પ્રેમ અસ્વીકાર - 28 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ અસ્વીકાર - 28

નિધિ એમ તેમ જોવા લાગી અને બોલી કે...અંકલ હું મારી મરજી થી અજય નાં સાથે આવી હતી અને હું મેરેજ કરીશ તો અજય નેજ કરીશ...એના સિવાય હું બીજા ને પસંદ નાઈ કરું...અને તમે જો બીજા જોડે મને પરનવ શો તો હું મરી જઈશ....
એવું સંભાળતા નિધિ નાં પાપા એક દમ ગભરાઈ ને નીચે બેસી જાય છે...અને બોલે. છે કે ...એક વાર મારી દિકા તું બોલી દે કે આ ખોટું છે પછી..જો આ બધા ને કેવા રંગ એ ચડાવું છું..." નાં પાપા હું મારી મરજી થી ગઈ છું"
આ બધું સંભાળતા ...હર્ષ બોલે છે કે ...કઈ નહિ સર એક બીજા ને પસંદ કરે છે ....તમે માનો તો આ મંદિર એ એમને આશીર્વાદ આપી ને બંને ને બંધન માં બાંધી દો...કારણ કે ...તમને ખાલી 2 દિવસ તમારી દીકરી વગર નથી રહી શકતા તો તમે વિચારો કઈક કરી દેશે તો તમે શું કરશો...એના કરતાં તમે હા પાડી દો..
નિધિ નાં પાપા બોલ્યા " અરે ભાઈ તારી બેન સાથે આ બધું થયું હોય તો ખબર પડે" " વાત સાચી છે ...અંકલ પણ ...જે થયું એ થયું...કોઈ અત્યારે લગ્ન નહિ કરે જો તમે નાં પડશો તો....પણ પછી કોઈ પગલાં ભારે તો એમને કેવા નાં અવત્તા એતો મે તમને કીધું બાકી બીજું કોઈ તમને નાં કહે...."
હર્ષ એટલું બોલી ને ચાલવા લાગે છે...અને જતાં જતા અજય ને મળે છે તો અજય અને નિધિ હર્ષ ની સામે ગુસ્સા થી જુએ છે અને અજય બોલવા લાગે છે કે આ બધું તારા કારણે થયું છે...અત્યારે તો અમે લગ્ન કરી દીધા હોત...
તને કીધું એટલે...તે આ બધા ને અહીંયા બોલાવ્યા...
" અરે ભાઈ એવું નથી તારા મમ્મી પપ્પા જ માણવા નું કેતા હતા કે ..મને અજય ને મળવો પછી અમેજ મેરેજ એ બંને નાં કરાવીશું " એવું બોલતાં તરતજ અજય હર્ષ ને એક થપ્પડ મારી દે છે...
અને ત્યાં વાતાવરણ શાંત થઈ જાય છે...
ત્યાર બાદ હર્ષ નીચું જોઈ ને ચાલવા લાગે છે અને બોલે છે કે વાંક મરોજ હતો.....
જતાં જતાં ...નિધિ ના પાપા ...હર્ષ ને બોલાવે છે અને ...હાથ જોડવા લાગે છે ..અને બોલે છે કે...તે આજે મારી દીકરી ને માંડવી દીધી....હું આ અહેસાન કોઈ દિવસ નહિ ભૂલું....બેટા ...તું ઘરે જા ...હું મારી દીકરી ને અજય સાથે લગ્ન કરાવવા માટે તૈયાર છું......
તેવા માં અજય નાં પાપા બોલે છે કે...પણ હું તૈયાર નથી...કારણ કે તમારી અને અમારી કાસ્ટ અલગ છે અહીંયા તમારી અને અમારી કોઈ ઇજ્જત નહિ રહે....
નિધિ નાં પાપા બોલે છે કે...આપડી ઇજ્જત તો બંને ભાગ્ય ત્યારની ખરાબ થઈ છે હવે કોઈ ફાયદો નથી...અને મને કોઈ વાંધો નથી તો તમેં શું વાંધો છે...હું એક દીકરી નો બાપ થઈ ને હા પાડું છું તો..."
" નાં મને મંજૂર નથી...અને મારો છોકરો...એમ તેમ અહીંયા લગ્ન નહિ કરે...અને જો લગ્ન કરવાં જ હોય તો...તે બંને નાં લગ્ન પછી રાખીશું....અત્યારે ખાલી બંને ની સગાઈ કરી દો...અને હા ...જીવન માં મારો દીકરો તમારી દીકરી ને હેરાન કરશે કે કઈ થશે તો હું આ બધા માં વચ્ચે નાઈ એવું...હું આ વાત ની ગેરંટી નાં લઉં..., હું મારા દીકરા ને અત્યારે મેરેજ કરવા નથી કહેતો કારણ કે એ હજુ એના પગ પર ઉભો નથી....મને મારા દીકરા કરતાં તમારી દીકરી ની ફિકર વધારે છે...જ્યાં સુધી મારો દીકરો...એના પગે ઉભો નાં રે ત્યાં સુધી...લગ્ન ની વાત નાં કરશો.....
" વાત સાચી છે..પણ એ બંને ની સહમતી છે તો માની લેવું જોઈએ....પછી તમારે વિચારવા નું છે....નિધિ બેટા હું નાં નથી પડતો પણ અજય નાં પાપા ની પણ વાત સાચી છે....એટલે જ્યાં સુધી એ સેટ નાં થાય ત્યાં સુધી...હું તને એના જોડે લગ્ન નાઈ કરવું...."
નિધિ બોલે છે " હા પાપા પણ જો એ સારી નોકરી ચાલુ કરે પછી તો અમને બંને ને મેરેજ કરાવશો ને? " " હા પછી બેટા મને કોઈ વાંધો નથી "
ત્યાર પછી અજય ને સમજ આવે છે કે મે જે લાફો હર્ષ ને માર્યો એ ખોટો માર્યો કારણ કે....એને તો અમને મડવવા ...માટે એક સાહસ કર્યું હતું..." અજય માફી માગવા જાય છે એવા માં હર્ષ ત્યાં થી ચાલવા લાગે છે અને ઘરે ચાલ્યો જાય છે....