Life Partner book and story is written by Divyesh Labkamana in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Life Partner is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લાઈફ પાર્ટનર - નવલકથા
Divyesh Labkamana
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 1 કેમ છો મિત્રો, હાજર છું ફરીથી એક નવી નોવેલ સાથે, અત્યાર સુધી હોરરમાં લખ્યું હવે લવ નોવેલ કે લવ સ્ટોરી માટે પ્રયત્ન કરું છું. આ નોવેલ લખતી વખતે એક એક દ્રશ્યને નજર રાખીને લખવામાં આવી છે આથી છેલ્લે સુધી તમને જકડી રાખશે એની ગેરંટી છે તો વાંચો એક પ્રેમમાં ડુબાડી જતી નોવેલ લાઈફ પાર્ટનર. પ્રતિભાવ મારા વોટ્સએપ/કોલ - 7434039539 માં આપો પ્રેમ શબ્દ એવો અઘરો છે કે એનો અનુભવ બધા ને થાય છે પણ તેની વ્યાખ્યા આપવી બહુજ અઘરી છે આવીજ એક પ્રેમકથા આપની સમક્ષ રજુ થાય છે લાઈફ પાર્ટનર આ એક કોલેજ સ્ટોરી
લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 1 કેમ છો મિત્રો, હાજર છું ફરીથી એક નવી નોવેલ સાથે, અત્યાર સુધી હોરરમાં લખ્યું હવે લવ નોવેલ કે લવ સ્ટોરી માટે પ્રયત્ન કરું છું. આ નોવેલ લખતી વખતે એક એક દ્રશ્યને નજર રાખીને ...વધુ વાંચોઆવી છે આથી છેલ્લે સુધી તમને જકડી રાખશે એની ગેરંટી છે તો વાંચો એક પ્રેમમાં ડુબાડી જતી નોવેલ લાઈફ પાર્ટનર. પ્રતિભાવ મારા વોટ્સએપ કોલ - 7434039539 માં આપો પ્રેમ શબ્દ એવો અઘરો છે કે એનો અનુભવ બધા ને થાય છે પણ તેની વ્યાખ્યા આપવી બહુજ અઘરી છે આવીજ એક પ્રેમકથા આપની સમક્ષ રજુ થાય છે લાઈફ પાર્ટનર આ એક કોલેજ સ્ટોરી
લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 2 તમારા પ્રતિભાવો મને મારા whatsapp/કોલ નંબર 7434039539 પર આપો આગળ ના ભાગ માં આપડે જોયું કે માનવ ને તેના દોસ્તો કોલેજ ન પ્રથમ દિવસે કોલેજ જાય છે ત્યા માનવને શહેર ના કમિશ્નર ની ...વધુ વાંચોપ્રિયા પહેલી નજર માજ ગમી જાય છે અને તે કોલેજ ની એક સુંદર છોકરી હોવાથી પોતે એક રોમિયો કહેવાશે એવી બીક થી તે હાલ પૂરતી તેની સાથે વાત કરવાનું ટાળે છે હવે આગળ *********** કોલેજ ને શરૂ થયા ના હવે મહિનો થવા આવ્યો માનવ રોજે કોલેજ જાય પણ હંમેશા તેની નજર પ્રિયા પર જ રહે આ વાત રાજ નોટિસ કરે
લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 3 આગળ ના ભાગ માં આપડે જોયું કે માનવ ને જાણવા ઝીલ દ્વારા જાણવા મળે છે કે પ્રિયા રોજે સિટી ગાર્ડન માં હોય છે આથી માનવ પણ બીજે દિવસે ત્યાં પહોંચી જાય છે અને ...વધુ વાંચોના જલ્દી દોસ્ત બનાવી લેવાના સ્વભાવના કારણે તે બંને વચ્ચે થોડી ઘણી વાતચિત થાય છે અને માનવ હવે રોજ ગાર્ડન માં આવવાનું નક્કી કરે છે હવે આગળ...... તમારો ફીડબેક મને 7434039539 પર આપો ************* અંધારું થવાની તૈયારી માં હોય છે એટલે પ્રિયા કહે છે "ચાલ માનવ હવે હું જાવ છું કાલે મળીશું" આટલું બોલી પ્રિયા જતી રહે છે માનવ મનોમન
લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 4 આપડે આગળ ના ભાગ માં જોયું કે માનવ ને પ્રિયા નો કોલ આવે છે અને તેની સાથેજ માનવ ને ખબર પડી જાય છે કે પ્રિયા કોઈ મોટી મુસીબત માં છે આથી તે ફરી ...વધુ વાંચોવાળી ગલી જવા નીકળે છે હવે આગળ તમારો ફીડબેક મને 7434039539 પર આપો ***************** માનવ અને રાજ તે ગલી માં પહોંચે છે અને વ્યાકુળ નજરે પ્રિયા ક્યાં હશે એ શોધવા માટે તે આમ તેમ જોવા લાગ્યા અને બાઈક ત્યાંજ મૂકી બંને અલગ અલગ દિશામાં શોધવા લાગ્યા ત્યાં માનવે જોયું કે તે લગી માં એક જૂનું મકાન હતું તેના ગાર્ડન માં
લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 5 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો બંને હવે ડાન્સ ના લીધે વધારે એક બીજા સાથે રહેવા લાગ્યા સાથે સાથે માનવ ના મન માં પ્રિયા માટે ની લાગણી વધવા લાગ્યા. ક્લાસ ના બીજા વિદ્યાર્થી ...વધુ વાંચોહંમેશા તેની ખૂબ ઈર્ષા કરતા જોકે દરેક