી, તે પોતાના ચાહકોને પોતાના જીવન વિશે માહિતી આપવા માંગે છે. કથામાં કાવ્યા પોતાના બાળપણની યાદો, પરિવાર અને સપનાઓ વિશેની વાત કરે છે, અને કેવી રીતે દુખદ ઘટનાઓએ તેને લેખન તરફ મોટેરું વળાંક આપ્યો. હેશટેગ લવ - 1 Nirav Patel SHYAM દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 181 7.8k Downloads 13.4k Views Writen by Nirav Patel SHYAM Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હેશટેગ લવ (#LOVE) ભાગ - ૧ મારી જિંદગીમાં હવે કઈ બચ્યુ જ નહોતું.પહેલાની જેમ ના હું ફરવા જઈ શકતી, ના મુવી જોવા કે ના કોઈ એન્જોયમેન્ટ માટે.મારે પણ ઊડવું હતું આકાશે ! મનભરી ને જીવવું હતું.મારા પણ ઘણાં મોટા મોટા સપનાં હતાં..એક યુવાન છોકરીના કેટ કેટલાં સપનાં હોય ?બાળપણમાં પાસે રાખેલી નાની ઢીંગલીને નવા કપડાં પહેરાવવા, વાળ ઓરવા, પ્રેમથી સુવડાવવી, સાડી પહેરાવવી અને એક ઢીંગલા સાથે એક દિવસ એને પરણાવી દેવી. એ ઢીંગલી ત્યારે ઢીંગલી નહિ દરેક છોકરીનું એક સ્વપ્ન હોય છે. જે એ ઢીંગલીના રૂપમાં પોતે સેવતી હોય, મેં પણ મારા બાળપણની એ ઢીંગલીમાં એવા ઘણાં સપનાં રોપ્યા હતાં. એ Novels હેશટેગ લવ હેશટેગ લવ (#LOVE) ભાગ - ૧ મારી જિંદગીમાં હવે કઈ બચ્યુ જ નહોતું.પહેલાની જેમ ના હું ફરવા જઈ શકતી, ના મુવી જોવા કે ના કોઈ એન્જોયમેન્ટ માટે.મારે પણ ઊડવું... More Likes This જાદુ - ભાગ 1 દ્વારા PANKAJ BHATT સોલમેટસ - 9 દ્વારા Priyanka શ્રાપિત પ્રેમ - 21 દ્વારા anita bashal રાય કરણ ઘેલો - ભાગ 1 દ્વારા Dhumketu રેડ સુરત - 1 દ્વારા Chintan Madhu રાણીની હવેલી - 5 દ્વારા jigeesh prajapati નિલક્રિષ્ના - ભાગ 13 દ્વારા કૃષ્ણપ્રિયા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા