love Never Ends krupa Bakori દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

love Never Ends

Love Never Ends

Krupa Bakori

Kbakori189@gmail.com

બધી જ લવ-સ્ટોરી કાંઈક ને કાંઈક સ્પેશયલ હોય છે. જે લોકોને એનો પ્રેમ મળી જાય એ લોકો લકી હોય છે....પણ, હર કોઈ એટલા લકી ના હોય ને....પણ હા, તેની કહાની લોકો માટે એક મિશાલ જરૂર બને છે...એ લોકો નો પ્રેમ અઘુરો ના કહી શકાય...એ પ્રેમ તો અમર બની જાય છે....પ્રેમમાં સાથે રહેવુ જરૂરી નથી...પ્રેમનું હોવું જરૂરી છે...

“મમ્મી.....પ્લીઝ હવે બંઘ કર આ નાટક......! રોજ-રોજ ખોટી આશા આપવાનું બંધ કર...હું કાઈ નાનો નથી કે ના સમજુ....મારે હવે નથી જીવવું હું કંટાળી ગયો છું...છેલ્લા પાંચ વર્ષથી હોસ્પટીલના ચકકર લગાવું છું. રોજ-રોજ કેટલીક ખોટી આશા આપીશ....”

“બેટા...તું હિમંત ના હાર.....! ડોકટરસ એમ કહે છે કે તું જીવી શકીશ...તો તુ કેમ નેગેટીવ વિચારે છે..?? બઘુ જ સારુ થઈ જાશે…..આ લે તારી દવા અને હા કાલે હોસ્પટીલ પણ જવાનું છે...”

“ઓકે....”

************

“એસકયુઝમી.....નર્સ....આજે મારે થોડુંક કામ છે તો શું હુ જઈ શકું....???”

“રોજ-રોજ કાંઈક બહાનું બનાવો છો.....તમારી જીંદગીથી વઘારે જરૂરી કયું કામ હોઈ શકે.....! તમને બચાવવાની કોશીશ જ અહીંયા થાય છે...”

“શું કોશીશ કરો છો તમે...??? છેલ્લા પાંચ વર્ષથી હોસ્પટીલના ચકકર લગાવું છું...કેન્સરનો કોઈ જ ઈલાજ હોતો નથી...તો મારી જીદંગીના છેલ્લા દીવસોને તો મારી રીતે જીવવા દો...”

“જોવો સર...તમારે રજા જોતી હોય તો ડો.પારેખ ને મળી લો...હવે તો એ જ તમને સમજાવી શકે....”

************

“એસકયુઝમી....મિ.એન્ગરી મેન.. કયાં જાવ છો...??? તમને તો નર્સએ રોકાવવાનું કહયું છે ને......!”

“ઓ મિસ સ્માયલી....તારે શું હું જાવ કે રોકાવ...તું કોણ મને રોકવવાળી....”

“મને...મને તો કાંઈ નહી.......! હાઈ....આઈ એમ સલીના.... ડોકટરસને આશા છે કે તમે જીવી શકો તો....તમને કેમ નથી...”

“અરે.......! હું મરું કે જીવું તને શું....આ મારી લાઈફ છે...ઓકે….”

“આજે પહેલીવાર કોઈને જોવ છું કે જેને જીવવું નથી...”

“મિસ...સલીના...જીવવાની આશા એને હોય જેની પાસે જીંદગી હોય…..મને બ્લડ કેન્સર છે એનો મતલબ પણ સમજે છે તું....રોજ હોસ્પટીલના ચકકર લગાવું છું.. ડોકટરસ ખોટી આશા આપે છે જીવવાની...પણ એ હવે શકય નથી...”

“જોવો આશા કયારેય ખોટી ના હોય....જીંદગીથી હારવું ના જોઈએ...અહીયા હોસ્પટીલમાં આવતા બઘા જ લોકો આશા પર જ આવે........... સો ટેક કેર યોર લાઈફ...”

“ગુડબાય....”

************

“આકાશ....બેટા આવી ગયો હોસ્પટીલેથી.....”

“હા...મમ્મી…..”

“આકાશ...કાલે હોસ્પટીલે કેન્સર અવરનેસ કેમ્પ છે...તો બેટા તું જાઈશ ને ત્યાં....!”

