કથા "એક ચાલ તારી, એક ચાલ મારી" સલોની નામની અભિનેત્રીની પરિસ્થિતિને વર્ણવતી છે, જે ભવ્ય ડાયલોગ્સ યાદ રાખવામાં મુશ્કેલી અનુભવી રહી છે. તે એક બી ગ્રેડની ફિલ્મમાં કામ કરી રહી છે અને તેની જીવનમાં ગૌતમ નામનો એક મહત્વનો પુરુષ છે. સલોની પોતાના પાત્રના આદર્શ અને એકદમ નીતિપૂર્ણ ડાયલોગ્સથી ત્રાસી રહી છે, કારણ કે તે જાણે છે કે આ બધું માત્ર ટી.આર.પી. માટે છે, પરંતુ તેને આ પાત્ર ભજવવું પડે છે. ગૌતમની ઉપેક્ષા તેને દુખી કરે છે, જ્યારે એક સમયે તે તેને સતત ફોન કરે છે. આ કથા સલોનીની આંતરિક સંઘર્ષ અને પ્રેમની જટિલતાને દર્શાવે છે. એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 2 Pinki Dalal દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 74.4k 5.9k Downloads 12.6k Views Writen by Pinki Dalal Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અગર કોઇ કસૂર હૈ તો સિર્ફ મેરા હૈ કિ મૈંને તુમ જૈસે ઈન્સાન સે પ્યાર કિયા… પર યે મેરી કોખ મેં પલનેવાલી જાન ક્યા કસૂર ઉસે ક્યા માલુમ કિ ઉસ્કા જન્મદાતા હી ઉસકા અસ્તિત્વ મિટાના ચાહતા હૈ... સલોની વીસ મિનિટથી આ લાંબોલચક જડબાતોડ ડાયલોગ યાદ રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. શોટ તૈયાર હતો અને સલોનીના સીનને કારણે શૂટીંગ રખડ્યું હતું. ક્યા અક્કલના ઓથમીરે લખ્યા છે આ ડાયલોગ્ઝ … સલોનીને પોતાના હાથમાં રહેલી સ્ક્રિપ્ટના લીરે લીરાં કરી ડિરેક્ટરના મોઢા પર મારવાનું મન થઈ આવ્યું હતું, પણ એવા ઘમંડી અને અનપ્રોફેશનલ થવાનો સમય હજી પાક્યો નહોતો. Novels એક ચાલ તારી એક ચાલ મારી રોજ સવારે ગરમ ગરમ ચાના કપ સાથે આપણે એક સમાચારરૂપે વાર્તા વાંચીએ છીએ. એ વાત અલગ છે કે એ વાત આપણા મન પર ત્રીસ સેકન્ડ પણ રહેતી નથી. પરંતુ આ જ વાત જયારે ન... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા