ajanyo shatru book and story is written by Divyesh Koriya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. ajanyo shatru is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અજાણ્યો શત્રુ - નવલકથા
Divyesh Koriya
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
પ્રસ્તાવના નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મારે ઘણા સમયથી કંઈ લખવું હતું, પરંતુ શું લખું, ક્યાં વિષય પર લખુ તે સમજાતું નહોતું, પરંતુ કોરોના આવ્યા પછી થયું કે ચાલો કોરોના પર જ કોઈ વાર્તા લખું. મિત્રો, નવલકથા લખવાનો મારો આ પહેલો અનુભવ છે, તો શક્ય છે ઘણીબધી ભૂલો અને ખામીઓ હશે. પરંતુ આપ સૌ વાચક મિત્રોનો સાથ હશે તો હું જરૂર ઉત્તમ રચના રચી શકીશ. તો પ્રસ્તુત છે , મારી પહેલી નોવેલ ****************** "અજાણ્યો શત્રુ" સાંજ ઢળી રહી હતી, જાન્યુઆરી મહિનામાં ઉત્તરથી આવતા ઠંડા પવનો
પ્રસ્તાવના નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મારે ઘણા સમયથી કંઈ લખવું હતું, પરંતુ શું લખું, ક્યાં વિષય પર લખુ તે સમજાતું નહોતું, પરંતુ કોરોના આવ્યા પછી થયું કે ચાલો કોરોના પર જ કોઈ વાર્તા લખું. મિત્રો, નવલકથા લખવાનો મારો ...વધુ વાંચોપહેલો અનુભવ છે, તો શક્ય છે ઘણીબધી ભૂલો અને ખામીઓ હશે. પરંતુ આપ સૌ વાચક મિત્રોનો સાથ હશે તો હું જરૂર ઉત્તમ રચના રચી શકીશ. તો પ્રસ્તુત છે , મારી પહેલી નોવેલ ****************** "અજાણ્યો શત્રુ" સાંજ ઢળી રહી હતી, જાન્યુઆરી મહિનામાં ઉત્તરથી આવતા ઠંડા પવનો
પહેલા ભાગમાં આપણે જોયું કે રાઘવ અને ગુલામ અલી ખાઁ વચ્ચે કોઈ અગત્યની વાત પર હેમ રેડિયો પર ચર્ચા થાય છે અને તેઓ મળવાનું નક્કી કરે છે. બીજી તરફ મિલી પણ ચાઈના જવા નીકળે છે. હવે આગળ...... ...વધુ વાંચોબીજે દિવસે સવારે ગુલામ અલી કવેટા(પાકિસ્તાન )થી અફઘાનિસ્તાન જવા નીકળ્યો .પહેલા તો તેનો ઈરાદો પાકિસ્તાનના જ કોઈ બંદરથી માછીમારોની બોટમાં ભારત આવવાનો હતો, પરંતુ એ રસ્તો બહુ સેફ નહતો, કેમકે તેમા બન્ને દેશની નેવીનું જોખમ રહેલું હતું, અને તેમા તેની સલામતી જોખમાય એમ હતું. આથી તેને પાકિસ્તાનથી ભારત વાયા અફઘાનિસ્તાન અને ઈરાન થઈને આવવાનું વધુ મુનાસિબ માન્યું. આ રસ્તે આવવામાં સમય વધુ
છેલ્લે આપણે જોયું કે ગુલામ અલી હેમખેમ ભારત આવી પહોંચે છે, અને ત્યારબાદ તે અને રાઘવ બન્ને રાઘવના બોસને મળવા માટે દિલ્હી જવા માટે નીકળે છે. હવે આગળ..... ...વધુ વાંચો **** પ્લેનમાં બેસતાની સાથે જ રાઘવ દિલ્હી તેના બોસને ફોન કરી પોતાના આવવાની જાણ કરે છે. તથા તે તત્કાળ મળવાનું જણાવે છે. તેના બોસ પહેલા તો બીજા દિવસે સવારે મીટીંગ ગોઠવવાનું કહે છે, પરંતુ રાઘવ જ્યારે કહે છે કે વિરાજ પણ તેની સાથે છે ત્યારે તેઓ એકદમથી મળવા માટે માની જાય છે. રાઘવ અને ગુલામ અલી નલિયાથી એરફોર્સના સ્પેશ્યલ પ્લેનમાં દિલ્હી જવા માટે નીકળ્યા હતાં આથી તેઓનું ઊતરાણ દિલ્હીના આઈ.જી.આઈ એરપોર્ટના
છેલ્લે આપણે જોયું કે રાઘવ અને વિરાજ દિલ્હી મીટીંગમાં પહોંચે છે અને આગળના પ્લાન વિશે બોસ તથા તેમના બીજા સાથીદારો સાથે મસલત કરે છે. હવે આગળ...... ...વધુ વાંચો ******* રાઘવને હવે ત્રિષાને અહીં હાજર રાખવાનો બોસનો મતલબ સમજાય છે. વિરાજ બોસને આગળના પ્લાન વિશે પૂછે છે. હવે આગળ શું કરવું એ તો બોસ જ નક્કી કરી શકે. બોસ પણ વિચારમાં પડયા કે હવે આગળ કરવુ શું? એટલામાં જ લેફ. જનરલ ગોપાલસ્વામી કહે છે કે આપણે કેમ ચાઈનામાં તપાસ ન કરાવીએ કે ખરેખર આ કોઈ વેપન ટેસ્ટીંગ છે કે.... બોસ:-"હમ્મ.. તમારી વાત તો સાચી છે, તપાસ તો કરવી જ રહી. કેમકે જો
છેલ્લે આપણે જોયું કે બોસે બોલાવેલી મીટીંગમાં રાઘવ, વિરાજ તથા ત્રિષાના ચાઈના જવાની યોજના ફાઈનલ થાય છે. મિલી બીજિંગ પહોંચી ફરવા જવાનું વિચારે છે. હવે આગળ...... ****** મિલી પાંચ દિવસ બીજીંગ ફરી ત્યાંથી ટ્રેન મારફતે હર્બિન જવાનું નક્કી ...વધુ વાંચોછે. બીજીંગમાં ફરવામાં તેનો સમય કેમ વહી ગયો તેની ખબર જ ન રહી. પરંતુ આજે ટ્રેનમાં બેસી હર્બિન જવા તેનું મન માનતું નહતું. તેને દોડીને ઘરે જવાની ઈચ્છા થઇ આવી,છતાં મને કમને એ ટ્રેનમાં બેઠી. પરંતુ તેને હર્બિન જવાની ઈચ્છા જ થતી નહતી. ફરીવાર તેને ઘર મા બાપની અને ભારતની યાદ આવવા લાગી. આ વખતે તેનો લાગણીઓ પર કાબુ ન રહ્યો