Breakups - Ek navi sharuaat book and story is written by Ritik barot in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Breakups - Ek navi sharuaat is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - નવલકથા
Ritik barot
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
બ્રેકઅપ. અર્થાત કોઈ સાથે સંબંધ હોય અને વિખુટા પડી જવું. અને બ્રેકઅપ્સ! એવો શબ્દ સાંભળો તો શું વિચાર આવે? મને તો થાય કે, કોઈ વ્યક્તિ ના કેટલાય સંબંધ હશે અને એ તૂટ્યા હશે. આ શબ્દો આજકાલ આપણા જીવનમાં કોમન બની ગયા છે. બ્રેકઅપ, પેચઅપ, પ્રેમ, નફરત, વિરહ અને લિવઈન. જેટલા શબ્દો જાણતો હતો એટલા બધા જ અહીં લખ્યા છે. ઉહું! આ બધા જ શબ્દોનો અનુભવ કર્યો છે. આ મારી કહાની છે. મારા બ્રેકઅપ ની કહાની. સોરી! મારા બ્રેકઅપ્સ ની કહાની. સહી સુને હો. આશ્ચર્ય થયું કે? બ્રેકઅપ્સ શબ્દ સાંભળીને? હા! મારા જીવનમાં ચાર ઘટનાઓ ઘટી હતી. ઘટના શબ્દ થોડું વિચિત્ર લાગે નઈ?
બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (1) બ્રેકઅપ. અર્થાત કોઈ સાથે સંબંધ હોય અને વિખુટા પડી જવું. અને બ્રેકઅપ્સ! એવો શબ્દ સાંભળો તો શું વિચાર આવે? મને તો થાય કે, કોઈ વ્યક્તિ ના કેટલાય સંબંધ હશે અને એ તૂટ્યા હશે. ...વધુ વાંચોશબ્દો આજકાલ આપણા જીવનમાં કોમન બની ગયા છે. બ્રેકઅપ, પેચ
બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (2) આવો..આવો.. ચા કે કોફી? શું લેશો? ચલો રહેવા દો ને. ચા! આમ, ચા શબ્દ સાંભળો તોહ, શું યાદ આવે? ટપરી પરની મિત્રો સાથેની યાદો. મારા મતે, લગ્નપ્રસંગે પણ ચા જ ઉપયોગમાં આવતી હોય ...વધુ વાંચોઅર્થાત ચા એ સંબંધોને જોડે છે. ચા માત્ર રુટીન નથી. ચા એક ચાહત બની ગઈ છે. ચા એ પ્રેમિકા છે. ચા એક એવી પ્રેમિકા છે જીસકી આદત કભી નહીં જાતી. બાકી, ક્યારેય એવું સાંભળ્યું કે બે પ્રેમીઓ ડેટ પર ગયા અને ચા મંગાવી? સાંભળવામાં પણ સારું ના લાગે. અને આમ પણ આ માત્ર ચા સુધીની વાત તોહ, નથી થતી ને?
બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (3) સાચું કહું તો, મેઘના મારા પ્રેમમાં હતી. એ દિવસે જ્યોતીની જે મદદ મેં કરેલી એના કારણે એ ઈમ્પ્રેસ થયેલી. ખરેખર કોણે ન ગમે આવો વ્યક્તિ? જે બીજાની મદદ માટે પોતાનાઓ વિરુદ્ધ જઈ શકે. ...વધુ વાંચોજાણું છું કે, મારા જ મોઢે મારા વખાણ શોભે નહીં. પરંતુ, તમને આ બધી જાણકારી રહે માટે થોડું ઘણું કરવુંય પડે. અંતે કોઈની ભલાઈ કરવી એ આ જમાનામાં મોટી વાત કહેવાય. આ જમાનો! શું છે આ જમાનો? આ જમાનો એ છે જ્યાં, ભાઈ-ભાઈ વરચે વેર રાખે છે. આ જમાનો એ છે જ્યાં, પોતાનાઓ જ સાંપની જેમ ઝેર નાખે છે. આ જમાનો
બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (4) હાય! કોફી? નાહ..નાહ.. આ અંધાધુંધ વાળો ડાયલોગ નથી. આ ડાયલોગ મેં ખરેખર માર્યો છે. હા, હું મેઘના સાથે કોફી પર આવ્યો છું. બરહાલ વેકેશન ચાલી રહ્યો છે. શોપ કા નામ હૈ લવર્સ કેફે. ...વધુ વાંચોસાંભળીને જ મનમાં લાડવાઓ ફૂટવા લાગે. આ કેફેનું પણ ઈ
બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (6) "બેશર્મ તને ખબર છે તે શું કર્યું છે? આખા સમાજની વરચે મારું નાક કાપી નાખ્યું છે તે. અરે, લગ્ન નહોતા જ કરવા તો આ નાટક શા માટે કર્યા? માન્યું કે આપણે પૈસાદાર છીએ. ...વધુ વાંચોએનો મતલબ એ નથી કે તું પૈસાનું પાણી કર. મારી પાસે પૈસાનું ઝાડ નથી. અને પ્રેમને લાગણીને આ બધું શું હતું? આછે તારો પ્રેમ? આ ગાંડી માટે ઓલી મેઘનાને મુકીને ચાલ્યો આવ્યો? બે જુઓ! મોઢા પર શર્મ પણ નથી. શું કરું આ છોકરાનું? પિતાજી તમે જ આને સમજાવો કંઈક. હું તોહ, થાકી ગયો છું." મારા પિતાએ કહ્યું. "હું શું સમજાવવું દિકરા?