Pati Patni aur woh - film review books and stories free download online pdf in Gujarati

Pati Patni aur woh - film review (મારી નજરે)

નોંધ : ( આ રચના મેં હાસ્ય માટે લખી છે કોઈએ સિરિયસ ના લેવી રચના નો આનંદ લેવો અને યોગ્ય હાસ્ય વાળા પ્રતિભાવ આપવા સિરિયસ નહીં )😜

2020 ની શરૂઆત ની વાત છે જ્યારે મેં આ ફિલ્મ જોયેલી મારા એક ભાઈ બંદે આ ફિલ્મ ને ott ઉપર થી ખરીદી ને લાવેલી અમને દેખાડવા,😁

હવે મેં આફિલ્મ્ એની પાસેથી મારા ફોન માં લીધી ,

આ ફિલ્મ આમ તો 2019 માં થિએતર્ માં આવી હતી પણ મેં આને 2020 માં જોઈ tv ઉપર આવ્યા પછી જોઈ બોલો ,

મેં આ ફિલ્મ જોઈ એટલે એક્ મિત્ર ને કહ્યું કે આ ફિલ્મ કોમેડી થી ભરેલિ છે જો તને જોવી ગમશે ,

મિત્ર એ કહ્યું તું જ્ કેને શું છે આ ફિલ્મમાં

મેં કહ્યું ચાલ કહું ,...

જો ફિલ્મ 2019 ની હિન્દી ભાષા ની છે

ફિલ્મ માં કાર્તિક આર્યન ,ભૂમિ અને અનન્યા પાંડે છે,

એને ફિલ્મ વિશે વધારે જાણવા માં રસ જાગ્યો

મેં કહ્યું ભાઈ ફિલ્મ શરૂ થાય છે સિમ્પલ છોકરો જે સરકારી નોકરી કરે છે અને તેના અરેન્જ મેરેજ થયા છે,😊

હવે કહાની આગલ વધે છે ત્યારે એ જે ઓફિસ માં કામ કરે છે ત્યાં એક તપસ્યા નામ ની છોકરિ તેનું ઓફિસ નું કામ કરાવવા અભિનવ જોડે આવે છે ,

પહેલી મુલાકાત માં અભિનવ કહે છે યે ખુશ્બુ કહા સે આ રહી હે બે 🤨 છોકરિ તપસ્યા સે , મારું નામ તપસ્યા છે

આ આમની પહેલી મુલાકાત હોય છે

મિત્ર : એક મિનિટ આજ તો નથી ને વોહ 😁

હું : હા યાર આગલ કહુ કે તું ફિલ્મ જોઇશ

મિત્ર:ના યાર તું જ્ કે તાર્રી પાસે થી જાણવાની મજા વધારે આવે છે ,બોલ


જો હવે આગલ અભિનવ ભાઈ પોતાના બોસ ના કહ્યા પ્રમાણે એ છોકરિ ને મદદ કરે છે ,અને થોડા થોડા આકર્શવા લાગે છે ,

મિત્ર : યાર કહાની intresting છે

હા પછી તે તેની પાસે રહેવાના કારણ શોધતો જોવા મળે છે જેથી વધારે સમય તેની નજરો થી મળતો રહે 😅

હા છોકરિ પણ તેના સ્વભાવ થી આકર્શય્ છે એને પહેલા તો ખબર હોતી નથી કે તેને લગ્ન કરેલા છે ,

આગળ ખૂબ જ્ કોમેડી છે યાર શું કહું તને બંને માં એટલો ફસાય છે કે ના પૂછ વાત ,

મિત્ર: હા પણ તને એ આવી ફિલ્મો જોવામાં વધારે રસ લાગે છે યાર 😁

હું : અરે તું તો બધે મને જ્ દેખતો હોય યાર ફિલ્મ ને ફિલ્મ ની નજર થી જોને ,આગલ કહી હવે


જો interval પછી ફિલ્મ જોવા માં વધારે રસ પડે છે જ્યારે તપસ્યા ને ખબર પડે છે કે અભિનવ લગ્ન કરેલા છે ,

ત્યારે અભિનવ જૂઠું બોલે છે કે એની પત્ની નો ચક્કર્ ચાલે છે 🤣

બોલ આ કહાની આટલે જ્ નહીં પણ આગલ તો વધારે લોચા થાય છે એક્ સીન માં આ dilouge ખૂબ મને ગમ્યો એનો મિત્ર કહે છે કે અભિનવ કામ ને તપ્સ્યા સમજે છે 🤣🤣

અરે ફુલ કોમેડી છે મજા આવે એવી ,


મિત્ર્ :અરે તું ફિલ્મ નો climax કે હું તને એક સુજાવ આપીશ પછી 😅

હું : શું સુજાવ યાર તું મારા જ્ પગ ખેચિશ્ મને ખબર છે 🤨

આગલ એન્ડ તો ખૂબ મજા આવે એવો છે યાર,

જ્યારે લાસ્ટ માં ખૂબ જ્ ભાગમ્ ભાગ થાય છે અને અભિનવ પોલિશ પાસે જાય છે કે મારી પત્ની ભાગી ગઈ 😢

તો પોલિશ વાળો એમ કહે છે કે શું સાચી વાત યાર ?

મારી પણ ભગાડી આપ યાર ?😁😜

એન્ડ તો ખૂબ જ્ કોમેડી છે અને એક social મેસજ પણ આપે છે યાર 😁😅

હું : હવે તારે ફિલ્મ જ્ જોવી પડશે હું એન્ડ નહીં કહું તને ઓકે

મિત્ર : ઓકે ,હું કહું એનો એન્ડ

જો એન્ડ માં એવું હશે કે તારા જેવા માણસો એ વોહ ના ચક્કર માં ના પડવું જોઈએ ,પત્ની શુધી જ્ સીમિત રહેવું જોઈએ 😜🤣🤣😂

હું : ઊભો રે બેટા મીની બહેન 100 ઉંદર ખાઈ ને પાટે બેઠા એવું કહે છે તું ,હવે ,તને ફિલ્મ નહીં આપું કોઈ નવી આવશે તો જોવા ,😡😠


આતો હતી એ દિવસ ની અમારી નોક જોક મિત્રતા માં હવે ફીલ્મ્ વિશે કહું તો એકવાર જોવા લાયક છે ,

માત્ર કોમેડી અને લાસ્ટ વાળો મેસેજ જોરદાર છે એ સમજવા જેવો છે ,

બાકી મારા મિત્રો તો મને જ્ વિલેન્ સમજવા ના

તમને કેવી લાગી આ ફિલ્મ એ કહેજો

બાકી વોહ તો માયા હે ઉસકે ચક્કર્ મેં ના પડે ઓર ફિલ્મ કી કહાની કો ના દોહરાએ 😂🤣😜

બાકી આ રચના લખવા નો મારો આશય તમને હસવ્વા નો હતો આ કોરોના કાલ્ માં તમારું થોડું મનોરંજન થાય એજ ,

વોહ તો મોહ માયા હે બાકી જો અપના હે ઉસી મેહી ખુશ રહેને કા 😜😜🤣🤣😂😂

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED