પ્રેમ અસ્વીકાર - 39 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અસ્વીકાર - 39

ત્યાર પછી હર્ષ ઈશા ને રસ્તા સુધી મુકવા પણ જાય છે....ત્યાં રસ્તા માં જતાં હતા બોલે છે કે ઈશા તમને કઈક કેહવુ છે પણ કહી નહિ સકતો...
" અરે બોલો ને સુ કેહવુ છે? " " કઈ નહિ ...જવા દો...પછી કાઈશ...."
" નાં બોલો કઈ વાંધો નથી....." " નાં અત્યારે કોઈ સમય સરો નથી....."
ઈશા હસતા હસતા બોલે છે કે...સુ સારો સમય નથી ....એમાં વાત કરવા માં સમય થોડો જોવા નો હોય...."
"નાં એવું નથી " " અરે બોલો ... બોલો એમાંય અજ મારો જન્મદિવસ છે...."
હર્ષ વિચારે છે કે મારે ...તને મારા દિલની વાત કરવી છે પણ કઈ રીતે કહું...જો અજ બોલું તો તું નારાજ થઈ જાય અને અને તારો દિવસ બગડે.....
ઈશા માં મનમાં કઈ ફિલિંગ ન હતી...પણ... ઈશા હર્ષ ની વાત સાંભળવા માંગતી હતી...ઈશા ને એવો કઈ ...મગજ માં વિચાર ન હતો કે હર્ષ પ્રપોઝ મારવા માગે છે...કારણ કે ...ઈશા એ આગળ પણ મેરેજ કરવા ની નાં પડી હતી કે એને આ ખામી નાં કારણે કોઈ ની પણ જિંદગી બરબાદ નહિ કરે...પણ બીજી તરફ હર્ષ આ બધું વાતો ભૂલતો હતો...
અને એવા માં હર્ષ બોલ્યો...કે ચાલો ને સાંજ છે તો...થોડી વાર ગાર્ડન માં બેસીએ....
" હા હા ચાલો...." " બંને જણા ગાર્ડન માં ગયા અને બેસી ને વાતો કરવા લાગ્યા...." એવા માં ઈશા બોલી કે બોલો શું કહેવા માંગતા હતા...?
" કઈ નહિ ઈશા આજ તમારો જન્મ દિવસ છે અને કઈ ગિફ્ટ પણ લાવી નાં સક્યો....."
" અરે બસ એટલી વાત ? , તમે મને પૂલ્લા ખવડાવ્યા ને અને આજે કેટલું એન્જોય કર્યું...મારે કોઈ ગિફ્ટ ની જરૂર નથી....."
" હા પણ ગિફ્ટ તો જોઈએ ને "
" નાં નાં ...હું ....ગિફ્ટ માં નથી માનતી...સબંધ સાચો હોવો જોઈએ..."
હર્ષ કઈ બોલ્યો નહિ અને એક દમ અચકા તા બોલી ઊઠયો કે ઈશા મારે કઈ ક કેહવુ....છે ...ઈશા હું તમને બહુજ પ્રેમ કરું છું.....ઈશા હું તમારા વગર નહિ રહી સકુ....હું તમારા સાથે આખી જિંદગી વિતાવવા માગું છું....અને તમારા જોડે મેરેજ પણ કરવા માગું છું....
એટલું બોલતાં ....ત્યાં નું વાતાવરણ એક દમ શાંત થઈ ગયું...અને ...ઈશા એવું સંભાળતા એની ધડકન વધવા લાગી અને એક દમ તે નાં આંખ માં થી આશુ આવી ગયા..
" ઈશા તમને કઈ પણ પ્રોબ્લ એમ હોય....હું જેલવા તૈયાર છું...મને કઈ વાંધો માંથી..."
ઈશા ત્યાં ને ત્યાં રડવા લાગે છે અને એક દમ નીચે બેસી જાય છે....
" અરે તમે કઈક બોલો "
એટલું સંભાળતા તે ...ત્યાં થી રડતી રડતી...ઈશા ચાલવા લાગે છે....અને ગાર્ડન ની બહાર ચાલવા લાગે છે...
ત્યાર બાદ ....હર્ષ એકલો એકલો બોલે છે કે...જોયું ને હર્ષ આખા મૂળ ની પથારી ફેરવી ને એની ... બિર્થડ નાં દિવસ એને રોવડવી ને?...હવે શાંતિ થઈ ગઈ...ક્યારનો બોલી રહ્યો હતો પ્રપોઝ પ્રપોઝ....
બઉ ખોટું થયું.....બધા દોષ તે તેના પર ...લઇ રહ્યો હતો...એમ ને એમ ઘરે ચાલવા લાગે છે...
રસ્તા માં જઈ ને બોલે છે કે આ બધું મારા કારણે થયું છે...અને ભગવાન મને કોઈ દિવસ માફ નહિ કરે...એવા માં એ ઈશા ને કૉલ કરે છે પણ ઈશા કૉલ નથી ઉઠાવતી....
ત્યાર બાદ....હર્ષ ...ખુબજ ટેન્શન માં આવી જાય છે....અને વિચારવા લાગે છે કે કદાચ એને સહન ન થયું અને એ કઈક કરી બેસે ...તો...એવા બધા વિચાર આવવા લાગે છે..