TJMM (Tu Jhoothi Main Makkaar) મારી નજરે review books and stories free download online pdf in Gujarati

TJMM (Tu Jhoothi Main Makkaar) મારી નજરે review

નમસ્કાર મિત્રો હું ફરીથી આપની સમક્ષ છું એક નવી ફિલ્મની કહાની લઈને અને આ કહાની tjmm મને ખબર છે તમારામાંથી ઘણા મૂવી lovers છે એમને ખબર જ હશે આ ફિલ્મનું નામ tjmm એટલે Tu Jhoothi Main Makkaar( તું જૂઠી મેં મક્કર )




આ ફિલ્મનો ઉદેશ્ય ખુબ સરસ છે ફેમિલી વેલ્યુ સાથે સંકલયેલો છે 💗 પરંતુ ફિલ્મની અંદર બતાવેલી લાઈફસ્ટયિલ કદાચ તમને પશ્ચિમી લાગતી જોવા મળશે...


ફિલ્મમાં ગીતો પણ બહુ જ સુંદર છે...



ફિલ્મના મુખ્ય કલાકાર રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર છે.... જેમની એક્ટિંગ અને કોમિક ટાઈમિંગ પોણા ત્રણ કલાકની ફિલ્મને બીજા સમાન બનતા અટકાવે છે...




આ ફિલમાન ડિરેક્ટર luv રંજન છે, જેમને pyakra punchnama અને skttks એટલેકે સોનુંકે ટીટુ કે સ્વીટી પણ પ્રોડ્યૂસ અને ડિરેક્ટ કરી છે,




ફિલ્મમાં રણબીર કપૂર અને એનો best friend ઘણા બિઝનેસ કરતા હોય છે, રણબીરના પાત્રનો ફેમિલી બિઝનેસ હોય છે તો પણ એ કંઈક નવું વિચારતા હોય છે...



ફિલ્મમાં હીરોની એન્ટ્રી એવા સમયે થાય છે જયારે તે બે કપલનું બ્રેકઅપ કરાવે છે, હા તમને નવાઈ લાગશે તે લોકો બ્રેકઅપ કરાવવાના પૈસા લેતા હોય છે.....







કહાની ધીમે ધીમે આગળ વધે છે અને તેના friend સાથે તે બેચલર પાર્ટી મનાવવા જાય છે ત્યાં તેની મુલાકાત શ્રદ્ધા સાથે થાય છે અને પહેલી જ નજરમાં તેને તે ગમી જાય છે...


બીજાના બ્રેકઅપ કરાવતો છોકરો એક છોકરી પાછળ ગેલો થઇ જાય છે...



ધીરે ધીરે બંને વચ્ચે વાતો થવા લાગે છે અને આખરે તેમની વચ્ચે ફ્રેંડશીપ થાય છે, રણબીર કહે છે કે હું તને પ્રેમ કરું છું, પણ છોકરી માત્ર ફ્રેન્ડ તરીકેજ રહેવા માંગતી હોય છે , પરંતુ અંદરો અંદર તે પણ રણબીરને પ્રેમ પણ કરતી જ હોય છે..





ધીરે ધીરે કહાની આગળ વધતી જાય છે અને રણબીર શ્રદ્ધાની ફેમિલી એકબીજાને મળે છે રણબીરના ઘરમાં તેના માતા પિતા દાદી, દીદી- જીજાજી અને તેની નટખટ ભાણી છે...


હવે કહાનીમાં એક ટ્વીસ્ટ આવે છે કોઈ છોકરી રણબીરને કોન્ટ્રાકટ આપે છે કે મારી સગાઇ થવાની છે, અને મારે તે માણસ સાથે બ્રેકઅપ કરવું છે અને ફેમિલીને લાગવું જોઈએ કે છોકરામાં જ ખોટ છે, ધીરે ધીરે એક પછી એક પાનાઓ ખુલતા જાય છે રણબીર કુંડળી મેળવવાનું સૂચવે છે અને રણબીર સાથે પણ કુંડળી મળે છે છત્રીસ ગુણ એના અને શ્રદ્ધાના મળતા હોય છે અને ઓલી બાજુ ઓલી છોકરી પણ રણબીરને બોલે છે કે આ પ્લાન તો fail ગયો અમારા છત્રીસ ગુણ મળે છે...




