Jog Sanjog book and story is written by Saumil Kikani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jog Sanjog is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જોગ સંજોગ - નવલકથા
Saumil Kikani
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
રાત ના 1:45 થયા હતા. અતુલ પોતાના બેડ પર પડ્યો હતો. આજે એને કોણ જાણે ઊંઘ નહોતી આવતી. એ સતત વિચાર્યે જતો હતો કે શીતલ શુ કામ એના થી અળગી થઈ ગઈ. 1 વર્ષ થી પ્રેમ ની હેલી સતત વરસાવતી શીતલ કેમ અચાનક પોતાના જીવન ને સૂકું ભટ રણ બનાવી ને જતી રહી.? શુ ભૂલ કરી પોતે કે આ સજા ભોગવવી પડે છે. આ સતત વિચારો માં એની આંખ ઘેરાઈ ને બન્ધ થઈ ગઈ અને એના આંખ ના ખૂણા માંથી પાણી વહેવા માંડ્યું. કદાચ આ નસીબ હશે એમ માની ને એ આદત મુજબ સુતા સુતા મન માં
પ્રકરણ - 1 રાત ના 1:45 થયા હતા. અતુલ પોતાના બેડ પર પડ્યો હતો. આજે એને કોણ જાણે ઊંઘ નહોતી આવતી. એ સતત વિચાર્યે જતો હતો કે શીતલ શુ કામ એના થી અળગી થઈ ગઈ. 1 વર્ષ થી પ્રેમ ...વધુ વાંચોહેલી સતત વરસાવતી શીતલ કેમ અચાનક પોતાના જીવન ને સૂકું ભટ રણ બનાવી ને જતી રહી.? શુ ભૂલ કરી પોતે કે આ સજા ભોગવવી પડે છે. આ સતત વિચારો માં એની આંખ ઘેરાઈ ને બન્ધ થઈ ગઈ અને એના આંખ ના ખૂણા માંથી પાણી વહેવા માંડ્યું. કદાચ આ નસીબ હશે એમ માની ને એ આદત મુજબ સુતા સુતા મન માં
પ્રકરણ 2 અડાજણ વિસ્તાર ના સન રેસિડેન્સી એપાર્ટમેન્ટ ના A 802 નંબર ના ફ્લેટ માં ગમગીની પ્રસરાય ગઈ હતી. પરોઢ નો 7 વાગ્યા નો સમય હતો અને ફ્લેટ માં લગભગ આસ પાડોશ ના 40 થી 50 વ્યક્તિ ઓ ની ...વધુ વાંચોત્યાં હતી. એક 24 વર્ષીય યુવાન ખિલ ખિલાટ યુવતી નો મૃતદેહ સફેદ ચાદર માં લપેટાઈ ને પડ્યો હતો. એનું મોઢું સફેદ કપડાં થી ઢાંકયું હતું. દર્શન અને સાંત્વના આપનાર લોકો માટે એ ખિલખિલાટ કરતી છોકરી નો ચહેરો જોવા નું અસંભવ હતું. બધા દર્શનાર્થીઓ એ છોકરી મેં મૃત દેહ ના છેલા દર્શન કરી હાથ જોડી અને ગળે મળી ને ધર્મેન્દ્ર સિંહ
પ્રકરણ 3 પોરબંદર ના બંદર એ એક જહાજ લાંગર્યું. અને એમાં થી ખાખી રંગ ના મોટા મોટા ખોખા ઓ લઇ ને જહાજ માંથી માણસો ઉતરી રહ્યા હતા. જહાજ માંથી બંદરે ઉતરવા ની ઢલાણ વાળી સિડી ની સામે કસ્ટમ ઓફિસર ...વધુ વાંચોયુનિફોર્મ પહેરેલો વ્યક્તિ રેબેન ના ગોગલ્સ પહેરી ને એ વ્યક્તિઓ ને ખોખા લઇ ને ઉતરતા જોઈ રહ્યો હતો. જોત જોતામાં એવા 100 ખોખા ની કતાર લાગી ગઈ. એ બધા વ્યક્તિ માંથી એક ઊંચી કદ કાઠી વાળો માણસ આગળ આવ્યો અને પેલા ઓફિસર સામે જોઈ ને... વ્યક્તિ: વાઘેલા સાહેબ. તમારો માલ. હવે આની જવાબદારી તમારી. વાઘેલા: મને આ લાઇન માં આવ્યા
પ્રકરણ 4 પોરબંદર થી ટ્રેલર ટ્રક રવાના થયા ને 1 કલાક ઉપર થી ગયો હતો અને એ જામનગર માટે ના હાઈવે ઉપર પુર પાટે દોડી રહી હતી, ડ્રાઇવર પોતાના મૂડ માં ટ્રક ચલાવયે જતો હતો અને એનો ક્લીનર સતત ...વધુ વાંચોફોન જોડી રહ્યો હતો પણ એનો કોલ રિસીવ થતો નહતો. એ જોઈ ને. ક્લીનર: અરે હદ છે યાર. જેનો માલ ઉપાડ્યો છે એ જ માણસ ફોન નથી ઉપાડતો. ડ્રાઇવર: અરે પણ ઉતાવળ શુ છે તારે. હજી 10 કલાક નો રસ્તો છે. ગમે ત્યારે ફોન કરજે. ક્યારેક તો ઉપાડશે ને. શુ કામ ખોટી ચિંતા કરે છે. ક્લીનર ને એ વાત સાંભળી
પ્રકરણ 5 જાડેજા 20 મિનિટ માં જ ડો ઘોષ ને ત્યાં પહોંચી ગયો. પહોંચી ને નોરમલ હેલો હાઈ કરી ને સીધો પોઇન્ટ પર આવ્યો. જાડેજા: ડો ઘોષ. આજે મધરાત્રે જે બોડી મળી અને એનું ફોરેન્સીક તમે કર્યું, અને જેની ...વધુ વાંચોએના મા બાપ એ કરી એ શીતલ ની જ છે કે નહીં એ મારે ચકાસવુ છે. ઘોષ: ખરા છો જાડેજા સાહેબ, એક જ વખતે બે અલગ અલગ વાત કરો છો. એક બાજુ કહો છો કે એના મા બાપ એ જ ઓળખાણ કરી અને બીજી બાજુ કહો છો કે તમને ડાઉટ છે. જાડેજા: બિલકુલ. કારણ કે હમણાં એજ સજ્જન નો કોલ