Haiku Part - 1 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Haiku Part - 1

હાઈકુ

ભાગ - ૧

સેતા દક્ષા અશોકભાઈ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

સેતા દક્ષા અશોકભાઈ

દિશા

શિક્ષણ : પી. ટી. સી., બી. એ., એમ. એ.

નોકરી : શિક્ષક

જન્મ તારીખ : ૧૦ નવેમ્બર, ૧૯૮૯

ગામ : ભાવનગર

ઈ-મેઈલ : ઙ્ઘટ્ઠાજરટ્ઠજીંટ્ઠ૯જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

શોખઃ ફિલ્મ સ્ટોરી લખવાનો.. કાવ્ય વાર્તા હાઈકુ શાયરી લખવાનો

વિગતઃ આમારી જાતે બનાવેલી રચના છે.

૩/૫/૭/૯/૧૧ અક્ષર એમ બે વાર આવે છે બધાથી થોડુ અલગ કરવાનો મારો પ્રયત્ન રહે છે.

જે જોવા મળે છે ઈબૂક દ્વારા મને તક મળી છે લેખિકા બનવાની. જે માટે તેમની આભારી છુ.

ચાન્દની રાત

તળાવની પાળને

ચમક્યો ચાન્દ

પ્રકુતિબળે

જીવ જાય મારો આ

આંસુમા દિલ

અનેકવાર

સુંદર પળો મુજ

સામે આપી છે

કદી ન તુટે

તેવી प्रार्थना કરૂં

પ્રભુ તુ જ ને

સ્વપ્નતો

કેટલુ સરસ છે

મનુસુખી છે

પુષ્કળછે

પાણી પણ દરિયો

બધુ ’પી’ જાય

જંગલ પાસે

તળાવ કમળો છે

મહેકતા રે!!!!!

સમણુમારૂં

સોળે કળાએ ખીલ્યુ

નીંદરથકી

મોરપીંછનો

રંગ મારે મન છે

યાદ કાનાની

૧૦

જંગલવુક્ષ

આપણે જ ઉઠીને

કાપી એ છી

૧૧

રંગબેરંગી

पक्षी ઉડી રહયા છે

બગીચામારે

૧૨

આગલાગી રે

પ્રકુતી નવજીવ

બળેજંગમા

૧૩

જો હોય નામુ

લખુ એક કાગળ

પરમાત્માને

૧૪

પ્રકુતિકેદ

છે ચિત્રમા કયાંથી

આદુનિયામાં

૧૫

ગ્િારનારછે

ઉજજડ હવે આ

પરિક્રમા શુ?

૧૬

પ્રકુતિચડી

છે વાવટે ગામડા

ઉજજડ છે

૧૭

પ્રકુતિનથી

સિંહ હવે કયાથી

જળછેસુના

૧૮

નિશાગઈછે

મહેકે છે સુરજ

સુર્યોદયથી

૧૯

સાંજ તો પડી

પોઢો નીંદર થકી

માણો સમણુ

૨૦

ગામડું મારૂં

ભારતની સુંદર

નગરી જ છે

૨૧

જાનકીનાથ

આજ રિસાયા મારે

શુ કરવુરે!

૨૨

વાગી વાંસળી

રાધા દોડી જાય છે

શ્યામપાછળ

૨૩

શ્રધ્ધાળુમનુ

ઈષ્ટ માગુ દુઆ તુ

સાંભળ ખરો?

૨૪

જંગલમા છે

જંગલી પશુઓ તે

વિચરે તેઓ

૨૫

એક જ મંત્ર

પ્રકુતિ ભગવાન

છે મારા માટે

૨૬

ફુલોનીવાતો

જીવવા જેવી વાતો

અફવાઓની

૨૭

એભાવનાથી

મે ભક્તિ તો નથી

કરી ઈશ રે!!!

૨૮

સાંજતો પડી

હજી આ સુર્ય ઉગ્યો

પશ્વિમમાં

૨૯

સુંગધભીની

માટીની આ સુરભી

છે મોહરૂપી

૩૦

સાંજતો પડી

વાદળ ગગડયા

વર્ષાતો આવી

૩૧

ઝાડનવલા

મનુઓ લુંટારા છે

દયાછે તેને?

૩૨

જુનાગઢમા

વેરાન વગડો છે

સંપુર્ણરણ

૩૩

ચરણતારા

પખાળવા અઘરા

થઈપડે છે

૩૪

ઢોંગ प्रार्थना

ઢોંગી માનવી પ્રભુ

રચે ઢંગોને!!!

૩૫

ગુજરાતની

અતિ સુંદરતાને

છે જુનાગઢ

૩૬

ઝાડઆગળ

માનવી તુ વિસાત

વિસરિશમા

૩૭

કુદરતનો

ભરોસો એ જ લક્ષય

જીવનનુછે

૩૮

અખિલજગ

નીંદર થકી આજ

ઝાડ મરે છે

૩૯

સુંદરવન

એકાદ ઝલક છે

ભગવાનની

૪૦

રોજ પરોઢ

કંઈક જુદું રૂપ

લઈને જન્મે