ચીઝ ગાર્લિક બોલ્સસામગ્રીબટેટા-૫૦૦ગ્રામઅમેરિકન મકાઈ-૧બાઉલકોરનૅફ્લોર-૧બાઉલટોસનો ભૂક્કો-૧બાઉલગાર્લિક પેસ્ટ,લીલા મરચા બારીક સમારેલા,ચીલી ફ્લેક્સ,નમક,ચીઝ,તેલ તળવા.રીત: સૌ પ્રથમ બટેટા બાફી તેને બરાબર મસળી લેવા.પછી તેમાં મકાઈ,ચીલી ફ્લેક્સ,નમક,ગાર્લિક પેસ્ટ,લીલા