Hashtag LOVE book and story is written by Nirav Patel SHYAM in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hashtag LOVE is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હેશટેગ લવ - નવલકથા
Nirav Patel SHYAM
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
હેશટેગ લવ (#LOVE) ભાગ - ૧ મારી જિંદગીમાં હવે કઈ બચ્યુ જ નહોતું.પહેલાની જેમ ના હું ફરવા જઈ શકતી, ના મુવી જોવા કે ના કોઈ એન્જોયમેન્ટ માટે.મારે પણ ઊડવું હતું આકાશે ! મનભરી ને જીવવું હતું.મારા પણ ઘણાં મોટા મોટા સપનાં હતાં..એક યુવાન છોકરીના કેટ કેટલાં સપનાં હોય ?બાળપણમાં પાસે રાખેલી નાની ઢીંગલીને નવા કપડાં પહેરાવવા, વાળ ઓરવા, પ્રેમથી સુવડાવવી, સાડી પહેરાવવી અને એક ઢીંગલા સાથે એક દિવસ એને પરણાવી દેવી. એ ઢીંગલી ત્યારે ઢીંગલી નહિ દરેક છોકરીનું એક સ્વપ્ન હોય છે. જે એ ઢીંગલીના રૂપમાં પોતે સેવતી હોય, મેં પણ મારા બાળપણની એ ઢીંગલીમાં એવા ઘણાં સપનાં રોપ્યા હતાં. એ
હેશટેગ લવ (#LOVE) ભાગ - ૧ મારી જિંદગીમાં હવે કઈ બચ્યુ જ નહોતું.પહેલાની જેમ ના હું ફરવા જઈ શકતી, ના મુવી જોવા કે ના કોઈ એન્જોયમેન્ટ માટે.મારે પણ ઊડવું હતું આકાશે ! મનભરી ને જીવવું હતું.મારા પણ ઘણાં મોટા ...વધુ વાંચોસપનાં હતાં..એક યુવાન છોકરીના કેટ કેટલાં સપનાં હોય ?બાળપણમાં પાસે રાખેલી નાની ઢીંગલીને નવા કપડાં પહેરાવવા, વાળ ઓરવા, પ્રેમથી સુવડાવવી, સાડી પહેરાવવી અને એક ઢીંગલા સાથે એક દિવસ એને પરણાવી દેવી. એ ઢીંગલી ત્યારે ઢીંગલી નહિ દરેક છોકરીનું એક સ્વપ્ન હોય છે. જે એ ઢીંગલીના રૂપમાં પોતે સેવતી હોય, મેં પણ મારા બાળપણની એ ઢીંગલીમાં એવા ઘણાં સપનાં રોપ્યા હતાં. એ
હેશટેગ લવ #LOVEભાગ -૨પહેલાં માળ ઉપર જ ત્રીજા નંબરનો રૂમ મારો હતો. મારા રૂમમાં કુલ ચાર બેડ હતાં, ત્રણ બેડ ઉપર થોડો થોડો સમાન રાખેલો હતો, અને ચોથો બેડ ખાલી હતો. તેની પાસે રાખેલા એક કબાટમાં તાળું ચાવી સાથે ...વધુ વાંચોહતું. બાકીના બેડ પાસેના કબાટના તાળાં બંધ હતાં, એટલે મારો બેડ એજ છે એમ સમજી મારી બેગ મેં એ બેડ પાસે મૂકી. બીજો સમાન લેવા પાછી નીચે ગઈ. પપ્પા અને મમ્મીની નજર મારા રૂમ તરફ જ મંડાયેલી હતી. જેવી ગેલેરીમાં મને બહાર આવતાં જોઈ પપ્પા બીજી બેગ લઈને પગથિયાં પાસે આવી ગયા. ડોલ, ગાદલું, તકિયા, નાસ્તો, કપડાં બધો જ સમાન મેં
હેશટેગ લવ (ભાગ-૩)#LOVEસવારે ઉઠતા ની સાથે જ મને મમ્મીની યાદ આવવા લાગી. ઘરે તો રોજ સવારે મમ્મી મને ઉઠાડવા માટે આવતી. હું બસ પાંચ મિનિટ સુવા દેવાનું કહી અને અડધો કલાક બીજો સુઈ રહેતી. ઉઠીને બાથરૂમમાં મારા માટે ગરમ ...વધુ વાંચોતૈયાર હોય. નાહ્યા બાદ દૂધ અને નાસ્તો પણ તૈયાર મળતો. પણ હવે હોસ્ટેલમાં મારે બધી આદત પાડવાની હતી. જે અત્યાર સુધી મને મળ્યું હતું એ બધું જ છોડવાનું હતું. આંખો ચોળતી બેડમાંથી હું ઊભી થઈ. સુસ્મિતા રૂમમાં એક માત્ર રહેલા અરીસા સામે પોતાના વાળ ઓળી રહી હતી. મેઘના હજુ સૂતી હતી. શોભના રૂમમાં નહોતી કદાચ નહાવા માટે ગઈ હશે. મને
"હેશટેગ લવ" ભાગ -૪કૉલેજના રસ્તા ઉપરથી જ મને મુંબઈના ભાગદોડ ભર્યા જીવનનો ખ્યાલ આવ્યો. સવાર સવારમાં જ રસ્તાઓ ઉપર ટ્રાફિક જામી ગયું હતું. લોકો રસ્તાને જોતાં જ સડસડાટ આગળ ચાલી રહ્યાં હતાં. કોઈની પાસે વાત કરવાનો પણ સમય નહિ. ...વધુ વાંચોઆજુબાજુમાં કેટલીક ખાણીપીણીની દુકાનો ઉપર પણ હાથમાં પાવની અંદર ખોસેલું વડું લઈને ઊભા ઊભા જ ખાવા લાગતા. વળી કેટલાંક તો હાથમાં લઈને ચાલતાં ચાલતાં જ ખાતાં હતાં. ત્યારે મારા મનમાં પ્રશ્ન થતો કે સાચે જ આમને આટલી ઉતાવળ હશે કે સમયનો બચાવ કરતાં હશે ? ગુજરાતમાં તો ચાની લારી અને પાનના ગલ્લા ઉપર કલાકો સુધી લોકો ગપ્પા મારતાં બેસી રહે
હેશટેગ લવ (ભાગ-૫)મારા વિચારો, મારી ઈચ્છાઓને વળ આપવા માટે મેં ડાયરી લખવાનું નક્કી કર્યું. બેડમાં ડાયરી લઈને બેઠી તો ખરી પણ શરૂઆત ક્યાંથી કરવી એ સમજાઈ રહ્યું નહોતું. બાળપણનો કક્કો આ ડાયરીમાં ઘૂંટવા લાગુ કે પછી મારી અંદર સ્ફુરતી ...વધુ વાંચોયુવાનીના આવેગોને કંડારું. કંઈજ સમજાઈ રહ્યું નહોતું. હાથમાં રાખેલી પેન ને દાંત તળે દબાવી હું વિચારવા લાગી. ડાયરીમાં લખવાની શરૂઆત કરતાં પહેલાં જ વિચારોમાં મારુ આખું બાળપણ મારી આંખો સામે ફરી વળ્યું. પણ એમાંથી કયો પ્રસંગ ડાયરીમાં નોંધવો એ સમજાઈ રહ્યું નહોતું. હવે પેલા પુસ્તકના વિચારો મારા મનમાંથી સહેજ અળગા થયા હોય એમ મને લાગવા લાગ્યું. ડાયરી લખવાના વિચારોએ