Rakt yagn book and story is written by Kinna Akshay Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rakt yagn is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રકત યજ્ઞ - નવલકથા
Kinna Akshay Patel
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
"એ મરી રહયો હતો..મારી આંખો સામે... મારો પ્રેમ,મારી જીંદગી... આજે એક એક શ્વાસ માટે એ લડી રહ્યો હતો...પણ શું કામ એ આ લોહિયાળ જંગ મા આવ્યો?..આ જંગ તો એની હતી જ નહીં.. મારા ગયા જન્મ નો એ કાળો પડછાયો આજે મારા વર્તમાન ને પણ નષ્ટ કરવા બેઠો છે પણ આ વખતે એનો પનારો કોની સાથે પડ્યો છે એ એને જ્ઞાત જ નથી.. હું એટલે રોહી,આસામી સપ્ત શાસક ચૂડેલ પરિવાર ની વારસદાર... મારા ખાનદાન ની બધી શક્તિઓ ની માલકીન...મારા ખાનદાન મા કોઈ એ પણ પોતાની શક્તિ નો ઉપયોગ કદી ખરાબ કાર્ય મા નથી કર્યો.પણ કોઇ એક તો હતુ જે અમારા થી
"એ મરી રહયો હતો..મારી આંખો સામે... મારો પ્રેમ,મારી જીંદગી... આજે એક એક શ્વાસ માટે એ લડી રહ્યો હતો...પણ શું કામ એ આ લોહિયાળ જંગ મા આવ્યો?..આ જંગ તો એની હતી જ નહીં.. મારા ગયા જન્મ નો એ કાળો પડછાયો ...વધુ વાંચોમારા વર્તમાન ને પણ નષ્ટ કરવા બેઠો છે પણ આ વખતે એનો પનારો કોની સાથે પડ્યો છે એ એને જ્ઞાત જ નથી.. હું એટલે રોહી,આસામી સપ્ત શાસક ચૂડેલ પરિવાર ની વારસદાર... મારા ખાનદાન ની બધી શક્તિઓ ની માલકીન...મારા ખાનદાન મા કોઈ એ પણ પોતાની શક્તિ નો ઉપયોગ કદી ખરાબ કાર્ય મા નથી કર્યો.પણ કોઇ એક તો હતુ જે અમારા થી
આંખ માં આંસુ સાથે સાત માતાઓ એ રોહી ને વિદાય આપી અને ઘરે આવ્યા. "દીદી કેેટલા વર્ષો વીતી ગયા નહી?"સોના બોલી એ સાથે બધા જાાણે ભૂતકાળમાં ખોવાઇ ગયા20વર્ષ પહેલાં,મયાંગ,આસામ ...વધુ વાંચો આજે જાણે આખું તારામંડળ મયાંગ માં ઉતરી આવ્યુ છે.અને કેમ ન હોય ચૂડેલો માં શ્રેષ્ઠ અને સૌથી મોટી બહેેેેન ના લગ્ન તેના પ્રેેમી સાથેે થવાના છેે "અરે વાહ!આજે તો ચંદ્ર પણ તમારી સુંદરતા આગળ ઝાંખો પડશે હીર દીદી"લાવણ્યા ના આમ બોલતા જ હીરે શરમાઈ ને બન્ને હાથ થી પોતાનો ચહેરો ઢાંકી દિધો..એના આમ કરતાં જ સાતેય બહેનો હસવા લાગી.. એમનુ આ હાસ્ય
"હા,મમ્મી, હું પહોંચી ગઈ અને સામાન પણ ગોઠવાઇ ગયો,... તમારી બહુ યાદ આવે છે મા,લવ યુ.."આંખ માં આંંસુ સાથે રોહિ એ ફોન મૂક્યો.. હોસ્ટેલ માં આજે તેનો પહેલો દિવસ હતો..આમ તો કોલેજ મૂંબઇ ની હતી પણ તે જંગલ જેવો ...વધુ વાંચોહતો,કોલેજમાં અભ્યાસ કરનાર દરેકે હોસ્ટેલ માં રહેવું પડતુ..હોસ્ટેલ કોલેજ કૅમ્પસ માં સ્થિત હતી અને હોસ્ટેલ ની પાછળ થી જંગલ વિસ્તાર શરુ થતો. બોયઝ અને ગલ્સ હોસ્ટેલ ની વચ્ચે નીશ્ચીત અંતર હતુ. રોહિ તો કુદરત ના સાનિધ્યમાં જ મોટી થઈ છે એટલે તેણે બારી જેમાં થી જંગલ દેખાતુ હતુ તે બૅડ પસંદ કર્યો.. આમ પણ હજી તેની રૂમ પાર્ટનર આવ્યા નહોતા..રોહિ
ભાગ મોડા મૂકવા માટે માફ કરશો પણ ભાગ જમા કરાવ્યા બાદ અપ્રૂવલ માં મોડી તારીખ મળે છે તો પ્લીઝ થોડો સહકાર આપજો..રોહિ ગુસ્સામાં,પલળેલા કપડા સાથે હોસટેલ તરફ લગભગ દોડતી જતી હતી અને પાછળ પાછળ રીના અને જૈના પણ એના ...વધુ વાંચોની બૂમો પાડતી આવતી હતી.. તેને આવી રીતે આવતી જોઈ વૉર્ડન તેની તરફ દોડી ગયા અને પૂછવા જાય છે ત્યાં તો રોહિ તેમને વળગી ને રડવા લાગે છે રીના અને જૈના તો આ જોઈ ચોકી ગઇ એમને લાગ્યું કે હવે વૉર્ડન ના ગુસ્સા નો સામનો કરવો પડશે પણ એમના આશ્ચર્ય વચ્ચે વૉર્ડન પ્રેમ થી રોહિ ની પીઠ પસવારતા એને છાની
"એ બહાર નથી આવી, પણ એની શક્તિઓ એ એના વિસ્તારમાં જરૂર થી કામ કરે છે, મારી ના હોવા છતાં સમય પહેલા તમે ત્યાં ગયા એ ભૂલ ને કારણે લાવણ્યા ની આ હાલત થઈ એના ઘા ઘણા ઊંડા છે, ભરાતા ...વધુ વાંચોલાગશે ત્યા સુધી તમે લોકો આશ્રમ માં રહી શકો છો"આંખો બંધ કરતા પહેલા ગુરૂજી એ મલ્લિ ને જવાબ આપતા કહ્યુ.શંકર નાથ આંખો બંધ કરી ને રોહિ ની શક્તિઓ જોવા લાગ્યા.. અને એ કયારે એને જાગૃત કરી શકાય એ જોવા લાગ્યા "હમમ,તો આ છે જે રોહિ ની શક્તિ ને જાગૃત કરી શકશે, અને કેવી રીતે રોહિ ની શક્તિ જાગૃત થશે એનો