Stranger things season 1 review books and stories free download online pdf in Gujarati

l Stranger things season 1 - રિવ્યુ મારી નજરે

નમસ્કાર મિત્રો આજે મારી ફેવરેટ સિરીઝમાંથી એક નો રીવ્યુ કરીશું જેનું નામ stranger things છે જે netflix ઉપર અવાઇલેબલ છે 😇







સિરિસના મુક્ય પાત્રો


1.ઇલેવન એલ

2.માઈક

3. વીલ

4.લુકસ

5.મેક્સ

6.ડસ્ટિન

7.સ્ટીવ

8.જિમ


9.નેન્સી

10 જોયસ





આ કથાની શરૂઆત ઉંધી દુનિયાના એક સીન સાથે થાય છે... હોકીન્સ શહેરમાં અચાનક થતા મર્ડર અને સાઈન્ટિસ્ટની માણસો ઉપરની એક અનોખી રિસરસ સાથે ઘણા emotin અને થ્રિલ સાથેની આ સિરીઝ તમને બહુ પસંદ આવે એવી છે..



ઇલેવન જેના પિતા તેની ઉપર એક રિસર્ચ કરી રહ્યા છે તેના દિમાગની ક્ષમતા વધારીને તેણે બીજી અજાણી દુનિયાના મોનસ્ટરથી લડવાની અખૂટી તાકાત મેળવવાં તેની ઉપર લબમાં ખુબ જ અત્યાચાર વાળું વર્તન કરવામાં આવે છે




ઇલેવન આ સિરીઝનું ખુબ જ ફેમસ અને મેન પાત્ર છે જે મેલી બોલી બ્રાઉનએ બાજવ્યું છે મારું પણ ફેવરેટ છે 😍🤗.


ખરેખર ઇલેવન જેવી તાકાત આપણામાં આવી જાય તો આપણે દુનિયાનું કલ્યાણ કરી શકીએ...



આ કહાનીનો આધાર 1980 ના દશાકની આબેહૂબ રજુઆત કરતી આપણને જોવા મળે છે.....માઈક વીલ,લુકસ,ડસ્ટિન
સ્ટીવ આ પાત્રોની મિત્રતા આપણને ખુબ જ લાગણીમાય લાગે છે...






જિમ હોપર જે પોલીસ અધિકારી છે, જેમને પોતાની પત્ની અને પોતાની નાની બાળકીને પણ ગુમાવી છે તેમનું જીવન, ચાર મિત્રો માંથી એક રાત્રે અજાણી જગ્યાએ ખોવાઈ જાય છે અને તે બીજી દુનિયાના દરવાજાથી તેનામાં પેસી જાય છે અને પછી આગળ જતા તેની શોધ માટે કડીઓ માટે જિમ તેના ઘરે તપાસ કરે છે.. લેબની રિસર્ચની પણ તેમને ખબર પડે છે અને કહાની આગળ વધે છે..



આ બાજુ એલ એટલેકે ઇલેવન પોતાના પિતાની ક્રૂરતા ભરેલી લેબમાંથી ભાગીને માઈકને જંગલમાં મળે છે તેમની પહેલી મુલાકાત થાય છે માઈક તે છોકરીને એકલી નથી મુકતો પરંતુ પોતાની ફ્રેન્ડ બનાવીને પોતાના ઘરે રાખે છે....




આગળ જતા ઘણી બધી બાબતો સામે આવે છે આમાં બીજા દેશોનો હાથ પણ આની પાછળ આપણને જોવા મળતો નજરે પડે છે..



ખરેખર આ સિરીઝને તમે એકવાર જોવા લાગો તો પછી તમે તેની કહાનીમાં ડૂબતા જ જાઓ છો તમને તેમાં ખુબ જ રસ પડતો જાય છે..


મેં જયારે આ સિરીઝની શરૂઆત કરેલી ત્યારે લાગ્યું કે હું ચાર સેશન કઈ રીતે જોઈને પુરા કરીશ પરંતુ જેમ જેમ આની કહાની અને કેરેક્ટર આગળ વધતા જાય છે તેમ તેમ કહાનીમાં વધુને વધુ ઈન્ટરેસ્ટ જોવા મળતો આપણને લાગે છે..





ખાસ કરીને જયારે ઇલેવન અને મોનસ્ટર સાથેની ફાઇટ તો લાજવાબ જોવા મળે છે ઇલેવન તેમને પોતાના દિમાગની અદ્રિતીય શક્તિઓ ધ્વરા હરાવી નાંખે છે...



વીલ બીજી દુનિયામાં હોય છે અને તેની માતાને વિશ્વાસ હોય છે કે એનો છોકરો હજી જીવિત છે, તે તેણે બચાવવાં ઘણા જ પ્રયત્નો કરે છે....



જોયસ જે વિલની માતા છે તેણે બચાવવાં કરતા પ્રયત્નો આપણને સિરીઝ દરમ્યાન ખુબ જ લાગણીઓથી બાંધે છે...



સિરીઝમા ચાલી રહેલુ bgm પણ આપણને દરેક સિનમાં નવીનતા સાથે જકડી રાખે છે ખરેખર આ એક જોવાલાયક સિરીઝ બની રહે છે...



આ સપોઇલર ફ્રી રીવ્યુ છે પરંતુ સેસન 2 માં તમારે વધારે કહાની વિશે જાણવું હોય તો please મને પ્રતિભાવમાં જણાવજો.



ઇલેવન એ આ સિરીઝનું મુખ્ય પાત્ર છે જેની પાસે ઘણી શક્તિઓ અને તેનું જીવન એક રાઝ ભરેલું છે..




હોકીન્સ શહેર આ એક ખતરાથી તો એકવાર બચી ગયું એ પણ ઇલેવનની શક્તિઓથી પરંતુ આગળ જતા તેણે કોનો સામનો કરવો પડશે તે જાણવા જોડાયેલા રહો મારી સાથે જલ્દી મળીશું 😇



તમને મારો રીવ્યુ કેવો લાગ્યો જણાવજો



મળીએ stranger things season 2 ના રીવ્યુ સાથે 😇🤘


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED