food safari part - All in One Aakanksha Thakore દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

food safari part - All in One

ફૂડ સફારી

આકાંક્ષા દેસાઈ
E-mail : desai.aakanksha87@gmail.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

•ફૂડ સફારી - ૬ “ડેઝર્ટની મજા !”

•ફૂડ સફારી - ૭ ચાલો ચાઈનાની સફરે

•ફૂડ સફારી - ૮

•ફૂડ સફારી - ૯ ’ૈજિ) દૃ)ડ)હ"

•ફૂડ સફારી - ૧૦ ’જ*"

ભાગ-૬

ફૂડ સફારી

“ડેઝર્ટની મજા !”

‘મજા’ - બધા જ મજા પર લખે તો હું કેમ રહી જાઉં ? મજા એટલે મનને ગમતી વસ્તુ કરતા આનંદ, અને મને શું ગમે ? ઓફકોર્સ કુકિંગ, પણ એમાં પણ સૌથી વધારે ગમે જાત જાતના ડેઝર્ટ બનાવવા બહુ ગમે. ડેઝર્ટ, એટલે કે સ્વીટ્‌સ, એ કોઈપણ ક્વીઝીનનો સૌથી શ્રેષ્ઠ ભાગ હોય છે અને સૌથી મનપસંદ પણ !

“ડેઝર્ટ” સામાન્ય રીતે રાત્રિભોજન પછી આવતો કોર્સ છે. મોટા ભાગે ડેઝર્ટનો અર્થ મીઠો ખોરાક છે પણ કોઈક વાર ચીઝ જેવી તીવ્ર સ્વાદ ધરાવતી વસ્તુ પણ ડેઝર્ટ તરીકે પીરસવામાં આવે છે જેમકે ચીઝ કેક. ‘ડેઝર્ટ’ શબ્દ જૂના ફ્રેંચ શબ્દ “ઙ્ઘીજજીદૃિૈિ” માંથી આવ્યો છે જેનો અર્થ થાય છે ‘ટેબલ સાફ કરવું.’

વિજ્ઞાનીઓ આપણને કહે છે કે ખાંડ બિન જરૂરી ખોરાક છે. પ્રાચીન સમયમાં, હકીકતમાં, સ્વીટ્‌સ એ ફક્ત શ્રીમંતો માટે અનામત વૈભવ હતી. પ્રાચીન રોમમાં ગરીબોનું ભોજન અનાજ અને કોઈપણ ઉપલબ્ધ માંસ અથવા શાકભાજી રહેતું, જ્યારે શ્રીમંતો ત્રણ કોર્સનું ભોજન કરતા હતા, જેમાં અંતિમ કોર્સમાં સ્વીટ્‌સ પીરસવામાં આવતી.

આજે ડેઝર્ટ ફક્ત શ્રીમંતો પુરતું જ સીમિત નથી રહ્યું. આપને સહુ નિયમિત રીતે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ડેઝર્ટ વડે જાત ને વાર - તહેવારે ટ્રીટ આપીએ છીએ.

ડેઝર્ટ એ ભોજનનો ભાગ હોય એવું ફક્ત પ્રાચીન રોમ સંસ્કૃતિમાં જ નહોતું, ગ્રીકો તેમજ પ્રાચીન ઇજિપ્તવાસીઓ પણ ડેઝર્ટને એટલા જ ઉત્સાહથી માણતા હતા. ઘણા લોકો માને છે કે ડેઝર્ટ સંસ્કૃતિનો વિકાસ કહે છે. તે ફક્ત જમ્યા બાદ, પેલેટ ક્લીન્ઝીંગ કરવા માટેનું સાધન નથી. પરંતુ ડેઝર્ટ એ સરળ ભોજન અને તેને લગતા મીકેનીક્સથી પર એક દિવ્ય એક્સપ્રેશન છે.

જ્યારે જ્યારે તમે જાતને કામનાં બોજ તળે દબાયેલી મહેસૂસ કરો, દુનિયાને તમારી વિરુદ્ધ ઉભેલી જુઓ, જાતથી કંટાળી જાઓ ત્યારે એક ચમચી આઈસ્ક્રીમ, ચિઝકેક, કપકેક કે પછી ચોકલેટ મૂઝ ખાઈ જોજો. એમાં કેટલી દિવ્યતા છૂપાયેલી છે એ તરત ખબર પડી જશે.

પીચ કસ્ટર્ડ :

સામગ્રી :

૩ ચમચી કસ્ટર્ડ પાવડર

૨ મચચી ખાંડ

૨ કપ દૂધ

૧ કેન પીચ (અથવા ૧ કપ પીચના ટુકડા)

૨ ચમચી બ્રાઉન સુગર

રીત :

• કસ્ટાર્ડ પાવડરને થોડા દૂધ અને ખાંડ સાથે સ્મૂધ થાય ત્યાં સુધી મિક્સ કરો.

• બાકીના દૂધને ગરમ કરો. તેમાં કસ્ટર્ડ પાવડરનું મિશ્રમ ઉમેરીને બરાબર હલાવો.

• ૨ મિનિટ માટે સતત હલાવો અને તેમાં ઉભરો આવવા દો.

• પીચ ટુકડાને એકર્ દૃીહર્િર્ક ડીશમાં ગોઠવો.

• પીચના ટુકડા પર ગરમ કસ્ટર્ડ રેડો જેથી કસ્ટર્ડ પીચના ટુકડાને સારી રીતે ઢાંકી દે.

• તેની ઉપર બ્રાઉન સુગરનો છંટકાવ કરો અને ૧૫ મિનિટ માટે ૨૦૦ ડિગ્રી સે. (૪૦૦ ડિગ્રી એફ.) પર ઓવનમાં બેક કરો.

• ઓવનમાંથી કાઢી કપમાં ભરી, સર્વ કરો.

ક્વિક ઓરેઓ કેક :

સામગ્રી :

૧૯ર્ ંર્િી બિસ્કિટ (ચોકલેટ) - ક્રીમ સાથે

(કુલ ૩૮ સિંગલ્સ)

૩/૪ ટી સ્પૂન ખાવાનો સોડા અથવા ઈનો

૨ ટેબલ સ્પૂન ખાંડ

૧ કપ દૂધ

રીત :

• એક બ્લેન્ડરમાં અધકચરા બિસ્કીટ અને અન્ય સામગ્રી લઈ તેની એક સ્મૂધ પેસ્ટ તૈયાર કરો.

• એક માઈક્રોવેવ પ્રૂફ ડીશને બટર, ધી કે તેલ વડે સરસ રીતે ગ્રીઝ કરી, પાર્ચમેન્ટ પેપરથી લાઈન કરો.

• તૈયાર કરેલા કેકના બટરને ડીશમાં નાખો અને નોર્મલ માઈક્રોવેવ મોડમાં ૫ મિનીટ માટે ચલાવો.

• ૧૫ મિનીટ માટે કેકને માઈક્રોવેવમાં જ પકવવા દો.

• ૧૫ મિનીટ પછી કેકને બહાર કાઢી, તેના પર ક્રીમ કે આઈસીંગ સુગરથી સજાવીને ઠંડી અથવા ગરમ પીરસો.

ચોકોલેટ મૂઝ :

સામગ્રી :

૩૦૦ ગ્રામ હેવી ક્રીમ

૧ કપ આઈસીંગ સુગર

૪૦૦ ગ્રામ ડાર્ક ચોકોલેટ ચિપ્સ

૧૦૦ ગ્રામ બટર

રીત :

• બટર અને ચોકોલેટ ચીપ્સને ડબલ બોઈલર પર મૂકીને પીગળાવી દો.

• પીગળી જાય એટલે આ મિશ્રણને બાજુ પર રાખો, રૂમ ટેમ્પરેચર પર આવવા દો.

• એક બાઉલમાં ક્રીમ લઈ તેમાં આઈસીંગ સુગર નાખી હેવી પીક્સ ના બને ત્યાં સુધી ક્રીમ ને ફેંટો.

• તૈયાર ક્રીમમાં ચોકોલેટના મિશ્રણને ધીમે ધીમે, હલકા હાથે ભેળવો.

• બધી જ ચોકોલેટ ક્રીમમાં મિક્સ થઈ જાય એટલે મૂઝને ચાર બાઉલમાં વહેંચી દો. આ બાઉલને પ્લાસ્ટિક રેપ કે ક્લિંગ રેપથી ઢાંકી ૨ થી ૩ કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા દો.

• ઠંડુ ઠંડુ સર્વ કરો.

ભાગ-૭

ફૂડ સફારી

ચાલો ચાઈનાની સફરે

ચાઈનાના પ્રેસિડેન્ટ ઇન્ડિયા અને એમાં પણ અમદાવાદની મુલાકાત લઈ જાય, ગુજરાતી ભોજન જમી જાય તો આપણે પણ એ લોકોના ખાનપાનની રીતરસમો જાણવી જોઈએ. તો આજે ‘ફૂડસફારી’માં હું આપને કરાવીશ એક એવા દેશની સફર જે આપણી ખૂબ જ નજીક છે, ભૌગોલિક રીતે પણ અને ખાવા-પીવાની રીતે પણ !

ચાઈનીઝ ખાન-પાન પણ આપણી જેમ જ ૫૦૦૦ વર્ષોના ગાળામાં વિસ્તરેલો ઇતિહાસ ધરાવે છે, પરંતુ તેનું સૌ પ્રથમ વાર ડોક્યુમેન્ટેશન છેક ઈ.સ. પૂર્વે ૫મી સદીમાં થયેલું જોવા મળે છે અને ‘હાન’, ‘તાંગ’, ‘સોંગ’, ‘યુઆન’, ‘મિંગ’ અને ‘ક્વિંગ’ રાજવંશો જેવા અનેક રાજવંશીય સમયગાળામાં સંપૂર્ણ વિકાસ થયો છે. ચાઇનાનાં વિશાળ સાંસ્કૃતિક અને પ્રાદેશિક વૈવિધ્યની અસર આ ક્વીઝીનની વિવિધ વેજીટેરિયન અને નોન-વેજીટેરિયન ડીશીઝમાં ખૂબ સારી રીતે જોવા મળે છે. આ વિવિધતાને કારણે પ્રચલિત થયેલી ચાઇનીઝ ક્વીઝીનની ‘ફોર સ્કૂલ’ અને ‘એઈટ સ્કૂલ્સ’ની તરીકે ઓળખાતી રીતરસમો, આજે મોડર્ન વર્લ્ડમાં ‘ક્લીન્ઝીંગ’ અને ‘બેલેન્સ્ડ’ ડાયટ તરીકે પ્રચલિત થઈ છે. તાજેતરમાં મળી આવેલી એક પ્રાચીન કૂકબુક (હા, એ વખતે પણ રેસિપી જોવાની જરૂર પડતી હતી)માં લગભગ ૨૦૦ જેટલા શાકભાજીની અને ૧૦૦ જેટલા મીટનું લીસ્ટ જોવા મળ્યું છે. આમ, આખા શાહી અને ધાર્મિક ફેરફારમાં આ ક્વીઝીનની મુખ્ય ફિલોસોફી એ રહી કે ખાનપાન બેલેન્સ્ડ અને હાર્મોનીથી ભરેલું હોવું જોઈએ.

