પ્રેમ અસ્વીકાર - 24 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

શ્રેણી
શેયર કરો

પ્રેમ અસ્વીકાર - 24

એમ ને એમ ઈશા ત્યાં થી નીકળી ગઈ અને બંને જુદા પડી ગયા અને એમ ને એમ 2 દિવસ નીકળી ગયા.
2 દિવસ પછી સવારે જ્યારે હર્ષ જ્યારે મંદિરે ગયો ત્યારે એને ઈશા ને મિસ કરતો હતો...પણ ઈશા ત્યાં દેખાતી ન હતી...એમ ને એમ એ દિવસ પણ નીકળી ગયો.....
ત્યાર પછી હર્ષ કોલેજ માં ગયો અને ત્યાં ગેટ આગળ અજય ને ઉભો જોયો...
"અરે અજય હજુ સુધી અહીંયા સુ કરે છે?" " કઈ નહિ યાર નિધિ ની રાહ જોઉં છું, કાલે તો બઉ ખરાબ થઈ ગયું." " કેમ ભાઈ સુ થયું? " પાછો બંને વચ્ચે જગડો થઈ ગયો કે સુ? " " નાં નાં ભાઈ...કાલે હું ગાર્ડન માં નિધિ અને હું બંને બેઠા હતા તો.....એનો ભાઈ સાહિલ જોઈ ગયો અને એણે એના ઘરે જણાવી દીધું " " એના પછી સુ થયું ભાઈ?" " કઈ નાઈ રાત્રે એનો મેસેજ આવ્યો હતો કે ઘરે જગડા ચાલે છે...." " હમમ " " હવે મને નથી ખબર કે નિધિ ને કોલેજ ભણવા મોકલશે કે નહિ" " અરે એવું કઈ નાં હોય તો આવી જશે, ચાલ આપડે અંદર જઈ ને બેસીએ....."
બંને જણા અંદર જાય છે અને નિધિ ની રાહ જુએ છે.....પણ નિધિ નથી આવતી.....
ત્યાર બાદ ક્લાસ ચાલુ થઈ જાય છે અને ....નિધિ પણ નથી આવતી....એમ નાં એમ બંને ક્લાસ ભરી ને છૂટી જાય છે....
ત્યાર પછી બંને બહાર ગાર્ડન માં બેસે છે...અને હર્ષ બોલે છે કે...મારે પણ એવો પ્રોબ્લેમ ઉભો થયો છે.....ઈશા એ મને નાં પાડી દીધી....પણ હું એનેજ પ્રેમ કરું છું...."
"અરે ભાઈ બધું સારું થઈ જાય છે.....તું ટેન્શન નાં લઈશ ..."
" શું ભાઈ ....કેમ ટેન્શન નાં લઉં .... એ કોઈક બીજા ને પ્રેમ કરે છે...મને નહિ...અને હું એનાં વચ્ચે કઈ રીતે આવી સકુ...... એ નાં અંદર ..કોઈ બીજા ની છબી છે.... એ કઈ રીતે..ભુલાવી સકાય........"
" કઈ એવું નાં હોય અને તને .... કોણે કીધું કે એ બીજા ને પસંદ કરે છે? "
"અરે ભાઈ નિધિ એ કીધું...કે એ બીજા ને પ્રેમ કરે છે...અને એ એને બઉ પ્રેમ કરે છે અને એ બંને એક બીજા ને પ્રેમ કરે છે..."
" બરાબર ....તે જોયું....?"
" અરે જોવા નું નાં હોય.... નિધિ અપડી છે.... એ બોલે એટલે ફાઇનલ હોય..."
" અરે એવું નાં હોય...તે કોઈ દિવસ એ છોકરા ને જોયો? "
" નાં પણ હું જ્યારે સવારે વેલા આવું એટલે એ કોઈક ને વાતો કરતી હોય..છે...એટલે...."
" શું એટલે? "
" એવું થોડું હોય કે...કૉલ પર વાત કરતી હોય એટલે બધી બોયફ્રેન્ડ નેજ વાત કરતી હોય.....? "
" અરે હું એવું નથી વિચારતો...એવું બધું નિધિ એ મને કીધું છે..."
" હા તો એક વાત સમજ ...કે તે જ્યાં સુધી આંખે થી નાં જોયું હોય ત્યાં સુધી....કઈ માણવા નું નાં હોય અને...હા જ્યારે તું એ છોકરા ને ...રૂબરૂ જુએ તો સમજી જજે કે ....એનો પ્રેમ ફાઇનલ છે.....પણ જ્યાં સુધી....જોયું નથી ત્યાં સુધી ...તું નિર્ણય નાં લઇ સકે......કે એ આવી છે...."
" વાત સાચી છે પણ નિધિ....ખોટું ના બોલે...."
" એવું થોડું હોય.....ભલે મારી ગર્લફ્રેન્ડ છે પણ...જ્યાં સુધી...જાણ્યા વગર કોઈ નાં પર .....શક નાં કરી શકે..."
" અરે ભાઈ શક નથી કરતો...હું એની લાઈફ માં અડચણ બનવા નથી માંગતો.......એટલે"
" એવું કઈ નાં હોય......પણ એક વાર જોવા શું વાંધો......"
" હા ભાઈ એ વાત સાચી છે ....ચાલ ને હવે આગળ શું થાય છે એ જોઈએ....પણ જ્યાં સુધી નિધિ નાં આવે ત્યાં સુધી....આપડે ....નક્કી નહિ કરી શકીએ....."