“ઓહ ગોડ.... મમ્મી કેમ સમજતી નથી...તું મારે નથી જાવું....”

“પણ, બેટા ત્યાં બઘા જ કેન્સરના દર્દીઓ આવશે....અને પોતાનો અનુભવ કહેશે...લાસ્ટ સ્ટેજના દર્દીઓ પણ બચી જાય છે....શાયદ.....તું પણ.......બેટા સમજે છે ને તું......! તને મારી કસમ તું જાઈશ........

“ઓકે.....”

************

“ઓહ......! મિ. એન્ગરી મેન તમે અહીયાં..... હેલો આન્ટી.....”

“હેલો બેટા.....આકાશ હું જાવ છું....”

“ઓકે મમ્મી.....”

“સો.....આકાશ...અહીયા શું કરે છે.....?”

“હું અહીયા કેન્સર અવરનેસ કેમ્પમાં આવ્યો છું...અને તું....અહીયા કેમ.....તને તો કેન્સર પણ નથી તો.....!”

“મારા ભાઈને પણ કેન્સર છે......સો.....”

“બાય ધ વે....બઘા લોકો તો એકબીજાને મોટીવેટ કરવા આવ્યો અને તું તો.....!”

“ઓહ.....મિસ સ્માયલી....મમ્મીને કારણે.....એને લાગે છે કે કેમ્પમાં આવવાથી શાયદ.....કહયુ એટલે બાકી જીંદગીનો અમૂલ્ય ટાઈમ અહીયા બરબાદ કોણ કરે.....!”

“ઓહ ગ્રેટ......તારા મમ્મીની વાત જો સાચી પડી જાય તો તેના ફેસ પર રીયલ વાળી સ્માયલ આવી જાય.......”

“ઓહ ગોડ.....હું તને કેમ બઘી વાત કરું છું......બાય”

************

કેન્સર અવરનેસ કેમ્પ

“હાય......આઈ એમ જોય.....મને લંગ કેન્સર છે...મને લાસ્ટ ટુ યરથી કેન્સર છે...મને આશા છે કે હું બચી જાઈશ...અને જીવીશ....હું ફુટબોલ પ્લેયર છું....આજે હું જે પણ છુ તે સલીના દીદીને કારણે છું તેને મને જીવન જીવવાની પ્રેરણા આપી છે.....થેંકસ દીદી....”

“હાય......આઈ એમ આકાશ...મને બ્લડ કેન્સર છે....લાસ્ટ પાંચ યરથી હું રોજ હોસ્પટીલના ચકકર લગાવું છું....ડોકટર કોઈક ને કોઈક થેરાપી અજમાવે છે.....એન્ડ.....”

સલીના દી.........સલીના.....નર્સ પ્લીઝ.....કાંઈક કરો......મારા દી બેહોશ થઈ ગયા......

“એસકયુઝ મી..... મિ. જોય સી ઈઝ ફાઈન..... તમારા દીદીને તમે મળી શકો છો....તેને ખાસ આરામની જરૂર છે.....ટેક કેર....”

“હાય......જોય..”

“હેલો આકાશ..”.

“શું થયું છે સલીનાને.......??”

“દીદીને બ્લડ કેન્સર ઈન ફોર્થ સ્ટેજ....”

“વોટ.....!! સલીનાને બ્લડ કેન્સર......??”

“હા આકાશ....”

“જોય.....ઈફ યુ ડોન્ટ માઈન્ડ શું હુ સલીનાને મળી શકું......!”

“યા....વાય નોટ...”

“થેન્કસ....”

************

“આકાશ મને ખબર છે મારી પાસે એટલો સમય નથી....ડોકટર બાકી બઘા દર્દીઓની જેમ મારા જીવનની કોઈ ગેંરટી નથી આપતા....મને નથી ખબર કે હું કયારે મરીશ....આજે કાલે કે કયારેય પણ નહી...હું આ એક જીંદગી માં મારા બઘા સપના પુરા કરવા માગું છું....આ જીવન ફરી મળે કે નહી....”