ફીિઅ કીુ ઝ્રરૈહીજી ઙ્ઘૈીજરીજ ટ્ઠિી ઙ્ઘીી-કિૈીઙ્ઘ ટ્ઠહઙ્ઘ ટ્ઠિી કટ્ઠિ રીટ્ઠઙ્મંરૈીિ ંરટ્ઠહ ર્દ્બજંર્ ંરીિ ર્જીેંર છજૈટ્ઠહ ષ્ઠેૈજૈહી. ્‌રી ેજીર્ ક િૈષ્ઠી ટ્ઠહઙ્ઘ ુરીટ્ઠં ૈહ ર્હર્ઙ્ઘઙ્મીજ ૈજ ટ્ઠ ીકિીષ્ઠં ર્ષ્ઠદ્બહ્વૈહટ્ઠર્ૈંહર્ ક ષ્ઠટ્ઠર્હ્વિરઅઙ્ઘટ્ઠિીં ીહીખ્તિઅ ટ્ઠહઙ્ઘ ંરી ુરીટ્ઠં ટ્ઠૈઙ્ઘજ ર્ં જર્ઙ્મુ ર્ઙ્ઘુહ ઙ્ઘૈખ્તીજર્ૈંહ ર્કિ જેજંટ્ઠૈહીઙ્ઘ ીહીખ્તિઅ િીઙ્મીટ્ઠજી. ્‌રી ેજીર્ ક ર્જઅ ટ્ઠજ ટ્ઠ િૈદ્બટ્ઠિઅ દૃીખ્તીંટ્ઠહ્વઙ્મી ર્િીંૈહ ૈજ ર્ષ્ઠહજૈઙ્ઘીિીઙ્ઘર્ હીર્ ક ંરી રીટ્ઠઙ્મંરૈીજં કીટ્ઠેંિીજર્ ક ંરૈજ ષ્ઠેૈજૈહી.

ચાઇનીઝ લોકો તેમના લાંબા જીવનકાળનો અને ઉત્તમ જીવનશૈલીનો શ્રેય તેમના રાંધણકલાની ફિલોસોફી અને સ્ટાઇલને આપે છે. જીવન ઉત્તમ ગુણવત્તા, ખોરાક જૂથો સંવાદિત શુદ્ધિકરણની સદી કેટલાક નોંધપાત્ર આહાર લાભ ઓફર કરે છે. ચાઇનીઝ વાનગીઓ એક બેલેન્સ્ડ ખોરાક પુરવાર થાય છે એનું મહત્ત્વનું કારણ એ છે કે મોટા ભાગની ચાઇનીઝ ડીશીઝમાં બાફેલી સામગ્રીનો ઉપયોગ થાય છે અને તેથી તેમાં લીપીડ તત્ત્વનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. ઘણી ઓછી ચાઇનીઝ વાનગીઓ તળેલી હોય છે અને પરિણામે અન્ય સાઉથ એશિયન ક્વીઝીન્સ કરતાં ઘણી ઘણી તંદુરસ્ત છે. પરંતુ સમય જતાં, ‘ચાઇનીઝ ફૂડ’ શબ્દ તદ્દન ખોટી રીતે ઓળખાતો થયો છે. આજે થાઈ, મલય અને સિંગાપોરની વાનગીઓને પણ આપણે ચાઇનીઝ ક્વીઝીન તરીકે ઓળખીએ છીએ. દરેક દેશમાં ચાઇનીઝ વાનગીના પોતાના અર્થઘટન છે. પરંતુ આ પૈકી ફક્ત અમેરિકન ચાઇનીઝ અને ઇન્ડો ચાઇનીઝ ક્વીઝીન્સ જ એવા છેજે મૂળ ચાઇનીઝની ખરાબ નકલ તરીકેની છાપમાંથી બહાર આવીને પોતાની એક અલગ જ ઓળખાણ ઊભી કરીને આ સુંદર અને બેલેન્સ્ડ ક્વીઝીનના મૂલમંત્રને પોતાની આદરાંજલિ ખૂબ સારી રીતે આપી શકે છે.

પશ્ચિમી દેશોમાં ચાઇનીઝ ફૂડ હંમેશાથી અત્યંત લોકપ્રિય રહ્યું છે. આ પૈકી અમુક વાનગીઓ જે હંમેશાથી દુનિયાની ફેવરીટ ફૂડના લીસ્ટમાં રહેલી છે એ છે :

ચાઉમીન :

હાથેથી ખેંચીને બનાવેલા નૂડલ્સ અને પસંદીદા શાકભાજી જેવા કે બોક ચોય અને બામ્બૂ શૂટનું અનોખું મિલન એટલે ચાઉમીન. ચાઉમીનને ક્રિસ્પી અથવા સોફ્ટ પીરસવામાં આવે છે. કોઈક વાર તેમાં હોટ સોસ કે ચીલી સોસ ઉમેરવામાં આવે છે. મારી દૃષ્ટિએ ચાઉમીન એ એક અલ્ટીમેટ કમ્ફર્ટ ફૂડ છે. (અત્યંત લોકપ્રિય એવી મેગી પણ ચાઉમીનનો જ એક પ્રકાર છે.)

શાઓલોન્ગ્બાઓ :

આ એક પ્રકારના સૂપ ડમ્પલિંગ છે જે એક અદ્‌ભુત ફિંગર ફૂડ છે. બન્સને વરાળથી પકવીને તેમને સૂપ, વિવિધ પ્રકારની ગ્રેવી જેમ કે ગાર્લિક વિનેગર સોસ કે શેઝવાન ડીપ સાથે પીરસવામાં આવે છે.

વેજીટેબલ નૂડલ્સ સૂપ

સામગ્રી :

૨ ચમચી એક્સ્ટ્રા વર્જિન ઓલિવ તેલ ૧ કપ સમારેલી સેલરિ

૧ મધ્યમ ગાજર, સમારેલું (લગભગ ૩/૪ કપ) ૧ કળી છુંદેલું લસણ

૧/૪ મધ્યમ ડુંગળી (લગભગ ૧/૨ કપ) ૧/૩ કપ નૂડલ્સ

૪ કપ વેજીટેબલ બ્રોથ કે સ્ટોક

એક નાની મુઠ્ઠી કોથમીરના પાન અથવા બેઝીલના પાન,

સમારેલા (લગભગ ૨ ચમચી)

૧/૨ લીંબુનો રસ (લગભગ ૧ ટેબલસ્પૂન) કાળા મરી સ્વાદ મુજબ

રીત :

•એક સોસ્પેનમાં મધ્યમ તાપે ઓલિવ ઓઇલ ગરમ કરો. તેમાં તમામ શાકભાજી, ડુંગળી અને લસણ નાખો.

•મીઠું નાખી લગભગ ૬ મિનિટ સુધી અથવા શાકભાજીનરમ થાય ત્યાં સુધી તેને પકવો.

•તેમાં નૂડલ્સ ઉમેરીને, લગભગ ૨ મિનિટ સુધી ટોસ્ટ (ગોલ્ડન કલરના) થવા દો.

•હવે તેમાં બ્રોથ અથવા સ્ટોક નાખી તેમાં ઉભરો આવવા દો.

•ત્યારબાદ પેનને ઢાંકી નૂડલ્સ બરાબર નરમ ના થઈ જાય ત્યાં સુધી તેને પકવવા દો.

•સૂપમાં કોથમીર કે બેઝીલના પાન, લીંબુનો રસ અને કાળા મરી નાખી, ગરમાગરમ સર્વ કરો.

બુદ્ધ’ઝ ડીલાઇટ

સામગ્રી :

૨ ટીસ્પૂન તલનું તેલ ૧ ટીસ્પૂન ખાંડ

૧/૨ ટીસ્પૂન મીઠું

૧/૪ ટીસ્પૂન ખાંડેલા સફેદ મરી

૮ મોટા મશરૂમ

૨ પેક પકવેલા થ્રેડ નૂડલ્સ

૧.૫ ટેબલસ્પૂન વનસ્પતિ તેલ

૧ ઇંચ ટુકડામાં સમારેલી ૩ લીલી ડુંગળી ૧ નાની કળી લસણ

૧ ટીસ્પૂન છીણેલું તાજું આદુ ૧ મધ્યમ ગાજર

૧/૨ કપ સમારેલા શિંગોડા

૧/૨ કપ તૈયાર બામ્બૂ શૂટ્‌સ, સમારેલા ૧ કેન નિતારેલી બેબી કોર્ન

૧ કપ વટાણા

૧ કપ કોબીજ

૧ કપ ટોફુ (અથવા પનીર) ૧ ઇંચના ટુકડામાં કાપેલું ૨ ટેબલસ્પૂન સોયા સોસ

૨/૩ કપ વેજીટેબલ બ્રોથ

રીત :

•હાઈ હીટ પર વોક અથવા મોટા ઊંડા પેનમાં વનસ્પતિ તેલગરમ કરો.

•તેમાં મશરૂમ, લીલી ડુંગળી, લસણ અને આદુ ઉમેરો અને ૧ મિનિટ માટે સ્ટર ફ્રાય કરો.

