Tanhaji એ એક ભારતીય ફિલ્મ છે ,જેને ૨૦૨૦ ની શરૂઆત માં કોરોના કાળ પહેલા theater માં પ્રકાશિત કરવામાં આવી હતી ,
लोग वसीयत में बहुत कुछ छोड़कर जाते हैं...मैं तेरे लिए कर्ज छोड़कर जा रहा हूं। - नरेशन
આ ફિલ્મ માં , સરદ કેલકર ,છત્રપતિ શિવાજી મહારાજ ની ભૂમિકા અને અજય દેવગન તાન્હાજી ની ભૂમિકા માં છે ,
हर मराठा पागल है..स्वराज का, शिवाजी राजे का, भगवे का।- तानाजी मालसुरे (अजय देवगन)
એ સમયે મુઘલો એ મરાઠા સામ્રાજ્યના ૨૩ કીલાઓ કબ્જે કરી લીધા હોય છે અને તેમાં કોંધાના પણ સામેલ હોય છે ,જેને જીતવા એક સર્જીકલ strike કરવામાં આવે છે,
कुत्ते की तरह जीने से बेहतर हैं... शेर की तरह मरना।- सावित्री बाई (काजोल)
(युद्ध में शस्त्र नहीं, साहस चाहिए ... सेना नहीं, हिम्मत चाहिए)
આ ફિલ્મમાં ૪ ફેબ્રુઆરી ૧૬૭૦ ના રોજ વીર તાન્હાજી એ અને તેમની સેના એ છત્રપતિ શિવજી મહારાજ ના આદેશ પ્રમાણે સર્જિસ્લ strik કરી હતી તેની કહાની છે , આં ફિલ્મ માં વીર છત્રપતિ શિવાજી મહારાજ અને તાન્હાજી વચ્ચેનો મિત્રતા નો સબંધ પણ દર્શાવવામાં આવ્યો છે.
जब तक कोढाणा पर फिर से भगवा नहीं लहराता, हम जूते नहीं पहनेंगे। - जीजाबाई (पद्मावती राव)
વીર છત્રપતિ શિવાજી મહારાજ ના આદેશ મુજબ વીર તાન્હાજી કિલ્લા ઉપર ચડાઈ કરીને યુદ્ધ તો જીતી જાય છે પરંતુ પોતે ગંભીર રૂપે ઘાયલ થઈ પોતાના પ્રાણ ની આહુતિ મરાઠા સામ્રાજ્ય માટે આપી દે છે ,
तान्हाजी डायलॉग्स अजय देवगन हिंदी
पत्थर से ठोकर तो सब खाते हैं, पत्थर को ठोकर मारे वो मराठा!
हर मराठा पागल है, स्वराज का, शिवाजी राजे का, भगवे का!
हमला, पहला वार लाख मुलाचा!
जिस तरह मिट्टी के हर कन्न में पहाड़ होता है, हर बीज में एक जंगल, हर तलवार में एक सेना, उसी तरह हर एक मराठा में छुपा है लाख मराठा।
आपके एक बेटे ने आपके लिए स्वराज खड़ा कर दिया, दूसरे को जूट पहनने का मौका तो दे।
तू क्या मिटाएगा हमें भगवे को जिसका ऐलन खुद आसमान करता है.. दिन में दो बार... सूरज उगने से पहले... और सूरज ढलने का बाद।
ફિલ્મમાં વિલન તરીકે જોવા મળતા ઉદયભાનના dilougue આ પ્રમાણે છે
तेरी मिट्टी जज़्बात से जुडी है... और मेरी अकाल पानी से
तू जान दे सकता है, मैं जान ले सकता हूं..
उदयभान के दरबार में गलतियों की माफी नहीं सिर्फ सजा मिलती है...
આ ફિલ્મ માં બે ગીત છે જે મને ખૂબ ગમ્યા ,वीर है चला ,અને भवानी तेरे दरपे ,આં બંને ગીતો જ્યારે પણ ફિલ્મમાં વાગતાં હતા ત્યારે એક નવો જોશ અને એક દિલથી આવા યોદ્ધાઓ ના બલિદાન ને માટે લાગણી વહી જાય છે,
આ ફિલ્મમાં એક ઇમોશનલ સીન પણ છે જ્યારે વીર છત્રપતિ શિવાજી મહારાજ કહે છે કે घड आला पन सीह गेला,આનો મતલબ એમ કે કિલ્લો તો આવી ગયો પણ મારો સિંહ જેવો મિત્ર જતો રહ્યો ,ખરેખર આં ફિલ્મ નો આં સીન આંખો માં પાણી લાવી દે એવો છે ,
આ ફિલ્મ હું દરેક વાંચકને એકવાર જોવાલાયક કહીશ, આપણા ભારતના સાચા ઇતિહાસને દર્શાવતી આ ફિલ્મ છે,
ભારતના આવા વીર પુત્રો ને શત શત નમન 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
અને આ ફિલ્મના ડિરેક્ટર ઓમ રાઉત Adipurush આપણી સમક્ષ આવનારા મહિનામાં 16 જૂન એ લઈને આવી રહ્યા છે જે રામાયણની કહાની છે તેને જોવા માટે ઉત્સુખ છો કે નહિ તે જરૂર જણાવજો 😇🙏
🙏🏻🙏🏻આભાર 🙏🏻🙏🏻