રણબીરને શરૂઆતમાં કઈ જ ખબર નથી પડતી પણ ધીરે ધીરે એ પુરી ગેમ જાણી જાય છે એ બ્રેકઅપ માટે કોલ કરનાર છોકરી બીજી કોઈ નહિ પણ તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા જ છે... પણ તેણે પણ ખબર નથી કે આ બ્રેકઅપ કરાવનાર છોકરો રણબીર છે કારણકે એને રણબીરના આ બિઝનેસની જરાય ખબર નથી...


રણબીર પૂછે છે કે કારણ જણાવો હું તમારું બ્રેકઅપ કરાવી દઈશ પણ તે ઘણીવાર તાળી નાંખે છે અને આખરે તે કોઈ ઉપાય ન રહેતા કહે છે કે ફેમિલી જ કારણ છે એની ફેમિલી સાથે હું એની જોડે નથી રહેવા માંગતી



અને પછી રણબીર જાતે જ સગાઇ ન કરવાનું નક્કી કરે છે બધું પોતાના માથે લઈને એની બદનામી એ સ્વીકારે છે, થોડા દિવસ બાદ બંને મળે છે એટલે રણબીર શ્રદ્ધાને કહે છે કે તું મારો સાતમો પ્રેમ છે કારણકે પહેલા મારી માં, મારાં પિતા, મારી દાદી, મારી દીદી મારાં જીજાજી અને મારી નાની ભાણજી આ 6 લોકોને હું તારાથી વધારે પ્રેમ કરું છું..


હવે આગળ કહાનીને હું સપોઇલ નહિ કરું... અંતમાં એટલું જ કહીશ ફેમિલી વેલ્યુ ને જલેબીની જેમ આ ફિલ્મ પરોસે છે 😇



ફિલ્મમાથી એક ખાસ ગીતના શબ્દો તમારી માટે...

यार नशे में तेरे यार
पड़ा जो इक बार
जमाने के नशे सभी
पुराने हो गए
साथ तू ना हो मेरे साथ
तो गुजरे न रात
दीवाने के रोजाने के बहाने हो गए
तेरे जिस्म के हर इंच पे
मेरी हर नजर फिदा है थी
तालाब मुझे इक जाम की
मिला पूरा मायकादा है
तेरे प्यार में
तेरे प्यार में
दिल चाहता है बस
भीगे भीगे..
तेरे प्यार में
तेरे प्यार में
दुआ मांगता है बस
भीगे भीगे..
तू तबाही मेरी
चैन भी मेरा तू ही रे
तू दावा दिल की
मर्ज़ भी दिल का तू ही रे
चल भीगें भीगीं भीगीं इतना
भीगीं..
भीगे
कभी नहीं जितना
भीगेंगे भीगें भीगे उतना रे..
तेरे प्यार में
तेरे प्यार में..
दिल चाहता है बस
भीगे भीगे..
तेरे प्यार में
तेरे प्यार में
दुआ मांगता है बस
भीगे भीगे भीगे..

તમને કેવો લાગ્યો આ રીવ્યુ જરૂર જણાવજો Tu Jhoothi Main મક્કાર કેવી છે ફિલ્મ એ તમારી ઉપર છોડું છું બાકી મને ફિલ્મ ગમી છે 😇🤘

ફરી મળીશું એક નવી કહાનીની દુનિયા સાથે ત્યાર સુધી મારી દુનિયા સાથે જોડાયેલા રહો


✍️ vishesh


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED