journy to different love... book and story is written by Dimple suba in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. journy to different love... is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સફર-એક અનોખા પ્રેમની... - નવલકથા
Dimple suba
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
પ્રેમ શબ્દ એક અદ્ભૂત શબ્દ છે, માણસને પ્રેમની જગ્યાએ ક્યારેક નફરત પણ મળે છે, જેનું કારણ ક્યારેક તે પોતે પણ હોઇ શકે છે.પણ જ્યારે તેને તેનો અહેશાશ થાઈ અને પછી તે પોતે પોતાનો પ્રેમ પ્રાપ્ત કરવા ગમે તે મુશ્કેલીનો સામનો કરે છે, જ્યારે બીજી બાજું સંપત્તિની લાલચમાં ખોટો પ્રેમ પણ જોવા મળે છે.તો જરૂર જોજો પ્રેમનો આ એક અનોખો સફર..
ૐઆજે વેલેન્ટાઈન ડે પર શહેરનાં અલગ-અલગ ગ્રુપના બધાજ બિઝનેસ કપલ માટે જંગલમાં બે દીવસ નો કેમ્પ ગોઠવ્યો હતો. રાત થઈ ગઇ હતી અને ત્યાં આવેલ બધાં કપલ કેમ્પની વચ્ચોવચ તાંપણું કરીને આજુ-બાજું યથાયોગ્ય સ્થાન લઇ ને બેઠા હતાં અને ...વધુ વાંચોમેરેજની સ્ટોરી કહેતાં હતાં, ધીમે-ધીમે બધાનો વારો આવતો ગયો. હવે કેમ્પમાંનું એક કપલ બાકી રહ્યુ હતું, તે કપલનાં હજું નવા નવાં જ લગ્ન થયાં હોય તેવું લાગતું હતું.ત્યાં ઉપસ્થિત એક કપલે કહ્યુ ,"અરે તમે તો સહુંથી યંગ કપલ છો, લાગે છે કે, હમણાં
ભાગ : 2ૐ( નમસ્કાર, આપણે આગળના ભાગમાં જોયું કે એક સુમસામ રાતમાં નીયા અને વિરાજની મુલાકાત થાય છે, તેમજ તેઓનો સામનો ગુંડા સાથે થાય છે, અત્યારની છોકરીઓની હિંમત અને બહાદુરીનો પરચો દેખાડતા નીયા ગુંડાઓને મારે છે, જ્યારે વિરાજ નીયાનું ...વધુ વાંચોસ્વરૂપ જોતોજ રહી જાય છે, તે પણ નીયાનાં વખાણ કરે છે, પછી નીયા વિરાજને પોતાના ઘરે લઇ જાય છે, હવે આગળ....)વિરાજ તો નીયાનું ઘર જોતો જ રહી ગયો, બહારથી આલીશાન લાગતો એ વિશાળ બંગલો જોઇ ને તે સ્તબ્ધ રહી જાય છે. તે વીશાળ ગેટ દ્વારા પ્રવેશે છે. એક બાજુ વીશાળ ગેસ્ટહૉઉસ છે. તેમજ બીજી બાજું ખુબજ સુંદર અને મનમોહક ગાર્ડન
ભાગ : 3ૐ( આપણે આગળનાં બે ભાગમાં જોયું કે કેવી રીતના મી. & મિસિસ. મલ્હોત્રા બધાને પોતાના ભૂતકાળમાં લઇ જાય છે જેમા અંધારી રાતમાં નીયા અને વીરાજ મળે છે, વિરાજ નીયાનાં ઘરમાં પ્રવેશે છે ત્યારબાદ વિરાજ અને નીયા બને ...વધુ વાંચોબની જાય છે. હવે નીયાની વિરાજ સાથેની ફ્રેન્ડશીપ તેનાં જીવનમાં શું બદલાવ લાવશે તે જોવાનું છે.)બીજે દિવસે સવારે નીયા જ્યારે તૈયાર થઈ ને નીચે ઉતરી તો તેણે જોયું કે વિરાજ તેનાં પરિવાર સાથે નાસ્તો કરવા બેઠો હતો. અને બધા હસી-મજાક કરતા હતાં. વિરાજને પોતાના પરિવાર સાથે હળેલો-મળેલો જોઇ ને નીયા ખુશ થઈ ગઇ.પછી નીયા વિરાજને લઈ ને તેનાં મિત્રના ઘરે
ભાગ:4 ૐ (આગળ આપણે જોયું ...વધુ વાંચોનીયા વિરાજને પોતાના પરિવાર સાથે હળેલો - મળેલો જોઇ ને ખુશ થાય છે, વિરાજને નીયાનાં ઘરે આવ્યાને 1 મહિનો થઈ ગયો અને પોતાની પહેલી સેલેરી પર નીયાનાં પરિવારને રેસ્ટોરન્ટમાં જમવા લઇ ગયો, ત્યાં તે નીયા અને ગુંડા વચ્ચે ફોન પર થયેલ વાત-ચિત્ત સાંભળે છે અને ઘરે જતી સમયે નીયાને તેનાં વિશે પૂછે છે, નીયા તેને બધુંજ જણાવે છે પણ નીયા વાત ને હળવાશમાં લે છે. પરન્તુ વિરાજને આખી રાત ચિંતા થાઈ છે. હવે આગળ...)બીજે દિવસે નીયા જ્યારે નહાઈ રહી
ભાગ: 5 ૐ(આગળના ભાગમાં આપણે જોયુંકે નીયાને ફોન પર ગુંડાનાં કૉલ આવતાં ...વધુ વાંચોતેથી વિરાજ ચિંતિત થઈ ને તે નંબર પર કોલ કરે છે, તો ખબર પડે છે કે તે કોઈ ગુંડો નહીં પણ નીયાની નાનપણની બેસ્ટફ્રેન્ડ અનન્યા છે, પછી તેની સાથે બધી વાતચીત કરી પ્લાન બનાવીને રાતનાં ડિનરનો પ્લાન કરે છે. હવે આગળ...)નીયા અને વિરાજ બંગલોનાં ગેટ પાસે ઉભા રહીને અનન્યાની રાહ જોતાં હોય છે, તેઓ સરપ્રાઇઝ વીશે વિચારતા હોય છે કે શું હશે સરપ્રાઇઝ ? ત્યાંજ એક બ્લુ કલરની નવી ચમકતી કાર બંગલાની બાર ઊભી રહે