•ગાજર, શિંગોડા, બામ્બૂ શૂટ્‌સ, બેબી કોર્ન, વટાણા અને કોબી ઉમેરો અને ૨ મિનિટ માટે સ્ટર ફ્રાય કરો.

•વેજીટેબલ બ્રોથમાં સોયા સોસ, તલનું તેલ, ખાંડ, મીઠું અનેમરી નાખી તેનો સોસ તૈયાર કરો.

•સોસને સ્ટર ફ્રાયમાં ઉમેરી, ઢાંકી, પાંચ મિનિટ સુધીપકવવા દો.

•તેમાં નૂડલ્સ અને ટોફુ ઉમેરી સાચીવને બરાબર હલાવો.

•તાપ ધીમો કરી, બધો જ સોસ શોષાઈ જાય ત્યાં સુધી,લગભગ ૧૫ મિનિટ સુધી પકવવા દો.

•ત્યારબાદ તેને તરત જ ફ્રાઇડ રાઇસ જોડે સર્વ કરો.

ભાગ-૮

ફૂડ સફારી

કવિ કાલીદાસ કહી ગયા છે કે “ઉત્સવપ્રિયઃ ખલુ જના”. એટલે કે લોકો ઉત્સવપ્રિય હોય છે. આ વાત આપા માટે શતપ્રતિશત સાચી છે. અત્યારે, એટલે કે સપ્ટેમ્બર-ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીનો સમય ‘્‌રી ય્િીટ્ઠં ૈંહઙ્ઘૈટ્ઠહ હ્લીજૈંદૃી જીીટ્ઠર્જહ’ તરીકે ઓળખાય છે. અને તહેવારનો મારે માટે અર્થ છે, ર્હ્લર્ઙ્ઘ, હ્લેહ ટ્ઠહઙ્ઘ હ્લર્િઙ્મૈષ્ઠ. એટલે કે મોજ, મસ્તી અને ખાણીપીણી. ઉત્સવ દરમિયાન શહેરમાં થતી ચહલ-પહલ અને પ્રવૃત્તિ મને હંમેશાં ઉત્સાહિત કરે છે, અને વાત જ્યારે દ્ભૈહખ્તર્ ક હ્લીજૈંદૃટ્ઠઙ્મજ - દિવાળીની હોય ત્યારે એમાં કોઈ જ પ્રકારની બાંધછોડ ના કરી શકાય.

ગ્લોબલી દિવાળી “ભારતીય પ્રકાશના તહેવાર” તરીકે ઓળખાય છે. બધા ભારતીય તહેવારોમાં સૌથી આકર્ષક અને લોકપ્રિય તહેવાર પણ દિવાળી જ છે. આ કોઈ એક સમુદાય કે રાજ્યનો તહેવાર નથી, પરંતુ તમામ જાત-પાતના બંધનોને દૂર કરીને ઉજવાતો એકતાનો ઉત્સવ છે. આ એકમાત્ર એવો ઉત્સવ છે જેમાં પરંપરાગત રિવાજ અને આધુનિકતાનો અભિન્ન સમન્વય છે, સમગ્ર દેશને જોડતી એક રાષ્ટ્રીય ઘટના છે.

આ વર્ષનો એવો સમય છે જ્યારે દુકાનો વિવિધ રસપ્રદ મીઠાઈઓ જેવી કે કાજુકતરી, લાડુ, બરફી, ગુલાબજાંબુ, રસગુલ્લા, જાતાતના ડ્રાયફ્રુટ્‌સ, વિવિધ જાતનાં હલવા અને બીજી કંઈ કેટલી મીઠાઈઓ અને ફ્યુઝન વાનગીઓ જેવી કે મોતીચુર કપકેક, ગુલાબજાંબુ ડોનટ, ઘેવર ચીઝકેક વગરેથી ભરાઈ જાય છે. અને હા, તમે પણ કોઈપણ જાતની બાંધછોડ વગર સમોસા, કચોરી, ભજીયા અને બીજી કેટલીક કેલોરીયુક્ત વાનગીઓ ખાઈ અને ખવડાવી શકો છો. (ભળે ને પછી, લાભપાંચમથી વધી ગયેલા વજનની ફરિયાદ આવવાની ચાલુ થઈ જાય !)

ફૂડસફારીની આ સફરમાં હું તમને જણાવીશ એક ટોપ સિક્રેટ. હું તમને જણાવીશ કે આ દિવાળીમાં હું મારા મહેમાનોનું વજન કેવી રીતે વધારવાની છું. આ વખતે હું બનાવવાની છું, કેસર-ચંદનનું શરબત, ટોમેટો-રીકોટા ચીઝ બોલ્સ, ગુલકંદ મૂઝ અને છેલ્લે મુખવાસમાં ‘કોકા પોડ’ની મુખવાસ ચોકલેટ.

કેસર ચંદનનું શરબત ગરમીમાં એક અનોખી ઠંડક આપે છે અને કેસર અને ચંદન બંને રીચનેસ માટે પરફેક્ટ છે.

ટોમેટો-રીકોટા ચીઝ બોલ્સ એક મજેદાર સ્ટાર્ટર અને ફિંગર ફૂડ છે. ટામેટાની ખટાશ અને રીકોટા ચીઝનો નમકીન સ્વાદ, મોંમાં એક મસ્ત ધમાકો છોડે છે.

ગુલકંદ મૂઝ એ પૂર્વ અને પશ્ચિમનું એક ખૂબ જ સરસ અને નવીન તાલમેલ છે. પૂર્વનો સ્વાદ અને પશ્ચમી ડેઝર્ટ, આજની જેન-એક્સને બીજું શું જોઈએ ?

કેસર ચંદન શરબત

સામગ્રી :

• ૧/૨ ચમચી ચંદનની પેસ્ટ (૧/૪ ચમચી ચંદન પાઉડરમાં ૧/૪ ચમચી પાણી ભેળવી, બરાબર મિક્સ કરવું.

• ૨ ચમચી કેસરની સળી

• ૪ ટેબલસ્પૂન લીંબુનો રસ

• ૬ ટેબલસ્પૂન ખાંડ

• ૧/૪ ચમચી એલચી પાવડર

રીત :

• સાથે એક નાની વાટકીમાં થોડું ગરમ પાણી લઈ કેસર ગરમ કરો અને તે ઓગળે ત્યાં સુધી ઘસતા રહીને હલાવો.

• એક મોટા બાઉલમાં કેસરનું મિશ્રણ ઉમેરી તેમાં ચંદનની પેસ્ટ, લીંબુનો રસ, ખાંડ, એલચી પાવડર અને સારી રીતે મિક્સ કરો.

• ગ્લાસમાં રેડી, ઉપરથી ક્રશ કરેલો બરફ નાખી, સર્વ કરો.

ટોમેટો રીકોટા ચીઝ બોલ્સ

સામગ્રી :

• ૧ કપ ચેરી ટામેટાં

• ૧/૨ કપ તાજું રીકોટા ચીઝ, અથવા પનીર

• ૧/૪ કપ સમારેલી બેઝીલ

• ૧ ટીસ્પૂન મરી

• ૩ ટેબલસ્પૂન કોર્ન સ્ટાર્ચ, પાણી ઉમેરીને પાતળું કરેલું

• ૧૧/૨ કપ બ્રેડ ક્રમ્સ

• મીઠું સ્વાદ મુજબ

• તળવા માટે તેલ

રીત :

• ચેરી ટમેટાનાં ટોપને કાપી તેના બે કટકા કરો અને અંદરનો માવો કાઢી લો.

• બાકીની તમામ સામગ્રીને મિક્સ કરો.

• આ મિશ્રણને ટામેટામાં ભરો.

• કોર્નસ્ટાર્ચના ખીરાને તૈયાર કરો અને બ્રેડ ક્રમ્સને એક પ્લેટામં ફેલાવો.

• કોર્નસ્ટાર્ચના ખીરામાં ટામેટાને ડૂબાડી બ્રેડ ક્રમસમાં રગદોળો.

• ફરીથી આ જ સ્ટેપ મુજબ ટામેટાને ખીરામાં ડૂબાડી, બ્રેડ ક્રમ્સમાં રગદોળો.

• હાથ વડે વધારાના ક્રમ્સને દૂર કરો.

• ગરમ તેલમાં કોટેડ સ્ટફ્ડ ટમેટાં નાખો.

• ટામેટા બધી બાજુથી સમાન રીતે તળાય તે માટે સાચવીને પલટો.

• તેઓ સોનેરી થાય એટલે તેલમાંથી કાઢી કિચન ટોવેલ પર વધારાનું તેલ ડ્રેઇન કરવા માટે મૂકો.

• તાજા બનાવેલા સાલસા સોસ કે ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

ગુલકંદ મૂઝ

સામગ્રી :

• ૨ ટેબલસ્પૂન ક્રીમ ચીઝ (અથવા દહીંનો મસ્કો)

• ૨ ટેબલસ્પૂન હેવી ક્રીમ

• ૧ ટેબલસ્પૂન રોઝ સીરપ

• ૧ ટેબલસ્પૂન ગુલકંદ

ગાર્નીશિંગ માટે :

રોઝ સીરપ

રીત :

• એક બાઉલમાં ક્રીમ ચીઝ અને હેવી ક્રીમ, એકરસ થાય ત્યાં સુધી મિક્સ કરો.

• તેમાં રોઝ સીરપ અને ગુલકંદ ઉમેરી, હળવે હાથે સરખું ભેળવી દો.

• સર્વિંગ બાઉલમાં કાઢી, લગભગ ૫ થી ૬ કલાક માટે સેટ થવા દો.

• રોઝ સીરપથી ગાર્નીશ કરી, સર્વ કરો.

