×

કવિતાઓ પુસ્તકો અને વાર્તાઓ ઓનલાઈન વાંચવા માટે તેમજ માતૃભારતી એપ પર ડાઉનલોડ કરવા માટે નિશુલ્ક ઉપલબ્ધ છે

  આયા એક હસીન સા ખ્વાબ
  by Mital Dvara Kakadiya
  • (4)
  • 116

  (આ મારી પ્રથમ કવિતા છે . અછાંદસ છે. મને લખતા આવડતું નથી પરંતુ મનમાં ઉઠતા વિચારો અને લાગણીઓ, ભાવો ને અંકિત કરવાનો પ્રયત્ન કર્યો છે . આ પહેલા એક ...

  વિષ્ણુ અવતાર કાવ્ય સંગ્રહ
  by Kaushik Dave
  • (2)
  • 45

    "વિષ્ણુ અવતાર". કાવ્ય સંગ્રહ                                                 "જેને ...

  Happy Birthday My Friend
  by Nitin Patel
  • (2)
  • 49

      મારા એક Friend ની ઈચ્છા હતી કે હું એક Writer તરીકે એના Birthday માટે poem લખું અને આ Birthday Poem ની એને મારાં તરફથી Gift આપું છું.  ...

  પ્રકૃતિને પત્ર
  by Maitri
  • (4)
  • 46

  પ્રિય પ્રકૃતિ,ચાલ આજ હુ તને પત્ર લખું,તું ફક્ત તારૂ સરનામું મોકલ તો ખરી,આ પ્રિયે શબ્દ એટલે પ્રયોજ્યો તારા માટે,કારણ કે તું મને બહુ વ્હાલી લાગે છે,તને ગમશે ને હું ...

  બેનામ ની રસધાર
  by Er Bhargav Joshi
  • (8)
  • 135

         "આ દુનિયા ના લોકો"હે ઇશ્ચર કેવી બનાવી છે તે આ દુનિયા ??  ને આજ કાલ લોકો એકબીજા ને બનાવે છે,નથી સમજ પડતી મુજને કે કેમ જાતને ...

  શાયરી - એક શોખ
  by Maitri
  • (7)
  • 80

  સત્યને જ્યાં આપણે લ‌ઇ જ‌ઇએ ત્યાં એ જાય!સંબંધમાં એકાદ વરસાદ તો એવો પડે કે જ્યાં લાગણીઓ સોળે કળાએ ખીલે!!જ્યાં સુધી કિસ્મતનો સિક્કો હવામાં છે,ત્યાં સુધી નિર્ણય લ‌ઇ લેજો,કારણ કે ...

  ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૬)
  by Irfan Juneja
  • (8)
  • 64

  પિતાપરિવારનું ભરણપોષણ કરતો,તડકે પરસેવો વહાવતો, બાળકના સુખ માટે જે,પોતાની ખુશીઓને મારતો, દિવસ રાત જોયા વગર,અઢળક મહેનત કરતો, બાળકના સારા શિક્ષણ માટે,ચારેકોર ઘોડાધોળ કરતો, પોતે બે જોડી કપડાંમાં જીવી,પત્ની અને ...

  શબ્દલોક
  by SURESH GAMDI
  • (3)
  • 51

  સોનેટ(૧)સંધ્યાસપ્તરંગી સંધ્યા રમી રહી ક્ષિતિજેરહ્યો હાફી વાયુ વાયી વાયી આજેપુર્વમાં તારક મંદ મંદ  હાસ્ય કરતોમધ્યે શશી ચાંદનીને જાય વિખેરતોગમન કરી નિજ ઘેર જાય વિહંગોડોળેલાં તળાવમાં થાય શાંત તરંગોહતું ખેડુના  ...

  કવિતા અને મુશાયરો
  by Maitri
  • (7)
  • 139

  ચાલ આ નવું વર્ષ એવું કંઈક કરીએ,એકબીજાને સહજતાથી પ્રેમ કરતા શીખીએ,ચાલ આ નવું વર્ષ એવું કંઈક કરીએ,ગત વર્ષના બંધાયેલા વેરભાવને ભુલાવીએ,ચાલ આ નવું વર્ષ એવું કંઈક કરીએ,બગડેલા સંબંધોને સુધારવાના ...

  અનંંત
  by Ritesh Agravat
  • (7)
  • 112

  અનુભવો ને કાગળ પર ઉતાર્વાનો એક પ્રયત્ન

  ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૫)
  by Irfan Juneja
  • (2)
  • 31

  મનનાં ઉંબરેદિવસો વેડફાય છે,જીવન પસાર થાય છે,તારી યાદમાં પ્રિયે,ન જાણે શું-શું થાય છે.. તું છે બહુ દૂર,હું ચાહું છું તું આવે,તારી સાથે આપણી,પ્રીતની સોગાદ લાવે.. તને બનાવવા મારી,હવે મન ...

  ગઝલ સંગ્રહ ભાગ-3
  by Pratik Rajput
  • (7)
  • 130

  આખો દહાડો આમા વીતી જાય છે,ને આ ભ્રમ વળી જીતી જાય છે.આશાની શરૂઆત નિરાશામાં જ,દરરોજ આવું જ થઈ જાય છે.અટકાવતા પણ તે અટકતી નથી,આ સરિતા સમુદ્રમાં વહી જાય છે.માન-અપમાન,મોહ-માયા,લાગણી,જિંદગી ...

  કાવ્ય સંગ્રહ
  by Shakti Pandya
  • (6)
  • 112

  ઉસકા કોઈ ક્યા બિગાડે,                 જીસને સાથ ઇશ્વર કા પાયા હૈ! વો અવતાર કોઈ ઔર નહી,               મેરે દેશ કા પી.એમ મોદી મુજે ભાયા હૈ! સુનો સુનો એ ભારતવાસી,                બહોત હો ગઈ ના ...

  ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૪)
  by Irfan Juneja
  • (3)
  • 70

  ભારતમાં એવા વિકાસની જરૂર છેસુખમાં કે દુઃખમાં,પોતાનામાં કે પારકામાં,દરેક સાથે ન્યાય રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. ગરીબીમાં કે અમીરીમાં,હિન્દુમાં કે મુસલમાનમાં,દરેક સાથે કરુણા રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર ...