yara a girl book and story is written by pinkal macwan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. yara a girl is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
યારા અ ગર્લ - નવલકથા
pinkal macwan
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
( વ્હાલા વાચક મિત્રો હું ફરી એકવાર તમારી સાથે જોડાવા આવી ગઈ છું. હવે આપણે મારી આ નવી વાર્તા "યારા - અ ગર્લ" સાથે નવી સફરે જઈશું. આ વાર્તા નો વાસ્તવિકતા સાથે ક્યાંય છેડો અડતો નથી. પણ હા તમે સપના માં ચોક્કસ તેને અનુભવી શકો. આશા છે કે મારી "યારા" તમને એક નવો અને રોમાંચક અનુભવ કરાવશે. ને તમારો પ્રેમ અને કિંમતી સમય મારી "યારા" ને મળશે. So let's start the journey.)ચંદ્રાપુર નામના નું એક નાનકડું શહેર હતું. આમ તો ગામ જ કહેવાય પણ ત્યાં ના લોકો ખૂબ મહેનતુ અને સમજદાર હતા. ત્યાં જીવન જરૂરિયાત ની બધી સગવડો ઉપલબ્ધ હતી.
( વ્હાલા વાચક મિત્રો હું ફરી એકવાર તમારી સાથે જોડાવા આવી ગઈ છું. હવે આપણે મારી આ નવી વાર્તા "યારા - અ ગર્લ" સાથે નવી સફરે જઈશું. આ વાર્તા નો વાસ્તવિકતા સાથે ક્યાંય છેડો અડતો નથી. પણ હા તમે ...વધુ વાંચોમાં ચોક્કસ તેને અનુભવી શકો. આશા છે કે મારી "યારા" તમને એક નવો અને રોમાંચક અનુભવ કરાવશે. ને તમારો પ્રેમ અને કિંમતી સમય મારી "યારા" ને મળશે. So let's start the journey.)ચંદ્રાપુર નામના નું એક નાનકડું શહેર હતું. આમ તો ગામ જ કહેવાય પણ ત્યાં ના લોકો ખૂબ મહેનતુ અને સમજદાર હતા. ત્યાં જીવન જરૂરિયાત ની બધી સગવડો ઉપલબ્ધ હતી.
સવારે ઓપરેશન ના અડધા કલાક પહેલા જ કમલભાઈ એ યારા ના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને યારા ને એકલી મૂકી વૈકુંઠધામે ચાલ્યા ગયા. યારા માટે આ આઘાત અસહ્ય હતો. મામા મામી અને આશાબેને એને સંભાળી લીધી. નરેશભાઈ અને ...વધુ વાંચોપત્ની એ બધું સંભાળી લીધું. બધા ક્રિયાક્રમ પતી ગયા પછી એક દિવસ સાંજે દેવા એ યારા ને એક નાનકડી બેગ આપી.નાનીબેન આ બેગ સાહેબે મને આપી હતી. એમણે મને કહ્યું હતું કે જ્યારે એ આ દુનિયામાં ના હોય ત્યારે આ તમને આપી દેવી. યારા એ બેગ લઈ લીધી. Thank you દેવાકાકા. ને પછી પોતાના રૂમમાં ચાલી ગઈ. એણે એ બેગ ખોલી. એમાં
પુરા સોળ કલાક ની મુસાફરી કર્યા પછી યારા કેદારનાથ પહોંચી ગઈ. એ દિવસે યારા ત્યાં જ એક ધર્મશાળામાં રોકાય ગઈ. મુસાફરીથી યારા થાકી ગઈ હતી. બીજા દિવસે યારા એ કેદારનાથ ના અલગ અલગ ધાર્મિક સ્થળો ની મુલાકાત લીધી. ને ...વધુ વાંચોજંગલો ની પણ માહિતી ભેગી કરવા લાગી. જેથી એને મદદ મળે. યારા ને જ્યાં જવાનું હતું એ રુદ્રપ્રયાગ નો વિસ્તાર હતો. ત્યાંના જંગલો ખૂબ મોટા અને ગીચ હતા. ને ત્યાં થી મંદાકિની નદી વહેતી હતી. યારા એ ત્યાંના પાંજરી આદિવાસીઓ વિશે પણ માહિતી મેળવી લીધી હતી. આ આદિવાસીઓ ખૂબ ધાર્મિક અને સમજદાર હતા. એ આખો વિસ્તાર ધાર્મિક સ્થળો નો હતો ને
બીજા દિવસે સવારે યારા એ અકીલ ને કહ્યું,અકીલ હું આ જંગલ નો ખૂણે ખૂણો જોવા માંગુ છું. તો તું મને આ જંગલ બતાવી શકીશ?જ્યાં સુધી મારી ગાડી જશે ત્યાં સુધી નું જંગલ હું બતાવી પણ જ્યાં ગાડી ના જઈ ...વધુ વાંચોહોય ત્યાં હું કઈ નહિ કરી શકું. કોઈ વાંધો નથી. જેટલું ગાડી થી ફરાય એટલું ગાડીમાં ફરીશું. બાકી નું હું ચાલતા ચાલતા ફરી લઈશ.યારા એ શક્ય નથી આ જંગલ ખૂબ મોટું છે. ને એવી દુર્ગમ જગ્યાઓ છે જ્યાં માણસ પણ જઈ શક્યો નથી. ને ત્યાં જવું ખતરનાક સાબીત થઈ શકે છે? જોરીને કહ્યું.કાકા ભલે ખતરનાક હોય પણ હું પ્રયત્ન જરૂર કરીશ.
( કેમ છો મિત્રો? આજે યારા નો પાંચમો ભાગ પ્રકાશીત કરી રહી છું. બધાજ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે મારી " યારા અ ગર્લ " વાર્તા ને વાંચો છો અને તમારો કિંમતી પ્રતિભાવ પણ આપો છો. ખૂબ ...વધુ વાંચોઆભાર આપ સૌ વાચક મિત્રો નો. આજ થી આ વાર્તામાં નવા પાત્રો ઉમેરાઈ રહ્યા છે જે ચિત્રવિચિત્ર છે, થોડા નટખટ પણ છે અને બહાદુર પણ છે. આશા છે કે તમને એ ચોક્કસ થી ગમશે. Once again thank you very much friends. Now let's enter in new world......????)વેલીન આપણે પહેલા એ જગ્યાએ જઈએ જ્યાં થી તને આ પથ્થર મળ્યો છે? હું