થોડું હટકે
સેતા દક્ષા અશોકભાઈ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
સેતા દક્ષા અશોકભાઈ
દિશા
શિક્ષણ : પી. ટી. સી., બી. એ., એમ. એ.
નોકરી : શિક્ષક
જન્મ તારીખ : ૧૦ નવેમ્બર, ૧૯૮૯
ગામ : ભાવનગર
ઈ-મેઈલ : ઙ્ઘટ્ઠાજરટ્ઠજીંટ્ઠ૯જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
શોખઃ ફિલ્મ સ્ટોરી લખવાનો.. કાવ્ય વાર્તા હાઈકુ શાયરી લખવાનો
વિગતઃ આમારી જાતે બનાવેલી રચના છે.
૩/૫/૭/૯/૧૧ અક્ષર એમ બે વાર આવે છે બધાથી થોડુ અલગ કરવાનો મારો પ્રયત્ન રહે છે.
જે જોવા મળે છે ઈબૂક દ્વારા મને તક મળી છે લેખિકા બનવાની. જે માટે તેમની આભારી છુ.
અનુક્રમ
•ધરા પર જીવન છલકે રે!!
•તુ શામળિયો ગ્િારધારી !!
•દિકરી
•બાળક
•દોસ્તી
•જિંદગી
•યાદ છે
•ઈશ્ક
•प्रेम
•સુંદર
૧. ધરા પર જીવન છલકે રે!!
કમળ
સુંદર વન
ઉપવન થકી છે
ખીલ્યા માંહો માંહ સરમાં
ક્ષિતિજ માંહે ભાસ્કર છુપાયો
શી છટા!!!
ઉમંગ મહી
છલકાયા તન રે
મન રે ઈશ્વર પાસે છે
ધરા પર જીવન છલકે રે!!!!!!!!!!
૨. તુ શામળિયો ગ્િારધારી !!
કેડી છે,
અજાણી તારી,
કે પહોચવુ મારે,
તુ શામળિયો ગિરધારી,
ગિરનાર નરસિંહ વસે છે,
ભક્તિ,
કયા અજાણી?
ગ્િારનાર ગઈ રે,
કેમ તુ ન દેખાણો ક્રષ્ણ?
દ્રર્શન થકી રીઝવ ભક્ત ને!!!!!
૩. દિકરી
દીકરી
સંસારની સ્વામીની
જીવનદાયીની लक्ष्मी
પ્રેમાળ દરિયાની માછલી છે
જિંદગી
તારી કેવી છે
જગતનો આધાર
તારી અમી દ્રષ્ટી છે મીઠી
ચાલો બચાવો દિકરીનો જીવ
૪. બાળક
બાળક
અણસમજુ
ન કશું સમજે
કેમ કરી શાળા એ આવે
માતા નો પાલવ મુકીને બાળ
નિશાળ
અજાણી કેવી
બીક લાગે કેવી રે
નિયમ ન ફાવે શાળાના
મુજને કેમ જાવુ તને છોડી
૫. દોસ્તી
દોસ્તી
કેવી કરૂ રે
કોના પર વિશ્વાસ
કોને પોતીકાને પારકા
કોને કહું સદગુણી વિશ્વાસુ
ના તુટે
કદી દોસ્તીમા
દીલ પ્રમાણીકના
प्रार्थना કરૂ એવી પ્રભુ
રહે કાયમ વિશ્વાસ તારામા
૬. જિંદગી
અમુલ્ય
જિંદગી છે આ
ન વેડફવી ईशा
થકી પાપ ઉપજે છે ને
તો પછી
અમથી જ ને
વેડફવી શક્તિ
મળે છે કંટક શય કામ
ને કરવી એ ગંદકી પેદાને
૭. યાદ છે
યાદ છે
कृष्ण ના કામ
યાદ છે તેની નીતિ
વિસરાય કેમ સુદામો
દોસ્તી કયા અજાણી કાન્હાની
ગોકુળ
મથુરા રાધા
યાદ છે વાંસળીને
ગોપીઓનો માખણ ચોર
કાગા અઘા બકાસુરને કંસ
૮. ઈશ્ક
પટોળા
ગાલીચા અને
દુલભ દિલદાર
મ્રદુ ગોશ્ઠી મધ્યાહને
લાવણ્ય ઈશ્ક ઐકયતા છે
નયન
ક્ષણિક प्रेम
વરસાવે છે તુપ્તિ
હદય મહી છલકી સ્નેહે
ઝાલીમ જમાનો ખંજર ભોકે
૯. प्रेम
વફા છે
તકદીરમા ને
રહેમત प्रेम માં
સિતારા છે કિસ્મતમાને
प्रेम છે તમારી હિફાજતમા
નારાજ
છે તે મોસમ
ઈનકાર આંખોમા
વિહવળ હદય ઝંખે સનમ
પધારો ખ્વાબોમા તોડો બંધન....
૧૦. સુંદર
સુંદર
લાગે છે શાળા
આઘેથી આવે ઓરી
પાસે આવે તો લાગે લંકા
રાવણ સમી બીક નિશાળની
ના રે હો
નહી જાવ હુ
ઘરબાર મારા રે
છોડીને ના ના જવાય રે
અઘરૂ લાગે મને ભણવાનુ