“સલીના.....સોરી મે તારી સાથે ખરાબ વર્તન કર્યુ......રયલી સોરી”

“ઓકે.....ઈટ્સ ઓકે.....મે તને માફ કર્યો.....”

“પણ.....તે મને પહેલા કેમ ના કહયુ....કેન્સર વિશે......”

“કેમ....??? તું બીમાર લોકો સાથે જ સરખાયે વાત કરે છો......”

“નો યાર......પણ તને ડર નથી લાગતો કે....ફોર્થ સ્ટેજ કેન્સર....અને આટલી ખુશ કઈ રીતે.....?? ”

“આકાશ મરવાનું તો એક દીવસ બઘાને છે તો....કેમ ડરતા ડરતા જીવવાને બદલે....ખુશી થી હસીને આપણી વિશ , સપના પુરી કરવી જોઈએ....”

“આકાશ......કાલે કામ ના હોય તો મારી સાથે આવીશ......”

“ઓકે.....મિસ...સ્માયલી....સો....રી....સલીના....રાઈટ....”

“ઈટ્સ ઓકે....તું મને સ્માયલી કહી શકે.......”

“થેન્કયુ મેમ.....”

“ઓકે તું આરામ કર.....બાય......”

“બાય.....એન્ગરી મેન....”

“બબાય...”

************

“આકાશ......થેન્કસ મારી સાથે આવવા માટે.....!”

“ઈટસ ઓકે.....સલીના....પણ આ વિંકલાગ અનાથઆશ્રમ....”

“મારી સાથે આવ હું તને સમજાવું બઘું જ.....”

“ઓકે.....”

“આકાશ.....સામે દેખાય છે તને આ હજારો બાળકોની મીઠી સી હસી.....તે લોકોમાં કાંઈક ને કાંઈક ખામી હશે.......! તો પણ તેનો અણસાર આવવા નહી દે...આ લોકો અનાથ છે....તેનામાં ખામી હોવાને કારણે.....તેના મમ્મી-પપ્પાએ હમેંશા માટે આ નાના ફુલ જેવા બાળકોને છોડીને જતા રહયાં.....આકાશ તારી પાસે તો બઘું જ છે....તો જેટલા પણ દીવસો છે તેને હસીને વીતાવીશ.....કોને ખબર ફરી આ જીંદગી મળે કે નહી.....શા માટે નફરતથી જીવે છે......??? આકાશ.......તારી આંખમાં આાસુ........???”

“સલીના...........અહીંયા લાવવા માટે......થેન્કસ……..આ બાળકોને જોઈને જીવવાની એક નવી આશા મળી...”

************

“આકાશ ની હર એક સવાર-સાંજ સલીનાથી જ થતી હતી.....આજ સુઘી જેને જીવવાની કાંઈ જ આશા નહોતી એ આજે હસી ખુશીથી જીવે છે....એક નવી હીંમત આપે છે એ આકાશને.....પણ જીંદગી કેટલી અજીબ છે ને....! જે દીવસ આજે આપણી પાસે હોય એ કાલે ના પણ હોય...સલીનાનો સાથ આકાશને ગમવા લાગ્યો.....કયારે બંને વચ્ચે દોસ્તીથી આગળ પ્રેમ થઈ ગયો તેની ખબર જ ના પડી....પણ કયાં સુઘીનો આ સાથ હતો.........???”

“આકાશ...મે કેટલી વાર કહયુ કે તું હીમત ના હાર.....મને ખબર છે તને મારાથી કોઈ દુર નહી લઈ જાય....તું ચિંતા ના કર...હું તારી જ છું અને તારી જ રહીશ....હર એક જન્મમાં....જીંદગીભર સાથે રહેવાનું પ્રોમીસ કર્યુ છે.....! પ્રોમીસ તોડીશ નહી...જયાં સુઘી મોત નહી આવે ત્યાં સુઘી તારો હાથ નહી છોડું.....અને આ હાથ છોડવા માટે થોડોક પકડયો છે.....આઈ લવ યુ ફોરેવર.....”

“લવ યુ સો મચ....મારી સ્માયલી...તને ખબર છે....પહેલા હું આ જીંદગી ને એટલો નફરત કરતો કે હું રોજ ભગવાન પાસે પ્રાર્થના કરતો કે મને આ જીંદગીથી દુર લઈ જા...તારા આવ્યા પછી હવે મોતથી ડર લાગે છે કે આ જીંદગી.......તને ને મને....”

