Absent Mind book and story is written by Sarthi M Sagar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Absent Mind is also popular in પ્રવાસ વર્ણન in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એબસન્ટ માઈન્ડ - નવલકથા
Sarthi M Sagar
દ્વારા
ગુજરાતી પ્રવાસ વર્ણન
ટ્રેકીંગ કરવા માટે બુકીંગ કરાવ્યું હતું. દરમિયાન એડવેન્ચર ઘરેથી જ શરૂ કરવાનું વિચાર્યું એટલે અમદાવાદથી જમ્મુ-કાશ્મીરની રોડ ટ્રીપ કરવાનું નકકી કર્યું, એકલા…
એકઝેટલી કઈ તારીખ હતી યાદ નથી પણ યુકેથી આવ્યા બાદ ઘણાં વર્ષોથી જે એક એકટીવીટી કરવાની ઈચ્છા હતી એ કરવાનો વિચાર આવ્યો.
ટ્રેકીંગ કરવા માટે બુકીંગ કરાવ્યું હતું. દરમિયાન એડવેન્ચર ઘરેથી જ શરૂ કરવાનું વિચાર્યું એટલે અમદાવાદથી જમ્મુ-કાશ્મીરની રોડ ટ્રીપ કરવાનું નકકી કર્યું, એકલા…
એકઝેટલી કઈ તારીખ હતી યાદ નથી પણ યુકેથી આવ્યા બાદ ઘણાં વર્ષોથી જે એક એકટીવીટી કરવાની ઈચ્છા હતી ...વધુ વાંચોકરવાનો વિચાર આવ્યો.
વાસ્તવિકતા કરતાં કાલ્પનિક ભય વધુ ડરાવે છે. પહેલી વખત અમદાવાદથી બહાર નીકળ્યો એ વખતે કેટલાંય કાલ્પનિક ભય હતા, પણ આજે એ નથી. જા કે આજે પણ નવી જગ્યાએ નવા અનુભવો અને નવા ભય થતાં જ રહે છે. જે હવે ...વધુ વાંચોવધવા માટે પુશ કરે છે
સમસ્યાને કઈ રીતે જાવી આગળ વધવુ કે અટકી જવું એ તમારા અભિગમ પર આધાર રાખે છે જે સમસ્યાનાં સારાં કે ખરાબ પરીણામો નક્કી કરે છે.
પ્રથમ ગ્રાસે મક્ષિકા. જાકે પહેલેથી જ ર૩-ર૪ તારીખ વચ્ચે ઢચુપચુ હતો. દર વખતે એ જ ...વધુ વાંચોછે. નીકળવાનાં થોડાં દિવસો પહેલાં નહી જવા વાળી ફિલીંગ. દર વખતે ટ્રીપ પર જવા માટે બેગ ઉપાડું એ સમયે અંદરથી નથી જવું એમ થયાં કરે. જાકે હવે એનાથી ટેવાઈ ગયો છું.
સવારે રાઈડીંગ ચાલુ કરી ત્યારે વિચાર્યુ ન હતું પરંતુ દિવસ વીતતો હતો એમ સાંજે ક્યા રોકાઈશ એ ઘુમરાયા કરતું હતું
ગઈકાલે અંધારુ થયા બાદ જમીને લગભગ નવ-દસની આસપાસ સુઈ ગયો. સવારે ઉઠવામાં રોજ કરતાં સ્હેજ મોડું થયું. મોટાભાઈએ જગાડ્યો. ફ્રેશ ...વધુ વાંચોચા પીધી. ગરમી અને તડકો શરૂ થાય એ પહેલાં વહેલું નીકળી જવું હતું. સવાર-સવારમાં ઘીવાળાં બાજરીનાં રોટલાં અને શાક.
પંજાબ ઈઝ અ ગોલ્ડન સ્ટેટ. તમે કાશ્મીર ટુ કન્યાકુમારી હાઈવે પર પ્રવેશો એટલે સોનેરી ખેતરો નજરે ચડે. ‘મેરે દેશકી ધરતી’ કેમ લખાયું હશે હવે ખબર પડી
આખરે રાત્રે સાડા આઠ-નવની આસપાસ હોસ્ટેલમાં પહોંચ્યો. સવારે હોટેલથી નીકળતાં પહેલાં વાત કરી ...વધુ વાંચોહતી. હોસ્ટેલ વિશે કોઈને જાણ ન હોય તો પાંત્રીસ વર્ષની ઊંમર સુધીના તેમાં રોકાઈ શકે છે. બેડ એન્ડ બ્રેકફાસ્ટ. પરવડે એવાં રૂપિયે બધા જુવાનિયા હોય એટલે જલસો પડે. વિકી પાજીને મળ્યો. બોલવામાં પારવધો માણસ. ત્યાં કેટલાંક મહેફીલ જમાવી બેઠાં હતાં. ફ્રેશ થયાં બાદ વિકીને જમવા વિશે પુછ્યું.