મ્ૈખ્ત-૯

ક*ડ્ઢ જકૈિ)

’ૈજિ) દૃ)ડ)હ"

ંચટ્ઠૈચટ્ઠચ જઙ્ઘ)ટ્ઠૈચ રચઙ્મૈ, ઙ્ઘ*હ્લ મ્ચિઙ્મૈ દૃૈડ્ઢૌદ્બૈ। દ્ભૈ।ડ્ઢ ેદ્બચિ)હચ મ્ન્) દ્ઘદૃૈહશ્। દૃષ્ઠહ ટ્ઠૈભઅશ્। રંશ્।, ટ્ઠહચ ટ્ઠૈદ્ઘચ ંચટ્ઠૈચ ઙ્ઘચદ્ભ)ં) િ)ંચ ૈચૈંહૈ દૃષ્ઠહ િ જીંરૂ(ંજીં દ્ભિૈ ેંિં)હચ ડૈચર્િૈૈંં્‌રૂઅહ મ્ૈિં)અ જ।છાઢ(ંહૈચ ટ્ઠચા ટ્ઠ(મ્ન્ન્ મ્ૈખ્ત હ્વહ) ખ્તઐ ઝ્રચ. ટ્ઠૈ જદ્બશ્ઙ્ઘૈઅ દૃઁૈચન્કરૂ) દૃૈ(દ્ગઅ, ટ્ઠૈૃુૈચ(ખ્તા ેુૈચખ્તૈચ, ૌઅઙ્ઘૈ ટ્ઠહચ ટ્ઠત્ર્અ ય્દ્ગૈ દ્ઘ(્‌ઙ્મ ધઅદૃજૈઐચદ્બૈ। ટ્ઠૈઙ્ઘદ્ગિ)અ છરૂૈહ હ્લિૈદૃચ દ્ઘ ઝ્રચ િ।ંશ્ ંચહ) જૈરૂચ જૈરૂચ ંચટ્ઠૈચ દ્ભૈહૈહહૈ દ્બૈદ્બઙ્મચ દ્ગ ટ્ઠચ્‌ઙ્મૈ દ્ઘ જદ્બઢઙ્ગ ટ્ઠહચ છદૃૈ(ઙ્ઘઙ્ખ *દ્ગન્ક ઝ્રચ, ટ્ઠહચ દ્બૈ।જૈરૈિ)ટ્ઠૈચ દ્બૈ્‌ચ જીશ્ઙ્ગ ટ્ઠૈહ।ઙ્ઘ છદૃઇં ઝ્રચ.

ઙ્મૈટ(દ્ગા ૈજિ) મ્ૈચદ્ઘહદ્બૈ। દ્બૈ।જ, દ્બૈઝ્રઙ્મ) ાચ જીૈામ્ૈત્ન જૈરૂચ ષ્ઠૈચદ્ભૈહૈચ જદ્બૈદૃચજી રૂૈઅ ઝ્રચ. ી।ડ્ઢૈ ટ્ઠચ ૈજિ) મ્ૈચદ્ઘહહશ્। ટ્ઠચા દ્બરઇદૃહશ્। ય્‌ા ઝ્રચ ટ્ઠહચ ય્દ્ગ) ૈજિ) દૃૈહખ્ત)ટ્ઠૈચહૈચ દ્બશ્સ્ર્અ મ્ૈખ્ત ઝ્રચ. ંચટ્ઠૈચ દ્બૈ્‌ચ (ડ્ઢહિ (ઙ્ઘદૃજહશ્। દ્બશ્સ્ર્અ મ્ૈચદ્ઘહ રૈચઅ ઝ્રચ, ટ્ઠહચ દ્બચઈહ ૌચજન્ક ેિૈ।ં (દૃ(દૃહ્લ કન્ ટ્ઠહચ જ*ૌદ્બચદૃૈહૈચ દ્ગ જદ્બૈદૃચજી રૂૈઅ ઝ્રચ.

ટ્ઠૈદ્ગૈદ્બૈ।હૈ દ્બૈચ્‌ૈમ્ૈખ્તહૈ ઙ્મૈચૌચ ૈજિ) દૃ)ડ)હહચ દ્બશ્સ્ર્અઇદૃચ દ્ભ*હ્વ દ્ઘ ઙ્મૈચૌંરૂઅ ટ્ઠહચ વ્દ્ગ)ં) દૃૈહખ્ત) ’હ્લૈહજૈા" જૈરૂચ જૈ।ાન્ચ ઝ્રચ દ્ઘચ (દૃ(દૃહ્લ ઙ્ઘૈન્ હચ જીૈામ્ૈત્ન ાચ દ્બૈ।જ જૈરૂચ ટ્ઠૈચટ્ઠદૃ)હચ હ્વહૈદૃદૃૈદ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ. દ્ઘૈચ ાચ, દ્ભ*હ્વ ટ્ઠૈચઝ્રૈ ઙ્મૈચૌચહચ દ્ભહ્વિ રૈચઅ ઝ્રચ ાચ ૈજિ) જ।છાઢ(ં દ્બૈ। હ્લૈહજૈા ટ્ઠચ જીૈચા જૈરૂચ જ।ાન્ૈઅચઙ્મ ઝ્રચ, (દ્ગિૈદ્બચ ંચ ેઇજદૃ રૂજ।ખ્તૈચ દ્બૈ્‌ચહ) જ।ઙ્ઘખ્ત) હરૂ).

ૈજિ) િૈ।હ્લદ્ગાન્ૈહ) જૈૃરૂ) રૂષ્ઠ(ઙ્મં દ્બૈઝ્રઙ્મ)હ) દૃૈહખ્ત)ટ્ઠૈચદ્બૈ।હ) ટ્ઠચા ઝ્રચ ’’ૈઈૈંૈહ) દ્બઝ્ર)’’. ટ્ઠૈ ેિૈ।ં ’’ંચિઙ્મ) દ્બઝ્ર)"" દ્ગ ટ્ઠચા રૂસ્ર્ઐં દૃૈહખ્ત) ઝ્રચ દ્ઘચદ્બૈ। દ્બજૈઙ્મૈદ્બૈ। દ્બચિ)હચ્‌ચડ્ઢ દ્બૈઝ્રઙ્મ)હચ ંઙ્મહૈ ંચઙ્મદ્બૈ। ૈાંરૂછ) ડ્ઢ ટ્ઠૈદૃચ ઇઐ। જીૈચહ્લ) જીચઙ્મૈચ ક઼ૈઅ ાદૃિૈદ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ.

ૈજિ) દ્ભૈહૈહ ી।ડ્ઢૈ િ મ્ૈચિ ટ્ઠૈહ્લૈિ િૈદ્ભચ ઝ્રચ, ટ્ઠહચ ંચરૂ) ંદ્બચ છા઼ચન્હ્વપ્ડ્ઢ ટ્ઠચહ્લજહ) ય્દ્ગ) છદૃૈ(ઙ્ઘઙ્ખ દૃૈહખ્ત)ટ્ઠૈચ દ્બૈહ) જીૌચ ઝ્રૈચ. ટ્ઠૈદૃ) દ્ઘ ટ્ઠચા દૃૈહખ્ત) ઝ્રચ ’ટ્ઠા*િ)", દ્ઘચ ટ્ઠચા દ્બજૈઙ્મૈ છા઼ચન્હ્વપ્ડ્ઢ ટ્ઠચખ્ત ઝ્રચ, દ્ઘચદ્બૈ। ્‌ૈદ્બચ્‌ૈ, ૌ।ઙ્ઘૈ ટ્ઠહચ દ્બજૈઙ્મૈ જૈરૂચ ઙ્મજદ્ગહૈચ ટ્ઠૈખ્તદૃૈચ છદૃૈઙ્ઘ રૈચઅ ઝ્રચ. ટ્ઠા*િ)હચ િૈચ્‌) ટ્ઠરૂદૃૈ ૈંચ હ્વરૂચડ્ઢ જૈરૂચ દ્ભૈદૃૈદ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ.

ૈજિ) દૃ)ડ)હહ) વ્દ્ગૌિ) ’’જહૃ)’’, દૃચકહિૈચ ટ્ઠચા રૂૌિ,હૈ ેહૃચદ્ભ (દૃહૈ ટ્ઠ*દ્ગન્ક રજીચ. ૈંન્) છઙ્મૈઈજ ાચિઙ્મૈ ાચ ટ્ઠચાઙ્ઘદ્બ ૈંન્) જન્)દ્બૈ। જદ્બૈચિઙ્મૈ હ્વ્‌ૈૌહચ, ંચદ્બૈ।રૂ) છ્‌ૈષ્ઠન્ક ઙ્ઘ*િ ાદૃિૈ, દૃૈિ।દૃૈિ હ્લૈચદૃૈદ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ ટ્ઠહચ ઝ્ર) દ્બ)ૂશ્। ષ્ઠડ્ઢૈદૃચઙ્મશ્। ૂ।ડ્ઢૈ ૈદ્ગ)દ્બૈ। ડ્ઢ*હ્વૈડ્ઢ) ંચહ) જ*ાદૃદ્ગ) ાદૃિૈદ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ ટ્ઠહચ ઝ્રચહૃચ, ટ્ઠૈ ષ્ઠ)ભજહચ ખ્તદ્બિ ંચઙ્મદ્બૈ। ૈાંરૂછ) રૂૈઅ ઇઐ। જશ્હ્લ) ંન્દૃૈદ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ. જહૃ) ટ્ઠચ ાઙ્ઘૈષ્ઠ ૈજિ) ય્િૈચદ્બૈ। દ્ભદૃૈંશ્। ટ્ઠચા દ્ભ*હ્વ રૂષ્ઠ(ઙ્મં ’દ્બ)ડ્ઢ ડ્ઢચ છહચા" ઝ્રચ .

ૈજિ) ૈંદૃડ)હ દ્બ)ૂૈઈટ્ઠૈચ ટ્ઠહચ દ્બ)ૂ) દૃૈહખ્ત)ટ્ઠૈચરૂ) જદ્બઢઙ્ગ ઝ્રચ. દ્ભ*હ્વ ટ્ઠૈચઝ્રૈ ઙ્મૈચૌચ વ્દ્ગચ ઝ્રચ ાચ જ*ંકિચદ્ગ) ટ્ઠચ ટ્ઠચા િ।િૈખ્તં ૈજિ) દ્બ)ૂ) દૃૈહખ્ત) ઝ્રચ. દ્ઘૈચ ાચ, ંચટ્ઠૈચહ) જૈૃરૂ) રૂસ્ર્ઐં દ્બ)ૂ), ાચ દ્ઘચ ંચટ્ઠૈચ ઙ્મખ્તમ્ખ્ત ઙ્ઘચિા રૂજ।ખ્તચ હ્વહૈદૃચ ઝ્રચ, ંચ ઝ્રચ ’દૃિૈચ". ’દૃિૈચ", ટ્ઠચ જૈઙ્ઘૈચ દૃિૈહૈચ જી)િૈચ દ્ઘ ઝ્રચ, દ્ઘચદ્બૈ। િૈદૃહચ રૂૈચડ્ઢ)દૃૈિ દ્બૈ્‌ચ ય્)દ્બૈ। જીચા) ંચદ્બૈ। ઙ્ઘ*હ્લ ટ્ઠહચ ૈદ્ગ) ેદ્બચિ) ંચદ્બૈ।રૂ) ૈદ્ગ) જીૈચઁૈઈ વ્અ ઇઐ। જશ્હ્લ) િૈ।હ્લદૃૈ દ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ. ’દૃિૈચ" જૈદ્બત્ર્અ િ)ંચ ૂ।ડ્ઢૈચ ટ્ઠહચ (દૃ(દૃહ્લ હ્‌’જ જૈરૂચ જદૃન્ક ાદૃિૈદ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ.

