Khilti Kalio book and story is written by Priya Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Khilti Kalio is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ખીલતી કળીઓ - નવલકથા
Priya Patel
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
ઓગણીસ વર્ષનો છોકરો એટલે અનય મહેતા. તે તેના ગ્રૂપ સાથે ફોર્ચ્યુનર ગાડી લઈને વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર સ્પીડમાં આમતેમ જતી હોય છે. તેની ગાડીમાં જોર જોરથી રોક સોંગ વાગે છે અને તેની આખી ગેંગ જોર જોરથી સોંગ ગાઈ રહી છે અને ચિચયારી પાડી રહી હોય છે. તેઓ વડોદરાથી અમદાવાદ ફક્ત આંટો મારવાં જ નીકળ્યા હોય છે કેમ કે અનય અને તેના ફ્રેન્ડ્સની બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આજે જ પૂરી થઈ હોય છે અને તેઓ પરીક્ષા પૂરી કરી સેલિબ્રેશન કરવાં નીકળી પળ્યા હોય છે.
નમસ્તે મારા પ્યારા વાંચકો, ‘પરાગિની’ અને ‘દિલની વાત ડાયરીમાં’ આ બંને નવલકથાને ભરપૂર પ્રેમ આપવા બદલ દિલથી ધન્યવાદ..! તમને કહ્યું એ રીતે પરાગિનીનો બીજો ભાગ હું જલ્દી પ્રસ્તુત કરીશ પરંતુ એ પહેલા હું નાની નવલકથા તમારી સમક્ષ મૂકવા માંગું ...વધુ વાંચોજેનું નામ છે ‘ખીલતી કળીઓ’..! આ એક પ્રેમકથા છે. મને આશા છે કે તમને જરૂરથી પસંદ આવશે. “ખીલતી કળીઓ” પરિચય: ખીલતી કળીઓ એક ટીનએજ લવસ્ટોરી છે. આ સ્ટોરીમાં તમને પ્રેમની પરિભાષા જાણવાં મળશે, કોઈ ટવીસ્ટ કે ટર્ન નહીં હોય.. હા, એક ટર્ન હશે..! આ સ્ટોરી કાલ્પનિક છે, કોઈ મૂવી કે સિરીઝ પરથી નથી લેવામાં આવી. તો હવે ચાલુ કરીએ નવી
ખીલતી કળીઓ - ૨ નમાયા તેની જગ્યા પર બેસી રહી હોય છે. જીયાને ગુસ્સો આવે છે તે તેની નજીક જઈને તેનો હાથ પકડવાં જ જતી હતી કે નમિત બોલે છે. નમિત દરવાજા પાસે ઊભો હોય છે જોવા કે પ્રોફેસર ...વધુ વાંચોછે કે નહીં..! નમિત- જીયા છોડી દે હમણાં... સર આવે છે. બધા પોત પોતાની જગ્યા પર બેસી જાય છે. જીયા- લકી ગર્લ... અત્યારે ભલે તું બચી ગઈ પણ પછી તો તને નહીં જ જવા દઉં... આખા લેક્ચરમાં અનય નમાયાને પાછળથી જોયા કરતો હોય છે. તે દિવસે જીયા અને કેયા કંઈ કરી શકતા નથી પરંતુ રોજ તેઓ નમાયાને બહેનજી બહેનજી કરીને
ખીલતી કળીઓ - ૩ બીજા દિવસે અનય કોલેજ પહોંચે છે.. તે અસમંજસમાં છે કે નમાયાને કહીશ કેવી રીતે કે તે મારી મદદ કરે..! જો મારા દોસ્તો સામે તેની સાથે વાત કરવા જઈશ તો મને જ ચીડવશે..! દિવસ આમ જ ...વધુ વાંચોજાય છે. લેક્ચર પત્યા બાદ પ્લેમાં જેને ભાગ લીધો હોય તે બધા ઓડિટોરીયમમાં ભેગા થાય છે. જેનિફર મેડમ બધાને તેમની પોઝિશન અને ડાયલોગ કેવી રીતે બોલવા તે સમજાવે છે. પ્રેકટીસ ચાલુ થઈ જાય છે. મેડમ બધાને પંદર દિવસ આપે છે તેમના ડાયલોગ્સ યાદ રાખવાં માટે... અનય તે વખતે પણ નમાયા સાથે વાત નથી કરી શકતો..! તે દિવસે અનય નમાયાને નથી
ખીલતી કળીઓ - ૪ અનય નમાયા માટે કંઈ અલગ જ ફિલ કરતો હોય છે. સામે નમાયાને હજી અનય માટે આકર્ષણ નથી હોતું પણ અનય સાથે રહીને તેને થાય છે કે અનય જેવો દેખાય છે તેવો નથી... તે સારો છે ...વધુ વાંચોતેના દોસ્તો સાથે રહીને તે અલ્હ્ડ, બિંદાસ બની ગયો છે. પ્લેની તારીખ નજીક આવી ગઈ હોય છે. બે દિવસ પછી તેમનો શો હોય છે. અનયએ ખાસી એવી મહેનત કરી હોય છે. કોલેજમાં લેક્ચર પત્યા બાદ પ્લેમાં જેમને ભાગ લીધો હોય છે તેઓ બધા રિહર્સલ કરે છે. અનય સારું એવું પરર્ફોમન્સ આપે છે, જેનિફર મેડમ અનયને કહે છે, બસ આવું જ
જખીલતી કળીઓ - ૫ અનય નમાયાના પપ્પા પાસે જઈને નમાયાને ડેટ પર લઈ જવા માટે પરમિશન માંગવા જાય છે. નૈનેશભાઈ- તને એવું લાગતું હશે કે તે ડેટ પર લઈ જવાની વાત કરી તો હું તારી પર ભડક્યો કેમ નહીં? ...વધુ વાંચોહા, મને બીક હતી અને મને તો એમ હતું કે આજે હું ચોક્ક્સ માર ખાવાનો જ છું...એટલા માટે હું મારી જાતને તૈયાર કરીને લાવ્યો હતો..! પણ મને આશ્ચર્ય જરૂર થયું કે મેં તમને આવ્યું પૂછ્યું છતાં તમે એકદમ શાંત છો...! બાકી ભારતીય પિતા તો સામે છોકરાને મુક્કો જ મારે..! નૈનેશભાઈ હળવું હસે છે. નૈનેશભાઈ- ના.. મને એવું કંઈ નથી કેમ