Kidnaper Koun book and story is written by Arti Geriya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kidnaper Koun is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કિડનેપર કોણ? - નવલકથા
Arti Geriya
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
પ્રિય વાંચકો આપ સહુ નો ખુબ ખુબ આભાર મારી કૃપા ને આટલો પ્રેમ આપવા બદલ.કૃપા એ તમારા મન માં મારા માટે એક સ્થાન ઉભું કર્યું છે,અને મારી નજર માં મારા પોતાના માટે સન્માન.આશા રાખું છું, આગળ પણ આપ સહુનો સાથ સહકાર આમજ મળતો રહેશે.અને એ સાથે જ આજ આપ સહુની સમક્ષ એક નવી રહસ્ય અને રોમાંચ થી ભરપૂર એક વાર્તા રજૂ કરું છું. આશા છે આપને પસંદ આવશે.આપનો પ્રતિભાવ જરૂરથી આપશો... એક થ્રિ સ્ટાર હોટેલ ના બેંકવેટ હોલ માં લગભગ પંદર વિસ લોકો ભેગા થયા હતા.પહેલી નજરે કોઈ ઓફિશિયલ મિટિંગ હોઈ તેવું લાગતું હતું.કોઈ સામાન્ય લાગતું હતું તો કોઈ ખૂબ જ
પ્રિય વાંચકો આપ સહુ નો ખુબ ખુબ આભાર મારી કૃપા ને આટલો પ્રેમ આપવા બદલ.કૃપા એ તમારા મન માં મારા માટે એક સ્થાન ઉભું કર્યું છે,અને મારી નજર માં મારા પોતાના માટે સન્માન.આશા રાખું છું,આગળ પણ આપ સહુનો સાથ ...વધુ વાંચોઆમજ મળતો રહેશે.અને એ સાથે જ આજ આપ સહુની સમક્ષ એક નવી રહસ્ય અને રોમાંચ થી ભરપૂર એક વાર્તા રજૂ કરું છું.આશા છે આપને પસંદ આવશે.આપનો પ્રતિભાવ જરૂરથી આપશો... એક થ્રિ સ્ટાર હોટેલ ના બેંકવેટ હોલ માં લગભગ પંદર વિસ લોકો ભેગા થયા હતા.પહેલી નજરે કોઈ ઓફિશિયલ મિટિંગ હોઈ તેવું લાગતું હતું.કોઈ સામાન્ય લાગતું હતું તો કોઈ ખૂબ જ
(સોના એ પોતાના જુના સ્કૂલ ફ્રેન્ડ્સ ને ફેસબુક માંથી શોધી ને એક રિયુનિયન પાર્ટી તો ગોઠવી દીધી,પણ કોણ કોના થી હજી નારાજ છે,અને શું કામ એ હવે જોઈશું..) આ આઠ લોકો સિવાય બીજા ...વધુ વાંચોતેમના ક્લાસમેટ હતા.દરેક પોતાની મસ્તી માં મશગુલ હતા.આ બધા એક ટેબલ પર સાથે તો બેઠા હતા.પણ હજી કોઈ એ મૌન તોડ્યું નહતું. અરે યાર આમ જ બધા બેસી રહેશો કે કોઈ કાંઈ બોલવાનું પણ?સોના એ ખોટો ગુસ્સો કરતા કહ્યું બધા એની સામે જોઈ ને હસી પડ્યા. ચાલો હસ્યા તો સહી.હવે હું જ શરૂઆત કરું.હું અત્યારે શિવ ની સાથે તેની જ ઓફીસ માં કામ કરૂં
(એક શાળા ના જુના મિત્રો ભેગા થયા છે,દરેક પોતાના વિશે વાત કરે છે,અને એકમેક ના કામ ના વખાણ કરે છે.આટલા વર્ષે મળ્યા ની ખુશી જાહેર કરે છે.અને એમાં કોઈ બે મિત્રો વચ્ચે ની ગેરસમજણ ને ત્રીજો મિત્ર પાર પાડવાની ...વધુ વાંચોકરે છે.જોઈએ શુ થાય છે...) સોના ફરી એ દિવસ યાદ કરી ને દુઃખી થઈ જાય છે.જ્યારે અભી અને શિવ ની દોસ્તી માં દરાર પડવાની ચાલુ થઈ.એ દિવસે સ્કૂલ નો વાર્ષીકોત્સવ હતો.અને તે લોકો સ્કૂલ માં સિનિયર હતા,અને તેમનું છેલ્લું વર્ષ એ સ્કૂલ માં હતું, એટલે ઘણું ખરું કાર્યક્રમ નું કામ તેમની માથે હતું. અભી અને શિવ બંને પાક્કા મિત્રો,એટલે
(અભી અને શિવ ની મિત્રતા પહેલા જેવી કરાવવામાં સોના ને જાજી સફળતા મળતી નથી.અને બધા છુટા પડે છે.અને થોડા જ સમય માં મોક્ષા ના અપહરણ ના સમાચાર સાંભળવા મળે છે.હવે આગળ...) હજી તો બંને ભાઈ ...વધુ વાંચોમોક્ષા ના અપહરણ વિશે વાત કરે છે.અને તરત જ તેમના બંને ના મોબાઈલ માં મેસેજ નો મારો ચાલુ થયો.બંને એ ઝડપથી ચેક કર્યું તો તેમના બધા ફ્રેન્ડ્સ ને આ વાત ની જાણ થઈ હોય, તેમના જ મેસેજ હતા.બધા એકબીજા ને આ કેમ થયું હોય તે વિશે જ પૂછતાં હતા.અને મોક્ષા માટે મનથી દુઃખી હતા.આ બધા માં એક જ વ્યક્તિ એ ચેટ માં
(મોક્ષા ના અપહરણ ની વાત સાંભળી શિવ, સોના અને બધા મિત્રો વિચલિત થઈ ગયા.બધા કેફે માં મળ્યા,પણ અભી ની ગેરહાજરી એ શિવ ને તેના પર શંકા કરવા મજબુર કરી દીધો.રાજ ના હાથ માં આ કેસ છે,એ જાણી બધા ને ...વધુ વાંચોશાંતિ થઈ.અને અલી પણ તેમાં ઇનવોલ્વ થયો.એટલે બધા ને હાશકારો થયો.હવે આગળ...) પોતાના બાળપણ ની વાત ને યાદ કરતા જ શિવ રોમાંચિત થઈ ઉઠ્યો.અને ફરી એ પાછો વર્તમાન મા આવી ગયો .તેના ચહેરા પર ફરી એ જ માસૂમ સ્મિત હતું. અચાનક તેને કાંઈક યાદ આવતા પોતાનો મોબાઈલ જોયો અને અલી ને ફોન જોડ્યો. હેલો અલી,સંભાળ મને કોઈ