ટ્ઠચા ટ્ઠહત્ર્અ ટ્ઠહચ િ।િૈખ્તં ૈજિ) ડ્ઢચડ્‌ન્ક, ાચ દ્ઘચ ઙ્મહ્લહ ઙ્ઘિ(દ્બઐહ )જિદૃૈદ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ, ’’ઙ્મખ્તહ હશ્। ાછ્‌ૈડ્ઢન્ક"" ટ્ઠૈ ટ્ઠચા ૈંહ્વરૂ(્‌જી ૈંદૃડ)હર્ ૈિૈ રૂમ્ૈ(દૃં દૃૈહખ્ત) ઝ્રચ. ંચદ્બૈ। િ।િૈખ્તં ાછ્‌ડ્ઢન્કદ્બૈ। છદૃૈઙ્ઘ દ્બૈ્‌ચ, ટ્ઠચઙ્મષ્ઠ) ૈદૃડ્ઢિ ટ્ઠહચ વ્અકન્ ેદ્બચદૃિૈદ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ. ટ્ઠૈ ઝ્ર) ૈદ્ગ) મ્ચિઙ્મૈ દૃૈજદ્ગદ્બૈ। જીચાદૃૈદ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ ટ્ઠહચ ટ્ઠચાઙ્ઘદ્બ ૂ।ડ્ઢશ્ )જિદૃૈદ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ.

ખ્તૈચિ ટ્ઠૈદ્બઙ્મ)હશ્। ડ્ઢૈચજ્ર।ઃ

જૈદ્બખ્તરૂ)ઃ

૮ જખ્તિદૃૈહ) જી)।ખ્ત, ઝ્રૈચઙ્મ)હચ ૩ ી।ષ્ઠ ્‌શડ્ઢૈટ્ઠૈચદ્બૈ। ૌચઙ્મ)

રન્ઙ્ઘિ ૧ ષ્ઠદ્બષ્ઠ)

દ્બષ્ઠિૈ।હૈચ ૈદૃડ્ઢિ ૧ ષ્ઠદ્બષ્ઠ)

૨ ંજ હ્લૈહજૈા દ્બજૈઙ્મૈ ૈદૃડ્ઢિ મહ્વૈઙ્ઘજીૈર/ ટ્ઠચદૃચિછ્‌ૠ

ષ્ઠદ્ગૈહૈચ ઙ્મૈચ્‌ ૧ )જિદૃૈહૈચ દ્બૈચ્‌ૈચ ષ્ઠદ્બષ્ઠૈચ

૩૦૦ ખ્તરૂૈદ્બ ટ્ઠૈદ્બઙ્મ) ટ્ઠચા ા ૈદ્ગ)દ્બૈ। ઙ્મૈન્ચઙ્મ)

ખ્તૈચન્ ૧૦૦ ખ્તરૂૈદ્બ

છદૃૈઙ્ઘ દ્બશ્દ્ઘહ્વ દ્બ)ૂશ્।

૩ ંહ્વજ ય્) ટ્ઠરૂદૃૈ ંચઙ્મ

ડ્ઢશ્।ખ્તન્) ૩ મજદ્બૈચિઙ્મ)ૠ

હ્વ) ૌઊચઙ્મૈ ૬-૮ ઙ્મ)ઙ્મૈ દ્બષ્ઠિૈ।,

ૌચરૂદ્બ)િ ૩/૪ ા મજદ્બૈચિઙ્મ)ૠ

ટ્ઠૈઙ્ઘશ્ ૨ ી।ષ્ઠ મજદ્બૈચિઙ્મશ્।ૠ

૧ દ્બૈચ્‌) ાન્) ઙ્મજદ્ગ

૨ ંહ્વજ જદ્બૈચિઙ્મ) ૌચરૂદ્બ)િ જવ્દૃ્‌ દ્બૈ્‌ચ

િ)ંઃ

જખ્તિદૃૈહ) જી)।ખ્તહચ ઙ્મખ્તમ્ખ્ત ા) વ્અ ઇઐ। જશ્હ્લ) ેાન્દૃૈ ઙ્ઘૈચ.

ટ્ઠચા ચહ ક઼ૈઅદ્બૈ। ય્)/ંચઙ્મ ખ્તદ્બિ ાિૈચ, ંચદ્બૈ। ડ્ઢશ્।ખ્તન્) જૈચહચિ) રૂૈઅ ઇઐ। જશ્હ્લ) જૈ।ંન્ૈચ.

હ્વૈા)હ) જદ્બૈચિઙ્મ) જૈદ્બખ્તરૂ) ટ્ઠહચ દ્બજૈઙ્મૈ ેદ્બચિ), ઙ્મખ્તમ્ખ્ત ટ્ઠચૌઙ્ઘ (દ્બહ)્‌ જશ્હ્લ) જૈ।ંન્ૈચ.

ષ્ઠદ્ગૈહૈચ ઙ્મૈચ્‌ ેદ્બચિૈચ ટ્ઠહચ ટ્ઠચા હ્વચ (દ્બહ)્‌ જશ્હ્લ) જૈ।ંન્ૈચ. દ્ઘૈચ દ્ઘઇિં) રૈચઅ ૈંચ રૂૈચડ્ઢશ્। ૈદ્ગ) ેદ્બચિૈચ.

ટ્ઠૈદ્બઙ્મ)હૈચ જિ ટ્ઠહચ ખ્તૈચન્ ેદ્બચિૈચ ટ્ઠહચ ેાન્દૃૈ ઙ્ઘૈચ.

જી)।ખ્ત ેદ્બચિૈચ ટ્ઠહચ રૂૈચડ્ઢશ્। ય્ઝ રૂૈઅ ઇઐ। જશ્હ્લ) ાદૃૈ ઙ્ઘૈચ.

જદ્બૈચિઙ્મ) ૌચરૂદ્બ)હિૈ। ૈ।ઙ્ઘડ્ઢૈ જૈરૂચ જવ્દૃૈચ ટ્ઠહચ દ્ભ)ષ્ઠડ્ઢ) ટ્ઠહચ ૈડ્ઢ જૈરૂચ જદૃન્ક ાિૈચ.

હ્લૈહજૈાઃ

જૈદ્બખ્તરૂ)ઃ

૧/૩ ા ંશ્દૃચિ ઙ્ઘૈન્

૧/૩ ા દ્બજ*િ ઙ્ઘૈન્

૧/૩ ા દ્બખ્તહ) ઙ્ઘૈન્

૧/૪ ા ષ્ઠદ્ગૈ ઙ્ઘૈન્

૨ દ્બઅદ્બ ાઙ્ઘહ) ડ્ઢશ્।ખ્તન્), હ્વૈિ)ા જદ્બૈચિઙ્મ)

૧ દ્બૈચ્‌ૈ હ્વ્‌ચૌ, ઝ્રૈચઙ્મ)હચ જદ્બૈચિઙ્મૈ

૧ દ્બઅદ્બ િ)।ખ્તદ્ગ જદ્બૈચિઙ્મૈ

૧ ા ઙ્મૈઙ્મ ૌચન્શ્।, ઝ્રૈચઙ્મ)હચ જદ્બૈચિઙ્મશ્।

૧ દ્બૈચ્‌શ્। ્‌ૈદ્બચ્‌શ્। જદ્બૈચિઙ્મશ્।

૧/૪ંજ રન્ઙ્ઘિ ૈદૃડ્ઢિ

૧ ંહ્વજ ાજ*િ) દ્બચરૂ)

૩/૪ ષ્ઠદ્બષ્ઠ) ટ્ઠૈદ્બઙ્મ)હ) ચછ્‌

૧ ંજ ખ્તૈચન્ મટ્ઠરૂદૃૈ દ્ભૈ।ડ્ઢૠ

૧ ૧/૨ ંહ્વજ ંચઙ્મ / ય્)

છદૃૈઙ્ઘ દ્બૈ્‌ચ દ્બ)ૂશ્।

૨ ંહ્વજ ૌચરૂદ્બ)િ જદ્બૈચિઙ્મ), જવ્દૃ્‌ દ્બૈ્‌ચ

દ્બજૈઙ્મૈ ચછ્‌ દ્બૈ્‌ચઃ

૨ ાન્) ઙ્મજદ્ગ

ટ્ઠૈઙ્ઘશ્ ૧/૨ ી।ષ્ઠ હૈચ ્‌શડ્ઢૈચ

૧ ંજ ત્નજ્ર

૧ ૧/૨ ંજ હ્લૈદ્ગૈ

ંદ્ઘ ૧ ઈ।ષ્ઠહૈચ ્‌શડ્ઢૈચ

૨ ઙ્મ)ઙ્મ) ટ્ઠચઙ્મષ્ઠ)હ) જી)।ખ્તૈચદ્બૈ।રૂ) ૌઊચઙ્મૈ હ્વ)

૩ ઙ્મ(દૃ।ખ્ત

૪ ૌન્ૈ દ્બિ)હૈ

૨ જ*ૌ ઙ્મૈઙ્મ દ્બષ્ઠિૈ।

િ)ંઃ

રૂરૂદ્બ દ્બજૈઙ્મૈહ) ચછ્‌ ાિૈચ. દ્બઅદ્બ ખ્તદ્બિ) િ ટ્ઠચા હૈહ) ચહદ્બૈ। હ્વહ્લૈ દ્ઘ દ્બજૈઙ્મૈહચ ટ્ઠચા ઝ્ર) ટ્ઠચા ંચદ્બૈ।રૂ) જશ્ખ્ત।હ્લ ટ્ઠૈદૃચ ઇઐ। જશ્હ્લ) ડ્ઢફ્ૈઅ િૈચછ્‌ ાિૈચ. ઇઐહ્વિૈઙ્ઘ જરચદ્ઘ ૂ।ડ્ઢૈ ડ્ઢચ ટ્ઠચ્‌ઙ્મચ ંચદ્બૈ। ટ્ઠૈઙ્ઘશ્ ટ્ઠહચ દ્બષ્ઠિૈ ેદ્બચિ) )જ) ઙ્મૈચ. ટ્ઠૈ ચછ્‌ દ્બૈ। ટ્ઠચા - હ્વચ ષ્ઠદ્બષ્ઠ) ૈદ્ગ) ેદ્બચિ) દ્બજૈઙ્મૈહ) ચછ્‌ હ્વહૈદૃૈચ ટ્ઠહચ ંચહચ હ્વૈદ્ઘશ્ િ િૈદ્ભૈચ.

