×

ફિલ્મ સમીક્ષાઓ પુસ્તકો અને વાર્તાઓ ઓનલાઈન વાંચવા માટે તેમજ માતૃભારતી એપ પર ડાઉનલોડ કરવા માટે નિશુલ્ક ઉપલબ્ધ છે

  Four MORE Shots : ચાર નારી કા યારાના
  by Jaydev purohit
  • (16)
  • 214

  #SG2"સિનેGRAM - જયદેવ પુરોહિત"    -  -  -  -  -  ~  -  -  -  -  -  - ? Four More shots : ચાર નારી કા યારાના?Four more shots please! નામની ...

  તારક મહેતા કા ઉલ્ટાં ચશ્માં
  by Jaydip bharoliya
  • (61)
  • 878

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંરીવ્યુ : જયદિપ ભરોળિયા "ડિયર જયુ""તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં" ભારતની પ્રથમ સૌથી લાંબી ચાલનારી સિરિયલ છે. ભારતના દરેક ખુણે આ સિરિયલને આનંદ અને ઉત્સાહથી ...

  દે દે પ્યાર દે - મુવી રિવ્યુ
  by Siddharth Chhaya
  • (56)
  • 529

  મોટી ઉંમરના પુરુષ અને નાની ઉંમરની સ્ત્રી વચ્ચે પ્રેમ થાય એવી ફિલ્મો ઘણી બની છે. એક સમય એવો હતો કે સમાજમાં આ પ્રકારની ઘટના બનતી હોવા છતાં આ વિષય ...

  ચલો જીવી લઈએ : પા... પા... પગલી...
  by Jaydev purohit
  • (25)
  • 410

  "સિને-GRAM - જયદેવ પુરોહિત" *? અન્ય આર્ટિકલ વાંચો....?* *https://www.facebook.com/purohit.jaydev1* ~  ~   ~   ~   ~   ~  ~  ~  ~ ?ચલો જીવી લઈએ : પા...પા... પગલી? https://m.facebook.com/story.php?

  સુર્યવંશમ
  by Jaydip bharoliya
  • (25)
  • 355

  ફીલ્મ "સુર્યવંશમ"રિવ્યુ : જયદિપ ભરોળિા ( ડિયર જયુ )"સુર્યવંશમ" એટલે બોલીવુડનું સુંદર અને જોવાલાયક ફીલ્મ. આ ફીલ્મ સહપરિવાર આનંદ અને ઉલ્લાસ સાથે જોઈ શકે છે. કારણ કે સુર્યવંશમ ફીલ્મમાં ...

  કેનવાસમાં મઢેલી રંગોળી એટલે 'કેરી ઑન કેસર' ફિલ્મ રીવ્યુ
  by Hardik Solanki
  • (31)
  • 451

  કેરી ઑન કેસર... વિપુલ મહેતા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'કેરી ઑન કેસર' એક ઉત્તમ પારિવારિક ફિલ્મ છે. જેમાં હાસ્ય પણ છે અને લાગણીઓના ઘોડાપૂર પણ! Shyamji and Kesar Patel, a traditional Gujarati elderly childless ...

  ક્રિમિનલ જસ્ટિસ - વેબસિરિઝ રીવ્યુ
  by Jatin.R.patel
  • (87)
  • 1.3k

                      ક્રિમિનલ જસ્ટિસ-વેબસિરિઝ રીવ્યુનેટફ્લિક્સ ની Scared games અને એનેઝોન પ્રાઈમ ની મિર્ઝાપુર જેવી ક્રાઈમ બેઝ વેબસિરિઝ બાદ સ્ટાર નેટવર્ક ની ...

  કેન્સર અને બોલિવૂડ નો મજબૂત નાતો
  by Darshini Vashi
  • (17)
  • 365

  રિશી કપુરને કેન્સર હોવાના સમાચાર વાયુવેગે ઇન્ડસ્ટ્રી માં ફરી રહ્યા છે તે પૂર્વે સોનાલી બેન્દ્રે બહેલ ના કેન્સર ના સમાચાર સમગ્ર બોલિવૂડ સહિત તેના ફેન્સ ના માટે આઘાતજનક રહ્યાં ...

  ચલ મન જીતવા જઈએ - ફિલ્મ રીવ્યુ
  by Hardik Solanki
  • (58)
  • 812

  2017માં ઘણી સારી ગુજરાતી ફિલ્મસ આવી. પણ 2017નાં અંતમાં આવેલી ગુજરાતી ફિલ્મ 'ચલ મન જીતવા જઈએ' મારુ મન જીતી મારા હૃદયમાં આનંદ ભરી દીધો પણ એ સાથે જ અફસોસ ...

  જલેબી-ફિલ્મ રીવ્યુ
  by Abhijeetsinh Gohil
  • (27)
  • 483

  "જલેબી" - નામ જેટલી જ સુંદર અને મીઠાશભરી આ ફિલ્મ ની ડિટેઇલ્સ,સ્ટોરી પ્લોટ અને રીવ્યુ વાંચો.

  રેવા - ફિલ્મ રીવ્યુ
  by Hardik Solanki
  • (36)
  • 731

  "રે... વા..." હું આ લખી રહ્યો છું ત્યારે મારા રોમ રોમમાં આ એક જ સ્વર ગુંજી રહ્યો છે અને મારાં પ્રત્યેક રુંવાડા 'રેવામય' થઈને ધન્યતા અનુભવી રહ્યા છે! 'પર'થી ...

  ફિલ્મ રીવ્યુ - જંગલી
  by Mahendra Sharma
  • (42)
  • 733

  જંગલી જોવા કરતાં જંગલબુક બીજી વખત જોઈ લેજો.છેલ્લા ઘણા સમયથી મારી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સામે ફરિયાદ રહી છે કે વાર્તાને તેઓ જરીકે મહત્વ આપતા નથી. સિમ્બા જુઓ કે પછી જંગલી, ...

  બોલિવૂડ માં ત્રણનો આંકડો લકી છે
  by Darshini Vashi
  • (16)
  • 305

  િની વશઆપણામાં જૂની અને જાણીતી કહેવત છે કે તીન તિગડે કામ બીગડે. પરંતુ આ કહેવત બૉલીવુડ ને માટે કેટલી શુકનિયાળ સાબિત થાય છે તેની આજે આપણે અહીં ચર્ચા કરીશું.આજે આપણે ...

  કૅસ નં. 39
  by Nikunj Patel
  • (64)
  • 1.2k

  નમસ્તે મિત્રો, હું છું નિકુંજ પટેલ અને હું ઓટો-મોબાઈલ એન્જીનીયર છું એમ તો  ના કહેવાય કારણ કે હજું 1વર્ષ બાકી છે,મારા મિત્રો upsc, સરકારી નોકરી  & બેંક ની નોકરી ...

  મુવિ રિવ્યુ – કેસરી
  by Siddharth Chhaya
  • (60)
  • 851

  ધીરે ધીરે ચડે છે રંગ કેસરિયો! પીરીયોડીક ફિલ્મોનો જમાનો છે. એમાંય દેશભક્તિથી ભરપૂર ફિલ્મો અને એ પણ ઇતિહાસના કોઈ કાળા કમરામાં ક્યાંક છુપાયેલા પ્રકરણો પર બનેલી દેશભક્તિની ફિલ્મોની તો ...