Fari Malishu book and story is written by Vijay Khunt Alagari in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Fari Malishu is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ફરી મળીશુ - નવલકથા
Vijay Khunt Alagari
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ડુમસનો દરીયો હિલોળા મારી રહ્યો હતો દરીયાના મોજા પથ્થર સાથે અથડાઇને જાણે સંઘર્શ કરતા હોય એવુ લાગતુ હતુ. ડુમસ આવતા મુખ્ય માર્ગ પર ક્યાક હોટેલ તો ક્યાક ઢાબાની લાઇટો અને સીરીઝ ચમકતી હતી. અંધારે થયે થતા સુમસામ માર્ગો, દરીયાના મોજાનો સુર અને રોડની રોશની આ બધુ મળીને જાણે વાતાવરણમાં એક રોમાંચ ઉભો કરતા હતા.
બ્લેક કલરની બ્રેઝા ગાડીના ટેકે ઉભો રહેલો છ ફૂટ હાઇટ, ફોર્મલ ડ્રેસ જાણે કોઇ બિઝનેસમેન હોય એવી પ્રતિભા, નિયમિત કસરતથી થયેલ રોમન શિલ્પ જેવુ શરીર અને મજબુત બાવડાની બે હાથની અદબ વાળતા કહે છે, મીરા તારે કન્ફ્યુઝ થવાની જરુર નથી. આ બધુ પેલેથી જ નક્કિ હતુ. હુ તારા લીધે જાવ છુ, એવુ નથી. હુ તારા લગ્નજીવનને ક્યારેય નુકશાન પહોચાડવા માંગતી નથી.
· નોવેલનો અત્યંત અગત્યનો વળાંક ડુમસનો દરીયો હિલોળા મારી રહ્યો હતો દરીયાના મોજા પથ્થર સાથે અથડાઇને જાણે સંઘર્શ કરતા હોય એવુ લાગતુ હતુ. ડુમસ આવતા મુખ્ય માર્ગ પર ક્યાક હોટેલ તો ક્યાક ...વધુ વાંચોલાઇટો અને સીરીઝ ચમકતી હતી. અંધારે થયે થતા સુમસામ માર્ગો, દરીયાના મોજાનો સુર અને રોડની રોશની આ બધુ મળીને જાણે વાતાવરણમાં એક રોમાંચ ઉભો કરતા હતા. બ્લેક કલરની બ્રેઝા ગાડીના ટેકે ઉભો રહેલો છ ફૂટ હાઇટ, ફોર્મલ ડ્રેસ જાણે કોઇ બિઝનેસમેન હોય એવી પ્રતિભા, નિયમિત કસરતથી થયેલ રોમન શિલ્પ જેવુ શરીર અને મજબુત બાવડાની બે હાથની અદબ વાળતા કહે છે, મીરા તારે કન્ફ્યુઝ થવાની જરુર નથી.
કોલેજનો સમય સાત વાગ્યાનો છે એટલે આપણે લેટ થઈ ગયા એમ સમજીને ક્લાસરૂમમાં ત્રણેક છોકરીઓ પ્રવેશ કરે છે. માત્ર શ્યામ સિવાય કોઇ જ નહિ, બધુ જ સુનકાર એકદમ નિરવ શાંતિ. ત્રણેય મનમાં ને મનમાં ગુસપુસ ચાલુ કર્યુ કે ...વધુ વાંચોકરવુ? આપણને ખોટો ટાઇમ તો નથી આપ્યો ને? શ્યામ તો એના કામમાં જ મસ્ત હોય છે. એને કઇ જ ન લાગે વળગે. એ એના કામમાં એટલો મસ્ત હતો પેલી છોકરીઓ વિચાર કરતી હતી કે બોલાવવો કે ન બોલાવવો પણ ધીરે ધીરે ક્લાસમાં બધા આવવા લાગ્યા હતા. ક્લાસમાં ત્રણ નવા ચહેરા જોઇને બધા અંદર અંદર ગુપસુપ કરતા હોય છે. ક્લાસમાં નિરવ શાંતિ
· પ્રથમ પ્રેમની કુંપળ શ્યામ પહેલીવાર કોઇ સ્ત્રી ગાડી ચલાવતી હોય અને એની બાજુમાં બેઠો હતો અને એનાથી નવીન વાત તો એ હતી કે તે લકઝરી ગાડીમાં બેઠો હતો. તે ...વધુ વાંચોમીરાને જોઇ રહ્યો હતો. મીરા બધુ નોંધ લેતી હોય એમ પુછે છે કે શુ જોવે છે? આ બધુ પહેલી વાર જોયુ લાગે છે. શ્યાન પાસે કોઇ જવાબ ન હતો, ના બસ એવુ કઈ નથી હા બોલ બોલ શુ કેતી હતી? મીરા ચાલુ ગાડીએ જ થોડી વાર શ્યામ શાંત જોઇને પોતે બોલવાની શરુઆત કરી દિધી, શ્યામ તુ કાલ કોલેજ પુરી થતા ક્યા ગાયબ થઇ ગયો હતો? હુ તને શોધતી હતી
· વેલેન્ટાઇન ડે પહેલો વેલેન્ટાઇન ડે આવ્યો. બધાને એમ જ હતુ કે આ વખતે મીરા શ્યામ બન્ને એકબીજાને પ્રપોઝ કરશે. સામાન્ય રીતે એવુ જ હોય કે કોલેજમાં જે પણ બે વચ્ચે ...વધુ વાંચોદોસ્તી હોય એની અનેક ધારણાઓ થવા લાગે. અમુક ધારણાઓ તો, ક્યારેક હદથી પણ આગળ નિકળી જાય છે. રોજની જેમ જ વેલેન્ટાઇન ડે ના દિવસે રેગ્યુલર આવે એમ જ વાઇટ ટિ શર્ટ અને બ્લુ જીન્સ, સ્પોર્ટ શુઝ આમ તો શ્યામનો કાયમનો લુક આ જ હોય. આવીને પોતાનુ સ્ટડી શરૂ કરી દિધુ. થોડિવારમાં સુદિપ અને વીર આવી ગયા. વેલેન્ટાઇન ડે હોય એટલે સામાન્ય રીતે બધા જ રેડ અથવા પીંક કપડા
· સુદિપ સાથે ઘર્ષણ સુદિપ જેને પ્રપોઝ કરવાનો હતો એ છોકરી ટીના ને લઈને આવે છે.એ છોકરી જેને જોતા જ એવુ લાગે કે, આના આંખ અને કાન અલગ અલગ દિશામાં કામ કરતા ...વધુ વાંચોદેખાવમાં તો એવરેજ પણ મેકઅપ અને લિપસ્ટિક પરથી એવુ લાગે કે ઘરનુ બ્યુટી પાર્લર હશે અને દર પાંચ મીનીટે પર્સમાંથી કાચ કાઢીને કાચમાં જોવે પાછી લીસ્પટીક કરે, વાળ સરખા કરે પાછી કાચમાં જોવે લટ સરખી કરે પાછી કાચમાં જોવે અને છેલ્લે પેરેલીસીસ થઇ ગયુ હોય એમ બે વાર મોં કરે આવુ દર દસ મિનીટે કરતી હતી. સુદિપ ટીનાને બધાની ઓળખાણ કરાવે છે. સુદિપ શ્યામ પાસે આવીને