ટ્ઠચા હ્વૈેઙ્મદ્બૈ। હ્વહ્લ) ઙ્ઘૈન્ દ્બ*ૌચ ટ્ઠહચ ંચદ્બહચ જૈિ) િ)ંચ હ્લૈચઈ ંચદ્બૈ। *િંશ્। ૈદ્ગ) ટ્ઠહચ જીૈામ્ૈત્ન મિ)।ખ્તદ્ગૈ, હ્વ્‌ૈૌ ટ્ઠહચ ૌચન્શ્।ૠ ેદ્બચિ) ંચહચ રૂચજીિ ા*ાદ્બિૈ। હ્વૈક) ઙ્મૈચ.

રૂચજીિ ા*ાિ દ્ભૈચઙ્મ), ંચદ્બૈ।રૂ) ઙ્ઘૈન્ ટ્ઠહચ જીૈામ્ૈત્ન ૌઊ) ંચદ્બહચ જૈિ) િ)ંચ દ્બચજી ાિ) ઙ્મૈચ.

ખ્તદ્બિ ૈદ્ગ) ૨ ંહ્વજ દ્બૈ। ાજ*િ) દ્બચરૂ) ઙ્મૈન્ૈચ.

ટ્ઠચા ાઊૈઈ / ૈહ દ્બૈ। ંચઙ્મ ખ્તદ્બિ ાિૈચ ટ્ઠહચ ટ્ઠૈઙ્ઘશ્-ઙ્મજદ્ગહ) ચછ્‌ ટ્ઠહચ દ્બજૈઙ્મૈ ચછ્‌ ેદ્બચિૈચ.

દ્બઅદ્બ ખ્તદ્બિ) િ ટ્ઠચા (દ્બ(હ્‌ જશ્હ્લ) ાદૃૈચ. ંચ હ્વન્ંશ્। હરૂ) ંચ દ્ઘૈચૈં રિ), દૃૈિ।દૃૈિ રઙ્મૈદૃૈં રિૈચ.

ડ્ઢશ્।ખ્તન્) ેદ્બચિૈચ. ડ્ઢશ્।ખ્તન્) ખ્તૈચપ્ડ્ઢહ હ્વરૂૈેહ રૂૈઅ ઇઐ। જશ્હ્લ) જૈ।ંન્ૈચ. રદૃચ ્‌ૈદ્બચ્‌ૈ। ેદ્બચિૈચ ટ્ઠહચ ંચટ્ઠૈચ જૈચક’્‌ હ્વહચ ઇઐ। જશ્હ્લ) િૈ।હ્લૈચ.

ઝ્રશ્ત્ર્ઙ્ઘચઙ્મશ્। (દ્બશ્દ્ગ, રન્ઙ્ઘિ ૈદૃડ્ઢિ, ૈદ્ગ), ટ્ઠૈદ્બઙ્મ)હૈચ જિૈચ, દ્ભૈ।ડ્ઢ ટ્ઠહચ દ્બ)ૂશ્। જૈરૂચ ઙ્મૈઙ્મચઈ ાજ*િ) દ્બચરૂ) ેદ્બચિૈચ, ટ્ઠહચ ંચ ૧૦ (દ્બ(હ્‌ દ્બૈ્‌ચ ાદૃૈચ.

ખ્તરૂચદૃ) ય્ઝ રૂૈઅ ઇઐ। જશ્હ્લ) ાદૃૈચ.

ૈંત્ન ૌચરૂદ્બ)િ જૈરૂચ જવ્દૃ) હ્વરૂૈેહ િૈઈજ, ાષ્ઠશ્।હ્વિ ટ્ઠહચ ૈડ્ઢ જૈરૂચ )જિૈચ.

ઙ્ઘ*હ્લહૈ ક’કઃ

જૈદ્બખ્તરૂ)ઃ

૨ (ઙ્મ્‌િ કશ્ઙ્મ ા઼)દ્બ ઙ્ઘ*હ્લ

૨૫૦ ખ્તરૂૈદ્બ દ્ભૈ।ડ્ઢ

છદૃૈઙ્ઘ દ્બશ્દ્ઘહ્વ ખ્તશ્ઙ્મૈહ્વદ્ઘન્

છદૃૈઙ્ઘ દ્બશ્દ્ઘહ્વ ઝ્ર)દ્ગચઙ્મશ્। વ્અકન્

હૈચ।હ્લઃ ટ્ઠૈ દૃૈહખ્ત) જૈદ્બૈત્ર્અ િ)ંચ જૈ।દ્ઘહૈ જદ્બઅચ દ્ઘ હ્વહૈદૃદૃ)

િ)ંઃ

ટ્ઠચા ચહદ્બૈ। ઙ્ઘ*હ્લ ટ્ઠહચ દ્ભૈ।ડ્ઢ (દ્બજ ાિ) દ્ભૈ।ડ્ઢ ટ્ઠૈચખ્તન્) વ્અ ઇઐ। જશ્હ્લ) હ્લ)દ્બૈ ૈંચ િૈ।હ્લૈચ.

ઙ્ઘ*હ્લદ્બૈ। ઈૈંદ્ગ રૂ) ષ્ઠૈિ દૃદ્ભં ેમ્િૈચ ટ્ઠૈદૃદૃૈ ઙ્ઘૈચ. ઇઐહ્વિૈઙ્ઘ ઙ્ઘ*હ્લહચ ૂ।ડ્ઢશ્ રૂદૃૈ ઙ્ઘૈચ.

ઙ્ઘ*હ્લહચ ટ્ઠૈદ્ભ) િૈં ક઼)દ્ઘદ્બૈ। રિચદૃૈ ઙ્ઘૈચ.

હ્વ)વ્ (ઙ્ઘદૃજચ, ઙ્ઘ*હ્લદ્બૈ। ંચહૈ ેિ વ્દ્બચઙ્મ) દ્બઙ્મૈઈ ટ્ઠહચ ખ્તશ્ઙ્મૈહ્વદ્ઘન્ હૈદ્ભ) (દ્બજ ાિ) ઙ્ઘૈચ.

ટ્ઠડ્ઢહ્લૈ ઙ્ઘ*હ્લહચ ટ્ઠચા ૂ।ડ્ઢૈ હ્વૈેઙ્મદ્બૈ। ૌઊૈચ ક)દ્ગ ેિ ટ્ઠૈચ ઇઐ। જશ્હ્લ) ષ્ઠહન્ક ાિૈચ.

ટ્ઠૈ ક)દ્ગહચ હ્વૈેઙ્મ રૂિ) ૌઊ) ૂ।ડ્ઢૈ હ્લઙ્મૈજદ્બૈ। મ્િૈં વ્ટ્ઠૈચ. ટ્ઠૈદ્ભૈચ હ્લઙ્મૈજ ક)દ્ગરૂ) મ્િ) ઙ્ઘૈચ.

ેરૂિ) વ્અકન્ ૈદૃડ્ઢિ હૈદ્ભ), િંં દ્ઘ )જિૈચ.

હૈચ।હ્લઃ ઙ્ઘ*હ્લહૈ કહચ િંં દ્ઘ )જિદૃશ્।, ાચદ્બાચ દ્ઘૈચ ઙ્મૈ।હ્વૈચ જદ્બઅ રચઙ્મૈ હ્વહૈદૃ)હચ િૈદ્ભજીૈચ ૈંચ ક)દ્ગ હ્વચજ) દ્ઘજીચ.

મ્ૈખ્ત-૧૦

ક*ડ્ઢ જકૈિ)

’જ*"

ાડ્ઢાડ્ઢં) ૂ।ડ્ઢ)દ્બૈ। ટ્ઠૈદ્ગચ ખ્તદ્બિ) દ્બૈ્‌ચ ષ્ઠૈ,ૌચક) ટ્ઠહચ રૈચ્‌ ષ્ઠૈચાઙ્મચ્‌રૂ) દ્બૈ।ડ્ઢ)હચ ૌચઈદ્ગ ખ્તદ્બિૈખ્તદ્બિ દૃછંશ્ દ્ભૈદૃૈ ાચ )દૃૈ ૃંઐિ રૈચઈટ્ઠચ ઝ્ર)ટ્ઠચ, ઈહકચ્‌ ટ્ઠૈદ્ગચ ૂ।ડ્ઢ)દ્બૈ। ટ્ઠૈદૃ) દ્ઘ દૃછંશ્હચ રૂૈઐચિ)્‌) ટ્ઠૈ)ટ્ઠચ ઝ્ર)ટ્ઠચ - દ્બરચદ્બૈહ રૈચઈટ્ઠચ ઇઐચિ દ્ગ ટ્ઠહચ દ્બચદ્ઘહ્વૈહ રૈચઈટ્ઠચ ઇઐચિ દ્ગ! ટ્ઠૈદૃ) દ્ઘ ટ્ઠચા ખ્તદ્બિૈખ્તદ્બિ દૃછંશ્ ટ્ઠૈદ્ગહચ ખ્તદ્બં) રૂી ઝ્રચ ટ્ઠચ ઝ્રચ જ*. ટ્ઠૈદ્ગચ હ્વરૈિ દ્ઘદ્બદૃૈ દ્ઘઈટ્ઠચ ઝ્ર)ટ્ઠચ ઇઐચિ જજ્રટ્ઠૈં જ*રૂ) દ્ઘ ાિ)ટ્ઠચ ઝ્ર)ટ્ઠચ - (જીઐન્ૈચ રૈચઅ ાચ ેહૈન્ૈચ.