“બસ આકાશ.....હવે આવી વાતો કરીને રોવડાવીશ શું તુ પણ.....!!”

“ઓકે બાબા....નહી રડાવું......તારા માટે કાલે એક સરપ્રાઈઝ છે......”

“સરપ્રાઈઝ....વાવ.... ! શું છે આકાશ......??”

“હું તને કંઈ દઇશ તો સરપ્રાઈઝ શું રેશે......સલીના.....સોરી બટ કાલે જ.....”

“ઓકે આકાશ.........”

“સલીના આજે આ રાતના ઘોર અંઘકારમાં ચાંદની સોળે કલાએ ખીલી છે....... નાના-મોટા તારાથી ટમટમતું અનોખું આસમાન...કયારેક કયારેક વાદળાનો અંઘકાર તારાને કયાંક છુપાવી દે છે....વાદળા તારાને તો છુપાવી શકતા હતા પણ તેના પ્રકાશને નહી...જીંદગીમાં પણ એવા લોકો હોય છે જેના પ્રકાશથી બીજાની જીંદગી રોશન કરી દે છે....જેમ કે તું મારી જીંદગી માં એક નવી રોશની લઈને આવ્યી છો......લવ યુ.....લવ યુ...લવ યુ સો મચ....”

“લવ યુ ટુ.....આકાશ.....”

“આજે આ આસમાન ખાસ છે........”

“કેમ.....આજે શું છે....”

“રોજની જેમ આસમાન તો એક જ છે.....સ્માયલી પણ....એ આસમાન સાથે નિહાળી રહયા છીએ એટલે ખાસ છે.....”

“હા.....આ...કા..”

સલીના.................સલીના......મમ્મી.........કોઈક ડોકટરને કોલ કરો........જલદી...મારી સલીનાને બચાવો...તુ મને છોડીને ના જા....સલીના...

“મિ. આકાશ તમે સલીનાને મળી શકો છો.....”

“ઓકે......”

“સલીના પ્લીઝ મને છોડીને હવે ના જાતી.... આકાશ......એક દીવસ તો મારે તારાથી દુર જવાનું છે....આજે લાગે છે કે કાલ નો દીવસ પણ હું જોઈ નહી શકું.....શાયદ હવે જાવાનો સમય આવી ગયે.....તું મને પ્રોમીસ કર કે આ જીવન તું મારા વગર પણ હસી ખુશીથી જીવીશ....! પ્રોમીસ ને..... !”

“હા પ્રોમીસ સલીના.....પણ તું એવી વાત ના કર...મને છોડીને તું ના જઈ શકે.....તને ખબર છે....તારી અઘુરી કહાનીને મે પુરી કરી દીઘી છે....તારુ સપનું હતુ ને એ બુક.....કાલે સવારે બુક પબ્લીશ થશે......તારા સપનાને છોડીને ના જા......!”

“આઈ લવ યુ.....આકાશ તારા જેવો કોઈ મળશે એ વિચાર્યુ નહોતું....મને આટલો બઘો પ્રેમ કરવા માટે....થેન્કસ...”

************

“સલીના.......લવ યુ....ગુડ મોર્નીંગ”

“વેરી ગુડ મોર્નીંગ....માય લવ”

“તારા સરપ્રાઈઝ.....નો ટાઈમ થઈ ગયો.....આ રહી તારી બુક.......!”

“વાવ.....! મિસ. સ્માયલી..નાઈસ ટાઈટલ....મારી નહી આ તારી બુક....છે....આ સ્ટોરીનો એન્ડ તે લખ્યો છે....આ...કા..”

“સલીના........”

“સલીના આકાશ ને હમેંશા માટે છોડીને જતી રહી હતી.....આકાશ ને એક નવી જીંદગી આપીને....સિકસ મંથ પછી આકાશ પણ હમેંશા-હમેંશા આ દુનિયાને છોડીને જતો રહે છે....આવી કહાની અઘૂરી કહી ના શકાય......અમર કહી શકાય....”

************