Collegegirl book and story is written by Jay Dharaiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Collegegirl is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કોલેજગર્લ - નવલકથા
Jay Dharaiya
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
જય શ્રી કૃષ્ણ દોસ્તો હું છું જય ધારૈયા.આ મેં લખેલી હોરર સ્ટોરી છે જે એક કોલેજ ગર્લ ઉપર આધારિત છે આશા કરું છું તમને લોકોને આ સ્ટોરી પસંદ આવશે.ભાગ-1 શરૂ..... સવારના 7 વાગ્યા હતા અને જયદીપ મસ્ત મજાનો ગોદડું ઓઢીને સૂતો હતો.શિયાળાનો સમય હતો એટલે બહાર તો પવન જોરશોર માં ફૂંકાતો હતો.એટલામાં અલાર્મ વાગે છે.."અલ્યા સુવા દેને" જયદીપે ઊંઘમાં જ એલાર્મ ને કહ્યું.એટલામાં મોબાઈલ ફોનમાં રિંગ વાગી અને જયદીપે કોલ ઉપાડ્યો.."હ....લ્લો.. મા....ન....સી..." જયદીપ ઊંઘમાં જ બોલ્યો."અરે!! કુંભકર્ણના વારસદાર,આજે આપણું 1
જય શ્રી કૃષ્ણ દોસ્તો હું છું જય ધારૈયા.આ મેં લખેલી હોરર સ્ટોરી છે જે એક કોલેજ ગર્લ ઉપર આધારિત છે આશા કરું છું તમને લોકોને આ સ્ટોરી પસંદ આવશે.ભાગ-1 શરૂ..... સવારના 7 વાગ્યા હતા અને જયદીપ ...વધુ વાંચોમજાનો ગોદડું ઓઢીને સૂતો હતો.શિયાળાનો સમય હતો એટલે બહાર તો પવન જોરશોર માં ફૂંકાતો હતો.એટલામાં અલાર્મ વાગે છે.."અલ્યા સુવા દેને" જયદીપે ઊંઘમાં જ એલાર્મ ને કહ્યું.એટલામાં મોબાઈલ ફોનમાં રિંગ વાગી અને જયદીપે કોલ ઉપાડ્યો.."હ....લ્લો.. મા....ન....સી..." જયદીપ ઊંઘમાં જ બોલ્યો."અરે!! કુંભકર્ણના વારસદાર,આજે આપણું 12th નું રિઝલ્ટ આવવાનું હતું ખબર છે ને તને?" માનસી બોલી."હા...... એવું કંઈક તો હતું,પણ એ તો થતું રહશે ચાલ
ભાગ - 2 શરૂ.... આ સાંભળીને જયદીપ ઉભો થઈને સર ને તરત જ લાફો મારી દે છે.અને સર આ અપમાન સહન નથી કરી શકતા અને જયદીપ ને માનસીને પકડીને પ્રિન્સિપાલ ઓફિસમાં ...વધુ વાંચોજાય છે.“મેં આઈ કમ ઇન સર?” સાહેબ બોલ્યા.“યસ કમ ઇન!” પ્રિન્સિપાલ બોલ્યા.“સર આ છોકરાઓ એ મને મારા ચાલુ લેકચરે મને એક લાફો માર્યો છે અને જેથી આ લોકોને ડિટેઇન કરી નાખો” સાહેબ ગુસ્સેથી બોલ્યા.“કેમ બેટા!મા બાપે સંસ્કાર નથી આપ્યા કોઈ પોતાના શિક્ષક ઉપર આમ હાથ ઉઠાવે?” પ્રિન્સિપાલ બોલ્યા.“પ્રિન્સિપાલ સાહેબ હું સર ને લાફો ના મારેત તે મને લાફો મારવા ઉફસાવતા હતા આજે અમારો કોલેજમાં પહેલો
ભાગ 3 શરૂ... “અરે દોસ્તો! ક્યાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો?” વિહાને બધાને પૂછ્યું.વિહાન ને ...વધુ વાંચોરાધિકા અને સાહિલ અને નિકટ તેને ઓળખતા નથી હોતા.“અરે આ છે વિહાન આપનો મિત્ર” અને જયદીપે વિહાન નો પરિચય કરાવતા બોલ્યો.“ચાલો દોસ્તો તો આજે મારા ઘરે જઈએ” વિહાન બોલ્યો.“હા તો ચાલો ત્યાં જઈએ” જયદીપ બોલ્યો.બધા લોકો વિહાન ના ઘરે જાય છે અને વિહાન ના પપ્પા શંકરનાથ ને મળે છે બધા આખો દિવસ વાતો કરે છે અને સમય આવી જ રીતે વીતતો જાય છે.ને કોલેજનું એક વર્ષ વિતી જાય છે અને આટલા સમયમાં નિકિતા,માનસી,રાધિકા અને
ભાગ 4 શરૂ..... રાધિકાની મોતનો બધા મિત્રોને ખૂબ આઘાત લાગેલો હોય છ પણ સૌથી વધારે આઘાત લાગ્યો હોય છે રાધિકાના માતા પિતાને તેઓના મત પ્રમાણે રાધિકા ને કોઈ ...વધુ વાંચોપ્રકાર નું વ્યસન ના હતું અને એ એટલી કાયર પણ નહોતી કે આત્મહત્યા કરી લે.સમય વીતતો જાય છે બધા મિત્રો પાછા સામાન્ય રીતે કોલેજ જવા લાગે છે અને રાધિકાની યાદો જ હવે તેમની સાથે રહી જાય છે થોડાક મહિનાઓ પછી એક સાંજે જ્યારે માનસી અને જયદીપ બેઠા હોય છે ત્યારે અચાનક માનસી જયદીપ ને પૂછી લે છે.."જયું તું મને એક વાત કહીશ" માનસી બોલી."હા યાર બોલને" જયદીપ
ભાગ 5 શરૂ.... જયદીપ જેવી બૂમ પાસે છે તરત જ મેનેજર અને વેઈટર દોડતા દોડતા આવે છે."સર શું થયું કેમ આટલી જોરથી સવાર સવાર માં ચીસ પાડો ...વધુ વાંચોમેનેજર બોલ્યો."મારી માનસી...... ને શું થઈ ગયું છે...પ્લીઝ મારી મદદ કરો" જયદીપે મેનેજરને હાથ જોડીને વિનંતી કરી."અરે સર! તમે ગભરાઈ જાવ માં સામાન્ય ચક્કર આવ્યા હશે હું હમણાં જ ડોકટર ને બોલાવી લવ છું." મેનેજરે જયદીપ ને આશ્વાસન આપતા કહ્યું. ડોકટર તરત જ ત્યાં આવે છે અને માનસી ને ચેક કરે છે."સોરી! આમનું તો મોત થઈ ગયું છે." ડોકટર હતાશ થઈને બોલ્યા."અરે......સાલા....... ભાન વગરના તને ખબર તો