િ।િૈખ્તં િ)ંચ, જ*હચ હ્વચ જદ્બ*રૈચદ્બૈ। દૃરચ।ષ્ઠદૃૈદ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ : ઙ્મ)ટ્ઠિ જ* ટ્ઠહચ રૂ)ા જ*. રૂ)ા જ*હચ ંચહૈ રૂ)ાહ)।ખ્ત ટ્ઠચદ્ઘત્ર્‌હૈ રૂૌહિચ ટ્ઠૈહ્લૈચિ દૃરચ।ષ્ઠદૃૈદ્બૈ। ટ્ઠૈધઐ ઝ્રચઃ દૃચત્ન્‌ચહ્વઙ્મ જ*ભજહચ જીૈાહ) ભઐચિ) ટ્ઠહચ છ્‌ૈષ્ઠન્કરૂ) રૂ)ા ાદૃિૈદ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ ૈંચ ા઼)દ્બ જ*હચ હ્વચૌદ્બચઙ્મ જૈચજ રૂ) ય્ઝ હ્વહૈદૃદૃૈદ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ. ટ્ઠૈ (જદૃૈઅ હ્વ)વ્ ૈચભઅશ્ઙ્મિ રૂ)ાહ)।ખ્ત ટ્ઠચદ્ઘત્ર્‌’જ ઝ્રચઃ ઈ।ડ્ઢૈ, ઙ્ઘૈન્, ઙ્મૈચ્‌, ષ્ઠૈચદ્ભૈ,હ્વ્‌ૈ્‌ૈ ટ્ઠહચ ખ્તૈદ્ઘિ.

જ*હૈ ટ્ઠૈંછંઇદૃ શ્િૈદૃૈ ઝ્રચા ઈ.જ. *દૃચન્ક ૨૦,૦૦૦ જશ્હ્લ) દ્બન્) જીાચ ઝ્રચ. ેૌન્દૃશ્। ટ્ઠચ દૃૈચ્‌ભિઇંક ાત્ર્‌ચહિ - દ્ઘચ ાઙ્ઘૈષ્ઠ દ્બૈ્‌) દૃૈજદ્ગૈચ છદૃઇંચ ટ્ઠૈધઐ - હ) જીૈચહ્લ હરૈચં) રૂી ઇઐ। જશ્હ્લ) ંચ ટ્ઠચા જૈદ્બૈત્ર્અ જિૈચઈ ્‌ચાહ)ા હ રં). ંચ જદ્બઅચ ૈદ્ગ) ખ્તદ્બિ ાદૃિૈ દ્બૈ્‌ચ ખ્તદ્બિ ુરૂિૈચહૈચ ેઐચખ્ત રૂૈંચ રૈંચ. ટ્ઠૈદ્ઘચ જ*હચ ય્દ્ગ)દૃૈિ દ્બશ્સ્ર્અ મ્ૈચદ્ઘહ રચઙ્મૈ। છ્‌ૈ્‌ન્કિ, કછ્‌ન્ક ૌચજન્ક, ટ્ઠરૂદૃૈ ટ્ઠૈચત્ર્ઈૈંચ િં)ાચ જદૃન્ક ાદૃિૈદ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ.

ાચ્‌ઙ્મૈા જ* ઙ્મ)દૃ)ડ્ઢદ્બૈ। જીૈાહૈ દ્બૈચ્‌ૈ ્‌શડ્ઢૈ હૈદ્ભ)હચ )જિ) ઙ્ઘચદૃૈદ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ, ૈંચ હ્વરૂૈચરૂ ટ્ઠચ ક’ઙ્મચદૃડ્ઢન્ક ઙ્મ)દૃ)ડ્ઢદ્બૈ। જીૈાહચ ઙ્મૈ।હ્વૈ જદ્બઅ જશ્હ્લ) ાદૃ)હચ હ્વહૈદૃદૃૈદ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ. દ્ઘઐચિ ૈચ્‌ૈદ્ઘ ટ્ઠચ રૂ)ા જ* ાચ ૈચ(દ્ઘિહૈચ રૂૌિ ઝ્રચ દ્ઘચદ્બૈ। જીૈાહચ ઙ્મૈ।હ્વૈ જદ્બઅ જશ્હ્લ) ેૌન્) ટ્ઠચા ય્ઝ (દ્બશ્દ્ગ ઇંચ )જિદૃૈદ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ. ’હ્વ)છજ" ટ્ઠચ રચદૃ) ા઼)દ્બ જૈરૂચ હ્વહૈદૃદૃૈદ્બૈ। ટ્ઠૈદૃૈંચ જ)-ક*ડ્ઢ હ્વચડ’ડ્ઢ જ* ઝ્રચ ૈંચ ા઼)દ્બ જ* ડ્ઢચઅિ) હ્વચડ’ડ્ઢ જ* ઝ્રચ. ષ્ઠૈેડ્ઢિ ટ્ઠચ હ્વ)છજહ) દ્બૈકા ટ્ઠચા ય્ઝ જ* ઝ્રચ દ્ગ ંચહચ છ્‌ૈષ્ઠન્કહ) દ્બઙ્ઘઙ્ઘરૂ) ય્ઝ ાદૃિૈદ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ.

ખ્તૈડ’ચષ્ઠૈચ દ્ઘચદૃૈ ાચ્‌ઙ્મૈા જ* દ્બૈઈૈં ૂ।ડ્ઢૈ જદૃન્ક ાદૃિૈદ્બૈ। ટ્ઠૈદૃચ ઝ્રચ, ૈંચ ટ્ઠત્ર્અ જ*હચ દૃૃૌંપ િ)ંચ ૂ।ડ્ઢૈ જદૃન્ક ાિ) જીૌઅ ઝ્રચ.

જ* હ્વહૈદૃદૃૈદ્બૈ। જરચઙ્મૈ રૈચઅ ઝ્રચ ટ્ઠહચ ૈચઁા ંઇદૃૈચરૂ) મ્ચિઙ્મૈ રૈચઅ ઝ્રચ. ટ્ઠૈદ્ઘચ ટ્ઠૈહચ ટ્ઠૈદૃૈ દ્ઘ ાચ્‌ઙ્મૈા જ*હ) ચિ(જ) દ્ઘૈચઈજીશ્।, દ્ઘચ ંદ્બહચ ટ્ઠૈ (જીઐન્ૈદ્બૈ। દ્બઙ્ઘઙ્ઘઇં રૂી ડ્ઢચઃ

ટ્ઠૈૈંકરૂાહ )હ્‌ જ*ઃ

જૈદ્બખ્તરૂ)ઃ

૩ ા દૃહછ(ં છ્‌ૈચા ટ્ઠરૂદૃૈ ૈદ્ગ)

૨ મ૧૫ ટ્ઠૈૃ।જીહૈૠ ાચહ હૈ(ન્અચિ ઙ્ઘ*હ્લ

૧ ા જદ્બૈચિઙ્મૈ ૌ।ઙ્ઘૈ

૧/૨ ા જદ્બૈચિઙ્મ) જચઙ્મ(િ

૪ દ્બૈચ્‌) ઙ્મજદ્ગહ) ાન્), ઙ્ઘહ્વૈદૃચઙ્મ)

૧ ષ્ઠદ્બષ્ઠ) હ્વ) ૌઊ)હચ જદ્બૈચિઙ્મૈ દ્બષ્ઠિૈ

૪ ા દ્બ)ૂ) હ્વ્‌ૈૌહ) ટ્ઠઙ્ઘઙ્મૈહ્વઙ્ઘઙ્મ) મ૧/૨-ૈહષ્ઠર ્‌શડ્ઢૈટ્ઠૈચૠ

૧ ૧/૨ ા જદ્બૈચિઙ્મૈ ્‌દ્બચ્‌ૈ

૨ હૈહ), ટ્ઠરૂદૃૈ છદૃૈઙ્ઘ ટ્ઠહશ્જૈિ ષ્ઠદ્બષ્ઠ) દ્બ)ૂશ્।

૧/૪ ષ્ઠદ્બષ્ઠ) ૌન્ૈ દ્બિ)હૈચ ૈેડ્ઢિ

ઙ્મૈઙ્મ દ્બષ્ઠિશ્। ષ્ઠ્‌)

૧ ષ્ઠદ્બષ્ઠૈચ ટ્ઠત્ર્અ જૈચઐ જૈચજ મદૃૃૌંપૠ

૩/૪ ા )હ્‌ હ્વ્‌િ

૨ ષ્ઠદ્બષ્ઠ) ડ)દ્ગ) જદ્બૈચિઙ્મ) ૌચરૂદ્બ)િ

૧/૨ ા જવ્દૃ્‌ દ્બૈ્‌ચ, જીચાચઙ્મૈ દ્બખ્તકન્)

િ)ંઃ

ટ્ઠચા ચહદ્બૈ। દ્બઅદ્બ ૈં િ દૃહછ(ં છ્‌ૈચા દ્બ*ૌચ.ંચદ્બૈ। )હ્‌ હ્વ્‌િ, ૌચરૂદ્બ)િ ટ્ઠહચ દ્બખ્તકન્) (જદૃૈઅ ંદ્બૈદ્બ હ્વૈા)હૈ ય્‌ૌચ ેદ્બચિૈચ.

દૃષ્ઠચ દૃષ્ઠચ રઙ્મૈદૃૈં રિ), ૧૫ (દ્બ(હ્‌ દ્બૈ્‌ચ િૈ।હ્લૈચ.

ઙ્મખ્તમ્ખ્ત ૧ ા દ્ઘચ્‌ઙ્મશ્। રૂદૃૈર) ૌઊ) ટ્ઠહચ ટ્ઠચા હૈહ) દૃૈ્‌ા) દ્બૈ। દ્બ*ૌચ.

