Blind Game book and story is written by DHARMESH GANDHI (DG) in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Blind Game is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બ્લાઇન્ડ ગેમ - નવલકથા
DHARMESH GANDHI (DG)
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
શબ્દ - સૌંદર્ય - ષડયંત્રનો ખેલ... જ્યારે એક ઉભરતા લેખકને લમણે રિવોલ્વર તાકીને વાર્તા લખવા માટે મજબૂર કરાય છે ત્યારે...
રચાય છે એક ખેલ - બ્લાઇન્ડ ગેમ.
----------
જ્યારે એક સૌંદર્યવાન યુવતી એક ઉભરતા લેખકને લમણે રિવોલ્વર તાકે છે, ત્યારે રચાય છે એક ષડયંત્રનો ખેલ - બ્લાઇન્ડ ગેમ.
----------
કલમના કીમિયાગરની એક આંતકવાદીના સૌંદર્યવાન ષડયંત્ર સાથે ખેલાતી આંધળી રમત - બ્લાઇન્ડ ગેમ.
‘એન્ડ ધી એવોર્ડ ગોઝ ટુ... મિ. અરમાન દીક્ષિત! એમની નવલિકા ‘રાખનું પડીકું’ આ વર્ષની શ્રેષ્ઠ કૃતિ સાબિત થઈ છે! હોલમાં હાજર દરેક હાથ મને-કમને તાળીઓનો ગડગડાટ કરી ઊઠ્યા. અમુક પ્રસ્થાપિત લેખકોએ નિર્ણાયકોને વખાણ્યા, તો કેટલાંકે વખોડ્યા. અમુકે તો જાત-જાતની ...વધુ વાંચોબે ઘડીમાં ઘડી નાખી.
બ્લાઇન્ડ ગેમ (ભાગ-૨) (સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા) ભાગ–૨ (વાર્તા નહિ, આઝાદી નહિ...) લેખક : ધર્મેશ ગાંધી ------------------- (ભાગ-૧ માં આપણે જોયું કે... એક રાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં વિજેતા નીવડનાર નવોદિત વાર્તાકાર અરમાન દીક્ષિતને એક અજાણ્યો ફોન આવે છે. માતબર રકમનું ઈનામ ધરાવતી એ ...વધુ વાંચોવાર્તાસ્પર્ધા માટે એને નિઃશુલ્ક આમંત્રણ આપવામાં આવે છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે ગયેલા અરમાન સમક્ષ એક આકરી શરત મૂકવામાં આવે છે – વિનર થાય એવી ‘બેસ્ટ’ વાર્તાનું સર્જન કરીને એવોર્ડ હાંસલ કરવો! પરંતુ, વાર્તા પોતાના નામે નહિ, અન્યના નામથી લખવી! એને એહસાસ થાય છે કે પોતે એક જાળમાં ફસાઈને કિડનેપ થઈ ચૂક્યો છે! હવે આગળ...) --------------------- લમણે ટેકવાયેલી નાજુક રિવોલ્વર કેવો
બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા) (ભાગ-3 : પારદર્શક ખંજર) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (ભાગ-૨ માં આપણે જોયું કે... કિડનેપ થઈ ચૂકેલા નવોદિત લેખક અરમાન દીક્ષિતને લમણે ખૂબસૂરત નવ્યાની રિવોલ્વર કાળ ...વધુ વાંચોટેકવાઈ જાય છે. આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધા માટે હઝરત કુરેશીના નામથી વાર્તા લખવાનું દબાણ થાય છે. એને વિડીયો-ક્લિપ્સ બતાવીને ચેતવણી અપાય છે કે નજરકેદમાં ફક્ત એ પોતે જ નહિ, એની પત્ની અર્પિતા પણ સપડાઈ ચૂકી છે. કોઈ પણ સંજોગોમાં ‘વિનર’ બનીને એવોર્ડ મેળવવાનું ષડયંત્ર રચાય છે ત્યારે અરમાન વાર્તાસર્જન માટે ખુશનુમા વાતાવરણની માંગ કરે છે. અને ત્યાર બાદ ગોઠવાય છે માઉન્ટ આબુની
બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા) (ભાગ-૪ : ભીંજાયેલું સૌંદર્ય) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (ભાગ-3 માં આપણે જોયું કે... નજરકેદ થયેલો અરમાન નવ્યાનાં સૌંદર્યવાન સહવાસમાં સફર આદરે છે. નવસારીને અલવિદા કરીને ...વધુ વાંચોઆબુ રવાના થયેલી લિમોઝીનને નર્મદાબ્રિજ ઉપર ચીફ મિનિસ્ટર સાહેબના કાર્યક્રમનો ટ્રાફિક નડે છે. નવ્યા ચિત્ર દોરીને સમય પસાર કરે છે. આબુ પહોંચતાં એ એક ખંજર ખરીદે છે. અરમાન ચોરીછૂપીથી નવ્યાનાં કમરામાં પ્રવેશે ત્યારે એની નજર એક ચિત્ર ઉપર પડે છે, જેમાં એક બાળકી સી.એમ.ના પેટમાં ખંજર હુલાવી રહી હોય છે. અરમાન વિચારે છે, એના કિડનેપ થવા પાછળ સી.એમ.ના મર્ડરનું ષડયંત્ર
બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા) (ભાગ - ૫ : સનસેટની મુસ્કાન) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (પ્રકરણ-૪ માં આપણે જોયું કે... અરમાનને શંકા જાય છે કે સી.એમ.ના મર્ડરનું ષડયંત્ર રચાઈ રહ્યું ...વધુ વાંચોએનો તાગ મેળવવા તથા વાર્તાનો પ્લોટ રચવા માટે એ નવ્યાને ફોસલાવે છે; નક્કી ઝીલમાં બોટિંગ માટે આમંત્રણ આપે છે. હઝરત કુરેશી તરફથી એને ચેતવણીરૂપે ફરી એક વિડીઓક્લિપ મળે છે, જેમાં એની પત્ની અર્પિતાની કારને એક ટ્રક ટક્કર મારી રહી હોય છે. અરમાનને એક અજાણ્યો મેસેજ મળે છે કે કુરેશીના મૂળિયાં આતંકવાદ સુધી વિસ્તરેલાં છે. અને અરમાન મહોરું બની ચૂક્યો છે...