Smbandhni Parampara book and story is written by Dr.Sarita in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Smbandhni Parampara is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સંબંધની પરંપરા - નવલકથા
Dr.Sarita
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
વહેલી સવારનો સૂરજ સંતાકૂકડી રમતો આગમન કરી રહ્યો હતો.પનિહારીઓ પાણી ભરીને આવી રહી હતી.તેના ઝાંઝરના છમ..છમ.. અવાજથી વાતાવરણ જાણે નર્તનમયી લાગતું હતું.આવી એક સવારે પનિહારીનું ટોળું માથા પર રંગબેરંગી માટલા સાથે ગામની ગલીઓમાંથી પસાર થતું અને જેઓના ઘર આવતા જતા તેમ-તેમ આ ટોળું ઓછું થઈ વિખેરાઈ જતું.છેલ્લે માત્ર બે યુવતીઓ બાકી રહે,જે ગામના છેવાડે આવેલા મોટા ડેલાવાળા ખોરડા તરફ જવા લાગી અને એ પણ એવી સિફતાઈથી કે જાણે તેનો નિત્યક્રમ હોય. ધીરે રહીને આ યુવતી ડેલાની સાંકળ ખોલી અંદર પ્રવેશી...ઓસરીની કોરે પહોંચી માટલા નીચે ઉતારી,ભીના થયેલા કાપડાની કોરને હાથથી નીચોવી, અંદર પ્રવેશવા જતી
વહેલી સવારનો સૂરજ સંતાકૂકડી રમતો આગમન કરી રહ્યો હતો.પનિહારીઓ પાણી ભરીને આવી રહી હતી.તેના ઝાંઝરના છમ..છમ.. અવાજથી વાતાવરણ જાણે નર્તનમયી લાગતું હતું.આવી એક સવારે પનિહારીનું ટોળું માથા પર રંગબેરંગી માટલા સાથે ગામની ગલીઓમાંથી પસાર થતું અને જેઓના ઘર આવતા ...વધુ વાંચોતેમ-તેમ આ ટોળું ઓછું થઈ વિખેરાઈ જતું.છેલ્લે માત્ર બે યુવતીઓ બાકી રહે,જે ગામના છેવાડે આવેલા મોટા ડેલાવાળા ખોરડા તરફ જવા લાગી અને એ પણ એવી સિફતાઈથી કે જાણે તેનો નિત્યક્રમ હોય. ધીરે રહીને આ યુવતી ડેલાની સાંકળ ખોલી અંદર પ્રવેશી...ઓસરીની કોરે પહોંચી માટલા નીચે ઉતારી,ભીના થયેલા કાપડાની કોરને હાથથી નીચોવી, અંદર પ્રવેશવા જતી
મીરાં અને મોહનની એ મુલાકાત એકમેકને માટે કંઈક સંકેત આપતી હોય એવી હતી.પરસ્પરના નિખાલસ વ્યક્તિત્વ અને ધ્યાનાકર્ષક ચેહરાઓ કંઈક અલગ જ અસર ઉપજાવતા હતા.જાણે કે કોઈ ચૂંબકીય શક્તિ એકમેકને આકર્ષી રહી હતી અને છતાંય અસમાન ધ્રુવોની જેમ એકબીજાથી દૂર ...વધુ વાંચોમાટે પ્રયત્ન કરી અલગ-અલગ રસ્તે પાછા ફરતા હોય તેવો અહેસાસ થતો હતો અને તેમ છતાંય જાણે એકબીજાથી વિખુટા પડવાનું અસહ્ય થઈ રહ્યું હતું. માત્ર નજરના દ્રષ્ટિપાતોથી વાત કરવા મથતા તે તેમ જ થંભી જાય છે.ઘટેલા અકસ્માતને મદદના તાંતણે ઠીક કરી લે છે અને માત્ર આભાર અને હાસ્ય સાથે આ મુલાકાતને પૂર્ણ જાહેર કરી ચાલ્યા જાય છે.ફરી પોતાના રોજિંદા જીવનમાં ખોવાઈ
બે પાત્રો મોહન અને મીરાંની સગાઈ નકકી થાય છે અને સાથે બેસીને વાતચીત કરતા તેની શહેરમાં આકસ્મિક થયેલી પ્રથમ મુલાકાતને યાદ કરે છે.એની સાથે મીરાંની એ મુલાકાતમાં તેની સાથે રહેલા વૃદ્ધા કોણ છે? આશ્રમમાં રહી એની સાથેની મીરાંની લાગણી ...વધુ વાંચોમોહન મીરાંને કેટલાક પશ્નો કરે છે કે તે કોણ છે??... ખરેખર, તે આશ્રમમાં આવ્યા કઈ રીતે ? એમની સાથે શું બન્યું? એ પણ હું કંઈ જાણતી નથી. પણ હા ,જ્યારે જ્યારે હું તેમને ક્યાંક લઈ જાઉં છું ને અમે રસ્તા ઉપર જઈએ છીએ ત્યારે તેમની નજર તેની જાતને છૂપાવવા મથતી હોય એવો ભાસ મને ઘણી વાર થયો
મોહન મકકમ ચાલે આશ્રમ તરફ ડગ માંડ્યે જાય છે.અને આશ્રમનાં દરવાજે આવી અટકી જાય છે. તે માથું પાછળ ફેરવી મીરાં તરફ જુએ છે તો એના ચહેરા પર એક અદ્ભુત આનંદ દેખાઈ રહ્યો હતો.એ ફરી પાછો ચાલવા લાગ્યો. ...વધુ વાંચો આશ્રમની ઓફિસમાં જઈ મોહને મીરાંને આગળ કરી દીધી..અચાનક મીરાંને સામે આવી ઊભેલી જોઈ મગન કાકા કે જે આશ્રમના માલિક છે તે આશ્ચયૅચકિત થઈ જાય છે.ઓફિસમાં રેગ્યુલર તેમની અચૂક હાજરી હોય. મીરાંને તે પોતાની સગી દીકરીની જેમ સાચવતા તો સામે મીરાંને પણ તેમના પ્રત્યે પિતાતુલ્ય અહોભાવ હતો. મીરાંને આમ,ઓચિંતી આવેલી જોઈ તો તેઓ આશ્ચર્યમાં પડી ગયા કે કાંઈ મુશ્કેલી તો નહી હોય
મોહન સીતા દાદીને જોઈને એક અજબ જ યાદગીરીમાં સરી પડે છે... શિક્ષકની હાજરી છતાં ડર વગર એક ક્લાસમાં બધા બાળકો ખુશખુશાલ હોય છે. જાણે,"ભાર વિનાનું ભણતર". જ્યાં.. ...વધુ વાંચોબધાની પરીક્ષા લેવાતી, પ્રશ્નોત્તરી થતી, કાવ્ય લહેરીઓ ગવાતી. એ સિવાયની દરેક ઈત્તર પ્રવૃત્તિ શાળાના આ ક્લાસરૂમમાં નિરંતર થતી. એટલે જ કદાચ આ ક્લાસરૂમ બધાનો પ્રિય હતો. પરંતુ, મર્યાદિત બાળકોને જ આ ક્લાસરૂમમાં ભણવાનો મોકો મળતો. મોહન આ બાળકોમાં નો એક હતો. એટલે જ એને ભણતર પણ વ્હાલું લાગવા માંડ્યું હતું. નહીંતર તે હંમેશા શાળાએ જવાના બહાનાઓ શોધ્યા કરતો. આ લાગણી અને અદ્ભુત લગાવ એ આ ક્લાસરૂમ નહીં પણ એમાં