Ek Chaal Tari Ek chaal mari book and story is written by Pinki Dalal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek Chaal Tari Ek chaal mari is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. એક ચાલ તારી એક ચાલ મારી - નવલકથા Pinki Dalal દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 3.5k 89.9k Downloads 212.7k Views 157 Likes Writen by Pinki Dalal સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન રોજ સવારે ગરમ ગરમ ચાના કપ સાથે આપણે એક સમાચારરૂપે વાર્તા વાંચીએ છીએ. એ વાત અલગ છે કે એ વાત આપણા મન પર ત્રીસ સેકન્ડ પણ રહેતી નથી. પરંતુ આ જ વાત જયારે નાની નાની બૂંદનો એક મહાસાગર બને ત્યારે એને નામ મળે નવલકથાનું. એક ચાલ તારી એક ચાલ મારી નવલકથાની વાત પણ એવી જ રહી. આકર્ષણ, મોહ, લાલચ, લાલસા અને એમાંથી જન્મ લેતાં લાવા જેવા વેરની વાત. ગ્લેમરવર્લ્ડની પાછળ રહેલી કાલિમાથી કોઈ અજાણ નથી. દરિયાપાર રહેલાં તત્વો ત્યાં બેસીને દોરીસંચાર દ્વારા ક્યાં કેવી રીતે હકુમત ચલાવે છે તે પણ સહુ જાણે છે. સુંદર કાયા અને મહત્વકાંક્ષી દિમાગ ધરાવનાર વ્યક્તિએ ટોચ પર પહોંચવા કઈ કક્ષાએથી ગુજરવું પડે છે એ બધી આપવીતીથી કોઈ અજાણ નથી. આખેઆખી યુવાન પેઢીને ડ્રગના નશામાં ગુમરાહ કરનારી કાર્ટેલના મહોરાં પાછળના ચહેરા છતાં થઇ જાય પછી પણ સફેદપોશ નકાબમાં આપણી વચ્ચે રહે છે. આ બધા ઝંઝાવાતમાં સૌથી બદનામ નામ કોઈનું હોય તો તે છે પોલીસતંત્ર. પોલીસનો ચહેરો જેટલો બદનામ છે એ એટલો ખરાબ હોય છે આ બધી વાસ્તવિકતા આંશિક કલ્પનાના રંગથી આલેખાતી ગઈ છે. પહેલી નજરે શાંત સરોવર લગતી વાર્તા ધસમસતી નદીનું સ્વરૂપ લેતી ગઈ. જેને નામાંકિત મેગેઝીન ચિત્રલેખા માં ધારાવાહિક તરીકે વાચકો એ વધાવી લીધી હતી. સૌથી મહત્વની એક વાત. આ નવલકથાના પાત્રો કાલ્પનિક છે પણ ..... પણ .... આપણી આજુબાજુ મળી જાય એવા લોકો છે. શક્ય છે તમને ક્યારેક ભેટો પણ થયો હોય .... નવલકથા વિષે અભિપ્રાય જાણવાની ઉત્સુકતા તો કોઈ પણ લેખકને હોય. જણાવશો તો આભારી થઈશ. So Happy reading ..... પિન્કી દલાલ More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2024 Best Novels of 2024 Best Novels of January 2024 Best Novels of February 2024 Best Novels of March 2024 Best Novels of April 2024 Best Novels of May 2024 Best Novels of June 2024 Best Novels of July 2024 Best Novels of August 2024 Best Novels of September 2024 Best Novels of October 2024 Best Novels of November 2024 Best Novels of December 2024 Best Novels of 2023 Best Novels of 2023 Best Novels of January 2023 Best Novels of February 2023 Best Novels of March 2023 Best Novels of April 2023 Best Novels of May 2023 Best Novels of June 2023 Best Novels of July 2023 Best Novels of August 2023 Best Novels of September 2023 Best Novels of October 2023 Best Novels of November 2023 Best Novels of December 2023 //= $best_novels_two_yr_ago_links; ?> સંપૂર્ણ નવલકથા Episodes Novels એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 1 New રોજ સવારે ગરમ ગરમ ચાના કપ સાથે આપણે એક સમાચારરૂપે વાર્તા વાંચીએ છીએ. એ વાત અલગ છે કે એ વાત આપણા મન પર ત્રીસ સેકન્ડ પણ રહ... Read Free Novels એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 2 New અગર કોઇ કસૂર હૈ તો સિર્ફ મેરા હૈ કિ મૈંને તુમ જૈસે ઈન્સાન સે પ્યાર કિયા… પર યે મેરી કોખ મેં પલનેવાલી જાન ક્યા કસૂર ઉસે... Read Free Novels એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 3 New હોટેલ તાજના રાજપૂતાના સ્યુટના ખૂણે ખૂણે આબિદા પરવીનના કંઠનો જાદુ પ્રસરી ચૂક્યો હતો અને એમાં કેફ ભરી રહી હતી નફીસાની લાલિ... Read Free Novels એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 4 New ‘સલોની.... શું છે આ બધું ’ સેલફોનના સામા છેડેથી ગૌતમનો સ્વર ચિંતાભર્યો હતો, પણ સલોનીને લાગ્યું કે એમાં ચિંતા ઓછી ને ઔ... Read Free Novels એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 5 New ‘પપ્પુ, કહાં હો આજકલ ‘ સામેવાળો ફોન ઊચકીને હલો બોલ્યો ત્યાં તો સીધું તીર જ છોડ્યું વિક્રમે. ‘અરે ! વિકી શેઠ, બહોત દિ... Read Free Read all episodes on App //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>