ંચદ્બૈ। )હ્‌ હ્વ્‌િ ેદ્બચિ) ા઼)દ્બ) રૂૈઅ ઇઐ। જશ્હ્લ) હ્વિૈહ્વિ મ્ચન્દૃૈચ. રદૃચ ટ્ઠૈ (દ્બશ્દ્ગહચ ૈઝ્રશ્ ચહદ્બૈ। ેદ્બચિ) ઙ્ઘૈચ. ટ્ઠહચ હ્વિૈહ્વિ રઙ્મૈદૃૈચ.

ૈ।ષ્ઠ (દ્બહ)્‌ જશ્હ્લ) િ।હ્લૈદૃૈ ઙ્ઘૈચ, દૃષ્ઠચ દૃષ્ઠચ રઙ્મૈદૃૈં રિચદૃશ્।.

ૌચરૂદ્બ)િ ેદ્બચિ)હચ હ્વિૈહ્વિ મ્ચન્દૃૈચ. )જિૈં। રચઙ્મૈ। દ્બખ્તકન્)રૂ) જવ્દૃ), ખ્તદ્બિૈખ્તદ્બિ )જિૈચ.

હ્વ)હ ટ્ઠચત્ર્ડ્ઢ ૈછૈં જ*ઃ

જૈદ્બખ્તરૂ)ઃ

૧/૨ ા હ્વચાડ્ઢ હ્વ)ત્ર્જ મૃંઐિૠ

૧ દ્બઅદ્બ ડ્ઢશ્।ખ્તન્) જદ્બૈચિઙ્મ),

૨ ાન્) ઙ્મજદ્ગ જદ્બૈચિઙ્મશ્।,

૧ ા જદ્બૈચિઙ્મૈ ્‌દ્બચ્‌ૈ।

૧/૪ ા દ્બચા઼ૈચહ) ટ્ઠરૂદૃૈ ૌચી હૈહૈ ૈછૈં

૧ ્‌ચછ*હ ૌચહન્કકઙ્મૈચિ

૧ ્‌)છ*હ જ*ૌ ટ્ઠૈચચિખ્તૈહૈચ

૨ ્‌ચછ*હ ૈંવ્ ા઼)દ્બ

૨ ્‌ચછ*હ ્‌ૈચદ્બચ્‌ૈચ ાચષ્ઠટ્ઠ

૨ ્‌ચછ*હ હ્વ્‌િ

દ્બ)ૂશ્। છદૃૈઙ્ઘ દ્બશ્દ્ઘહ્વ

િ)ંઃ

ટ્ઠચા ચહદ્બૈ। દ્બૈદ્ભદ્ગ ખ્તદ્બિ ાિૈચ. ંચદ્બૈ। ઙ્મજદ્ગ ટ્ઠહચ ડ્ઢશ્।ખ્તન્), ડ્ઢશ્।ખ્તન્) ટ્ઠહ્લન્કૈઙ્ઘિજીન્કા રૂૈઅ ઇઐ। જશ્હ્લ) જૈ।ંન્ૈચ.

ંચદ્બૈ। હ્વચડ્ઢ હ્વ)ત્ર્જ, ્‌ૈદ્બચ્‌ૈ, દ્બચા઼ૈચહ), દ્બ)ૂશ્। ટ્ઠહચ ૩ ા ખ્તદ્બિ ૈદ્ગ) ેદ્બચિૈચ ટ્ઠહચ ંચહચ ેૌન્દૃૈ ઙ્ઘૈચ. દ્બચા઼ૈચહ) ા) હૈ વ્અ ઇઐ। જશ્હ્લ) ેૌન્દૃૈ ઙ્ઘચદૃશ્। મઙ્મખ્તમ્ખ્ત ૮ રૂ) ૧૦ (દ્બહ)્‌ૠ

૧ ૧/૨ ષ્ઠદ્બષ્ઠ) ૈદ્ગ)દ્બૈ। ૌચહન્કકઙ્મૈચિ મ્ચન્દૃ) ંચહચ જ*દ્બૈ। ેદ્બચિૈચ.

ંચદ્બૈ। ટ્ઠૈચચિખ્તૈહૈચ, ા઼)દ્બ, ્‌ૈચદ્બચ્‌ૈચ ાચષ્ઠટ્ઠ, દ્બ)ૂશ્। ટ્ઠહચ દ્બિ) ેદ્બચિૈચ ટ્ઠહચ જૈિ) િ)ંચ (દ્બજ ાિૈચ.

ષ્ઠ)ડરૂ) જવ્દૃ)હચ ખ્તદ્બિૈખ્તદ્બિ જદૃન્ક ાિૈચ.

દૃૈચ્‌દ્બિચઙ્મહ ખ્તૈડ’ચષ્ઠૈચઃ

જૈદ્બખ્તરૂ)ઃ

૧ ઙ્મૈઙ્મ ડ્ઢશ્।ખ્તન્), ટ્ઠૈજીચિ ૧/૨ ા જદ્બૈચિઙ્મ), ટ્ઠૈજીચિ ૧/૨ ા ડ)દ્ગ) જદ્બૈચિઙ્મ)

૧-૨ ઙ્મૈઙ્મ ાચભજ)ાદ્બ, ટ્ઠૈજીચિ ૧ ા જદ્બૈચિઙ્મ), ટ્ઠૈજીચિ ૩/૪ ા ડ)દ્ગ) જદ્બૈચિઙ્મ)

૧-૨ ૌાડ્ઢ)ટ્ઠૈચ, ૧ ા ટ્ઠૈજીચિ જદ્બૈચિઙ્મ), ૧ ા ડ)દ્ગ) જદ્બૈચિઙ્મ)

૧ રઙ્મૈચહ)ટ્ઠૈચ, ૧ ્‌ચછ*હ ટ્ઠૈજીચિ જદ્બૈચિઙ્મ), ૧ ્‌ચછ*હ ડ)દ્ગ) જદ્બૈચિઙ્મ) મછદૃૈઙ્ઘદ્બશ્દ્ઘહ્વ હ્વહ્લશ્। ાચ ટ્ઠૈચઝ્ર) દૃૈદૃિ)ૠ

૨ ા ૈંવ્ ્‌ૈદ્બચ્‌ૈ। જદ્બૈચિઙ્મૈ

૬ રૂ) ૭ ા હ્વ)દ્ઘ ૌઊચઙ્મૈ ંડ્ઢહ્વ*ષ્ઠ

૧/૪ ા જદ્બૈચિઙ્મ) ૌચરૂદ્બ)િ

૧/૪ રૂ) ૧/૨ ા જિૌચ દ્બૈ્‌ચ મંહ્વિ*ષ્ઠ ટ્ઠહચ ્‌ૈદ્બચ્‌ૈ।હૈ દ્બ)ૂૈજ િ ટ્ઠૈહ્લૈિ િૈદ્ભ)હચ, છદૃૈઙ્ઘદ્બશ્દ્ઘહ્વ દૃહ્લશ્ ાચ ટ્ઠૈચઝ્રૈૠ

૧ ્‌ચછ*હ દ્બ)ૂશ્।

૧ ્‌ચછ*હ ટ્ઠૈચ(ઙ્મદૃ ટ્ઠૈચઈઙ્મ

જવ્દૃ્‌ દ્બૈ્‌ચઃ

જૈદૃિ ા઼)દ્બ

ૌચરૂદ્બ)િ

િ)ંઃ

ટ્ઠચા ખઙ્મચત્ર્ડ્ઢિ દ્બૈ। જદ્બૈચિઙ્મ) ડ્ઢશ્।ખ્તન્), ાચભજ)ાદ્બ, ૌાડ્ઢ), રઙ્મૈચહ)ટ્ઠૈચ ટ્ઠહચ ૌચરૂદ્બ)િ દ્બ*ૌચ. મડ)દ્ગૈ જદ્બૈચિઙ્મૈ જીૈામ્ૈત્ન. ૈઝ્રન્રૂ) ેદ્બચદૃિૈ દ્બૈ્‌ચ િૈદ્ભ) દ્બ*ાદૃૈૠ ંચદ્બૈ। ્‌ૈદ્બચ્‌ૈ। ેદ્બચિૈચ ટ્ઠહચ ભઐચિ) રૂૈઅ ઇઐ। જશ્હ્લ) ંચહચ કચદૃિૈચ.

ંચદ્બૈ। ંહ્વિ*ષ્ઠ ેદ્બચિૈચ ટ્ઠહચ ભઐચિ) રૂૈઅ ઇઐ। જશ્હ્લ) કિ)રૂ) કચદૃિૈચ. (દ્બશ્દ્ગહચ ટ્ઠચા દ્બૈચ્‌ૈ હ્વૈેઙ્મદ્બૈ। ચિડ્ઢૈચ.

ખ્તૈડ’ચષ્ઠૈચ ષ્ઠૈદ્ભૈચ ટ્ઠહચ ંચદ્બૈ। દ્ઘઇિં દ્બશ્દ્ઘહ્વ (દૃહચખ્તિ ેદ્બચિૈચ. દ્બ)ૂશ્। ટ્ઠહચ ટ્ઠૈચઙ્મ)દૃ ટ્ઠૈચઈઙ્મ દ્ગ ેદ્બચિૈચ.

ંચદ્બૈ। ડ)દ્ગૈ જદ્બૈચિઙ્મૈ જીૈામ્ૈત્ન ેદ્બચિૈચ.

ખ્તૈડ’ચષ્ઠૈચહચ ટ્ઠૈચઝ્રૈદ્બૈ। ટ્ઠૈચઝ્રૈચ ટ્ઠચા ાઙ્મૈા દ્બૈ્‌ચ ક઼)દ્ઘદ્બૈ। ૂ।ડ્ઢૈચ રૂદૃૈ દ્બ*ૌચ મટ્ઠૈદ્ભ) િૈં િૈદ્ભૈચ ૈંચ જૈૃરૂ) જૈજ્ર।ૠ દ્ઘચરૂ) હ્વહ્લૈ છદૃૈઙ્ઘ હ્વિૈહ્વિ મ્ન્) વ્અ.

જૈદૃિ ા઼)દ્બ ટ્ઠહચ ૌચરૂદ્બ)રૂિ) જવ્દૃ)હચ ટ્ઠચાઙ્ઘદ્બ ૂ।ડ્ઢૈચ )જિૈચ.