Colors book and story is written by Arti Geriya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Colors is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કલર્સ - નવલકથા
Arti Geriya
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
આ એક સંપૂર્ણ કાલ્પનિક કથા છે,જેમાં ખુશી નો સોનેરી રંગ છે,તો દુઃખ નો સફેદ અને ડર નો કાળો રંગ પણ છે,કેમ કે કોઈ એક રંગ ની ગેરહાજરી પણ જીવન રૂપી મેઘધનુષ ને અધૂરો રાખે છે.તો આવો સાથે મળી ને આ નવી જ કલરફુલ વાર્તા ને માણીએ. ભગવાને ધરતી પર અલગ અલગ જીવ બનાવી સરસ સંસાર ની ઈચ્છા કરી,એટલે જ એમને દરેક રંગ ના અલગ અલગ જીવ બનાવ્યા,દરેક ની આગવી સુંદરતા અને મહત્તા આપી,તેમનું પોષણ થાય એટલે અલગ અલગ વનસ્પતિ પણ આપી અને અંતે એ સંસાર ને ચલાવવા માણસ બનાવ્યો,એક માત્ર એવો જીવ જે પોતાની બુદ્ધિ થી સારાસાર નો વિચાર કરી
આ એક સંપૂર્ણ કાલ્પનિક કથા છે,જેમાં ખુશી નો સોનેરી રંગ છે,તો દુઃખ નો સફેદ અને ડર નો કાળો રંગ પણ છે,કેમ કે કોઈ એક રંગ ની ગેરહાજરી પણ જીવન રૂપી મેઘધનુષ ને અધૂરો રાખે છે.તો આવો સાથે મળી ને ...વધુ વાંચોનવી જ કલરફુલ વાર્તા ને માણીએ. ભગવાને ધરતી પર અલગ અલગ જીવ બનાવી સરસ સંસાર ની ઈચ્છા કરી,એટલે જ એમને દરેક રંગ ના અલગ અલગ જીવ બનાવ્યા,દરેક ની આગવી સુંદરતા અને મહત્તા આપી,તેમનું પોષણ થાય એટલે અલગ અલગ વનસ્પતિ પણ આપી અને અંતે એ સંસાર ને ચલાવવા માણસ બનાવ્યો,એક માત્ર એવો જીવ જે પોતાની બુદ્ધિ થી સારાસાર નો વિચાર કરી
અગાઉ આપડે જોયું કે પોતાના પરિવાર સાથે સમય વિતાવવા રાઘવ અને વાહીદ એક ક્રુઝ ની સફર થી આઇલેન્ડ પર જવાના છે,જ્યાં તેમને ભારતીય અમેરિકન આફ્રિકન એમ અલગ અલગ જગ્યા ના લોકો મળે છે. સંપૂર્ણ સુવિધા વાળા આ ક્રુઝ પર ...વધુ વાંચોને એક ભારતીય અને એમાં પણ ગુજરાતી મળી જાય છે.હવે આગળ... એ ઉપરાંત ક્રુઝ પર કેપ્ટન અને તેની ટિમ ના લગભગ પચીસ લોકો હતા,એક અમેરિકન ફેમિલી હતું જેમાં પતિ પત્ની અને તેના બાળકો હતા તે પણ રાઘવ ના બાળકો ની ઉમર ના જ હતા.આમ બાળકો ને પોતાનું ગ્રૂપ મળી ગયું અને મોટેરાઓ ને તેમનું.એક ઓલ્ડ એજ ગ્રૂપ પણ તેમાં સામેલ
અગાઉ આપડે જોયું કે ક્રુઝ પર બધા યાત્રી ખૂબ મજા કર્યા બાદ પીટર ને કોઈ અવાજ સંભળાય છે પણ એ કદાચ એનો વહેમ હતો,એવું સમજી ને એ ફરી ઊંઘી જાય છે અને જાગી ને જોવે છે કે... પીટર ખૂબ ...વધુ વાંચોખુશ હતો કે નિયત સમયે અને નિર્વિઘ્ને તે પોતાના ક્રુઝ મેમ્બર સાથે આ નવા આવેલા આઇલેન્ડ પર પહોંચી ગયો હતો.પીટર ની ટિમ દર વર્ષે કોઈ ને કોઈ નવા આઇલેન્ડ પર જતી,જો ત્યાં નો અનુભવ સારો રહે તો તે વર્ષ મેં ચાર પાંચ વાર ત્યાં બીજી ટ્રીપ કરતા. આઇલેન્ડ દેખાવ માં ખૂબ જ સુંદર હતો,ચોતરફ હરિયાળી અને ટેકરીઓ દેખાતી હતી,ઉંચા ઉંચા
અગાઉ આપડે જોયું કે આઇલેન્ડ ની ખુબસુરતી દૂરથી જોઈ ને બધા ખૂબ જ ઉત્સાહ માં હતા.પીટર અને તેની ટીમે ખૂબ જ ઝડપ અને ચપળતા થી ત્યાં બધા ના રહેવા ની વ્યવસ્થા કરી દીધી છે.પીટર બધા ને આ અજાણ્યા આઇલેન્ડ ...વધુ વાંચોગ્રૂપ માં રહેવા અને દૂર સુધી ના જવા ની વિનંતી કરે છે.હવે આગળ... જો કે બધા માં રાઘવ નું ગ્રૂપ તેનું ફેવરિટ બની ગયું હતું. કેમ કે તેમાં બધા જ લોકો ખુશમિજાજ હતા.બપોરે જમ્યા બાદ પીટર તેના અમુક લોકો ને સાથે લઈ ને જંગલ તરફ જવાનો હતો,જેથી બીજા દિવસે કઈ તરફ જવું એ નક્કી થઈ શકે. એ દિવસ તો બધાનો
અગાઉ આપડે જોયું કે પીટરે આઇલેન્ડ પર પહોંચતા જ બધા માટે સરસ રહેવા માટે ટેન્ટ અને બીજી વ્યવસ્થા કરી દીધી,તે દિવસે દરેક વ્યક્તિ એ ત્યાં જ ખૂબ મજા કરી.હવે આગળ.. આપડે બધા અત્યારે અહીં થી જંગલ તરફ ફરવા જવાના ...વધુ વાંચોકે અજાણ્યું જંગલ છે સો..બધા પોતાના ગ્રૂપ માં જ રહેશો અને મારી સાથે જ ચાલશો. અહીં ની કોઈપણ વનસ્પતિ કે ફ્રુટ ખાવું કે અડકવું હિતકારી નથી તો ખાસ બાળકો એ કઈ પણ અડકવું નહિ.અને કેમ કે અહીં મોબાઇલ નેટવર્ક નથી તો કોઈ એક પણ અલગ થયું તો તેમને શોધવું મુશ્કેલ થશે. સો...પ્લીઝ...પ્લીઝ સ્ટે ટુગેધર એન્ડ કો ઓપરેટ મી. આટલું કહી