melu pachhedu book and story is written by Shital in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. melu pachhedu is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મેલું પછેડું - નવલકથા
Shital
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
મને સોડી(છોડી) દે પરબત ,મેં તારૂં હું (શું) બગાડ્યું સે…… મને બચાય નાથા મને બચાય…….બચા…..ય . સટ્ટાક કરતી હેલી ઉભી થઇ ગઇ.પરસેવે રેબઝેબ હતી, શું હતું આ ? કેટલું ભયાનક…….. ડિસ્ટબૅ થયેલી હેલી એ તરત સિગાર જલાવી. બે -ચાર કશ મારી ફેંકી દીધી પછી બીજી જલાવી. હંમેશા અડધી સિગાર ફેંકી દેવાની તેની આદત હતી. સિગાર ના સ્મોક ની સ્મેલ થી માકૅ જાગી ગયો અને ખાંસવા લાગ્યો પછી બોલ્યો,’ વ્હોટ હેપન બેબી વ્હાય આર
મને સોડી(છોડી) દે પરબત ,મેં તારૂં હું (શું) બગાડ્યું સે…… મને બચાય નાથા મને બચાય…….બચા…..ય . સટ્ટાક કરતી હેલી ઉભી ...વધુ વાંચોગઇ.પરસેવે રેબઝેબ હતી, શું હતું આ ? કેટલું ભયાનક…….. ડિસ્ટબૅ થયેલી હેલી એ તરત સિગાર જલાવી. બે -ચાર કશ મારી ફેંકી દીધી પછી બીજી જલાવી. હંમેશા અડધી સિગાર ફેંકી દેવાની તેની આદત હતી. સિગાર ના સ્મોક ની સ્મેલ થી માકૅ જાગી ગયો અને ખાંસવા લાગ્યો પછી બોલ્યો,’ વ્હોટ હેપન બેબી વ્હાય આર
‘હાઉ ડેર યુ ટુ ટોક લાઇક ધીસ , આઇ એમ નોટ યોર વાઇફ ઓર સવૅન્ટ ડેમીટ ઇફ યુ ડોન્ટ લાઇક માય લીવીંગ સ્ટાઇલ સિમ્પલી ટેલ મી આઇ વીલ લીવ યુ ‘. હેલી બોલી અને ગુસ્સા માં પોતાનો લગેજ પેક ...વધુ વાંચોજતી રહી. માકૅ ને પોતાના બિહેવ પર અફસોસ થયો પણ હવે બાજી હાથ માંથી જતી રહી હતી.એક તરફ હેલી ની ઇન્કમ તેનાથી વધુ હતી તેથી ઘરનો બધો ખચૅ પણ હેલી જ ઉઠાવતી હતી , તેના હાથ માંથી પૈસા અને
હેલી ડિનર પૂણૅ કરી પોતાના રૂમ માં જતી રહી અને ફરી સિગાર જલાવી . રાત્રે અજયભાઈ એ તેની ...વધુ વાંચોને પૂછ્યું , ‘કંઇ બોલી શું થયું માકૅ સાથે?’ રાખીબહેને કહ્યું ‘ના અને મારે પુછવું પણ નથી સારૂં થયું એક આભાસી સંબંધ તૂટ્યો, અજય આ છોકરી ને સાચો સંબંધ શું કહેવાય એ સમજાશે ખરું કે પછી આ જ રીતે ભટકતી રહેશે આવા ટેમ્પરરી રિલેશન માં’ રાખીબહેને પોતાની ચિંતા વ્યક્ત કરી. અજયભાઈ પાસે
સવારે રાખીબહેને અજયભાઈ ને બધી વાત કરી બંને થોડા ચિંતાતુર હતા પરંતુ હેલી સવારે નોમૅલ દેખાણી તેથી તેમની ચિંતા ઘટી ગઇ. કોઈ દુઃસ્વપ્ન આવ્યું હશે તેથી ડરી ગઇ હશે એમ બંને એ વિચાયૅુ. ...વધુ વાંચો હેલી ઓફિસે જતા વિચારતી હતી કે આ સ્વપ્ન ફરી કેમ આવ્યું? અને હું કેમ ડરી ગઇ ? આવા વિચારો કરતાં તે ઓફિસ પહોંચી ગઈ . ઓફિસ ના કામો માં બધું વિસરી ગઇ. ઓફિસ અવસૅ માં રાખીબહેને
હેલી ને પોતાની બાજુ માં ઉંઘ તો આવી હશે ને એવું અજયભાઈ મન માં વિચારતા હતા ત્યાં જ હેલી ની ‘બચાય…… બચાય’ ચીસ સાંભળી અજયભાઈ અને રાખીબહેન હેલી ના રૂમ તરફ દોડ્યા. ...વધુ વાંચો રૂમ માં જઇ જોયું તો હેલી ઉંઘ માં બચાય …. બચાય બોલતી હતી . અજયભાઈ એ હેલી ને ઢંઢોળી હેલી………. હેલી વ્હોટ હેપન બેટા ……… હેલી ની આંખો બંધ હતી પણ તે બબડતી હતી , શરીર પરસેવે રેબઝેબ હતી અને બોલતી હતી , ‘નાથા બચાય બચાઆઆઆય’ અજયભાઈ એ હેલી ને