આ વાર્તા ગૌતમ અને સલોનીની વચ્ચેની વાતચીત પર આધારિત છે. ગૌતમ સલોનીને જાગવા માટે ઉદ્બોધિત કરે છે કારણ કે તેમની મિટિંગ છે અને તેમને મુંબઇની ફ્લાઇટ પકડવી છે. સલોની, જે ગોવામાં એક ફાઇવ સ્ટાર હોટેલમાં ત્રણ દિવસથી ગેટઅપમાં છે, ગૌતમને મનાવવા માટે પ્રયાસ કરે છે કે તેઓ વધુ સમય બેસે. પરંતુ ગૌતમ અતિ વિલંબ ન કરવા અને એક જ કારમાં ન જવાનો નિર્ણય કરે છે. તેમણે સલોનીને એરપોર્ટ પર મળવાની વાત કરી અને બહાર જવા લાગ્યા. આ વાર્તામાં પ્રેમ અને પ્રતિબદ્ધતા વચ્ચેની દૂષણતા દર્શાવવામાં આવી છે. એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 1 Pinki Dalal દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 100.4k 8.2k Downloads 15.8k Views Writen by Pinki Dalal Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રોજ સવારે ગરમ ગરમ ચાના કપ સાથે આપણે એક સમાચારરૂપે વાર્તા વાંચીએ છીએ. એ વાત અલગ છે કે એ વાત આપણા મન પર ત્રીસ સેકન્ડ પણ રહેતી નથી. પરંતુ આ જ વાત જયારે નાની નાની બૂંદનો એક મહાસાગર બને ત્યારે એને નામ મળે નવલકથાનું. એક ચાલ તારી એક ચાલ મારી નવલકથાની વાત પણ એવી જ રહી. આકર્ષણ, મોહ, લાલચ, લાલસા અને એમાંથી જન્મ લેતાં લાવા જેવા વેરની વાત. ગ્લેમરવર્લ્ડની પાછળ રહેલી કાલિમાથી કોઈ અજાણ નથી. દરિયાપાર રહેલાં તત્વો ત્યાં બેસીને દોરીસંચાર દ્વારા ક્યાં કેવી રીતે હકુમત ચલાવે છે તે પણ સહુ જાણે છે. સુંદર કાયા અને મહત્વકાંક્ષી દિમાગ ધરાવનાર વ્યક્તિએ ટોચ પર પહોંચવા કઈ કક્ષાએથી ગુજરવું પડે છે એ બધી આપવીતીથી કોઈ અજાણ નથી. આખેઆખી યુવાન પેઢીને ડ્રગના નશામાં ગુમરાહ કરનારી કાર્ટેલના મહોરાં પાછળના ચહેરા છતાં થઇ જાય પછી પણ સફેદપોશ નકાબમાં આપણી વચ્ચે રહે છે. આ બધા ઝંઝાવાતમાં સૌથી બદનામ નામ કોઈનું હોય તો તે છે પોલીસતંત્ર. પોલીસનો ચહેરો જેટલો બદનામ છે એ એટલો ખરાબ હોય છે આ બધી વાસ્તવિકતા આંશિક કલ્પનાના રંગથી આલેખાતી ગઈ છે. પહેલી નજરે શાંત સરોવર લગતી વાર્તા ધસમસતી નદીનું સ્વરૂપ લેતી ગઈ. જેને નામાંકિત મેગેઝીન ચિત્રલેખા માં ધારાવાહિક તરીકે વાચકો એ વધાવી લીધી હતી. સૌથી મહત્વની એક વાત. આ નવલકથાના પાત્રો કાલ્પનિક છે પણ ..... પણ .... આપણી આજુબાજુ મળી જાય એવા લોકો છે. શક્ય છે તમને ક્યારેક ભેટો પણ થયો હોય .... નવલકથા વિષે અભિપ્રાય જાણવાની ઉત્સુકતા તો કોઈ પણ લેખકને હોય. જણાવશો તો આભારી થઈશ. So Happy reading ..... પિન્કી દલાલ Novels એક ચાલ તારી એક ચાલ મારી રોજ સવારે ગરમ ગરમ ચાના કપ સાથે આપણે એક સમાચારરૂપે વાર્તા વાંચીએ છીએ. એ વાત અલગ છે કે એ વાત આપણા મન પર ત્રીસ સેકન્ડ પણ રહેતી નથી. પરંતુ આ જ વાત જયારે ન... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા