Adipurush teaser review books and stories free download online pdf in Gujarati

Adipurush teaser review

નામસ્કાર મિત્રો હું વિશેષ ફરી એકવાર આપની સમક્ષ પ્રસ્તુત છું એક એવી ફિલ્મના વિષય સાથે જે કદાચ આવાનારા સમયમાં ઇતિહાસ રચશે ..




Adipurushનું હિન્દી teaser prabhas ના birthday ના દિવસે ભવ્ય રીતે અયોધ્યા ભગવાન શ્રી રામની જન્મ ભૂમિમાં સરયું નદીના કિનારે પ્રસ્તુત કરવામાં આવ્યું જેમાં Adipurushની આખી ટીમ હાજર રહી.


ત્યારબાદ ટીમ દિલ્હીના રામલીલા મેદાનમાં ગઈ અને prabhas ના હાથે गांडीव ચલાવીને રાવણ દહન કાર્યક્રમ કરવામાં આવ્યો,



હવે આપણે એક નજર નાખીએ teaser ઉપર, શરૂઆતમાં ભગવાન શ્રી રામ જળમાં ધ્યાન લગાવીને બેઠા છે તેના દર્શન થાય છે


ત્યાર પછી તેઓ ધ્યાનમાંથી બહાર આવીને राक्षस સંહાર કરે છે તે દ્રશ્ય આવે છે,


આખી મૂવી motion capture technology thi શૂટ કરવામાં આવી છે, ત્યારબાદ સમુદ્ર દેવતાની આરાધના બાદ સમય વિતી જતાં તેમની ઉપર ક્રોધિત થતાં સમુદ્ર ઉપર બાણ ચલાવતો સીન આવે છે,


ત્યારબાદ લંકા ઉપર વિજય મેળવાવા રામ સેતુ ઉપર સમસ્ત વાનર સેના સાથે જતાં પ્રભુ શ્રીરામ,નજરે પડે છે,



આ પછી હનુમાન હવામાં 100 જોજન સમુદ્ર ને પાર કરવા વાયુવેગે જતાં જોવા મળે છે


ત્યારબાદ પ્રભુ શ્રીરામ અને રાવણનું યુધ્ધ વચ્ચેની થોડી જલકો જોવા મળે છે


ઉપરના સિનમાં તમે જોઈ શકો છો પ્રભુ શ્રીરામ હનુમાન ના હાથ ઉપર વિરાજમાન થઇ પ્રચંડ ગતિથી રાવણ સંહાર કરવા જઈ રહ્યા છે.


Teaser ના આખરી પળોમાં જયશ્રી રામ જયશ્રી રામ નું bgm વાગ્યા કરે છે જે ghosbumps લવાવામાં સફળ નીવડે છે,

હજુ ફિલ્મમાં અમુક જગ્યાએ vfx અને cgi નું કામ ચાલી રહ્યું છે જેથી ફિલ્મ 16 jun 2023 ના રોજ આવશે,

Dilouge જેને manoj muntashir tiwari sir e લખ્યા છે. જે teaser મા જોવા મળે છે

1.धस जाए ये धरती
या चटक जाए ये आकाश.
न्याय के हाथ होकर रहेगा,
अन्याय का सर्वनाश….

2.
आ रहा हूँ मैं,
आ रहा हूँ न्याय के दो पैर से…
अन्याय के दस सर कुचलने…
आ रहा हूँ अधर्म का विध्वंश करने

हिन्दी ભાષામાં પ્રશાસને અવાજ bahubali ની જેમ જ હિન્દી અને મરાઠી ભાષાના અભિનેતા અને voice over artist sharad kelakar આપશે જેમનો અવાજ બહુ ભારે છે પ્રકાશનો પણ ભારે છે પણ થોડી જોડણી અને વ્યાકરણ અને telugu tuch ન આવે એટલે sharad sir આપશે એમને hindi version મા અવાજ આપશે,



ખરેખર બાહુબલી પછી પ્રભાસએ માત્ર નેશનલ જ નહિ પરંતુ ગ્લોબલ સ્ટાર બની ગયા છે અને દર્શકો ને તેમની જોડેથી ખુબ જ આશા છે


એમના કરિયરમાં આદિપુરુષ એ એક નવી કાબિલિયત બતાવવા માટે સજ્જ થઇ શકે એવી ધારણાઓ ચાલી રહી છે, દર્શકો અને ફિલ્મ પ્રેમીઓ માટે આ એક નવીનતા ભરેલી બાબત છે,


સાહો અને radhedhyam પણ મને તો બહુ ગમી હતી ખાસ કરીને રાધેશ્યામની ફિલોસોફી અને તેમાં દર્શાવેલ પ્રેમ કહાની, હવે આવનારા સમયમાં આપણને આદિપુરુષ વડે સત્યનો ક્રૂરતા ઉપરનો વિજય જોવા મળશે,


આદિપુરુષમાં ભગવાન રામના નામ સાથે આપણી આસ્થા પણ જોડાયેલી છે હવે ફિલ્મ સુધારા સાથે આપણી સમક્ષ આવશે ત્યારે તેને ફીલ કરવાનો અનોખો મોકો હશે તમને પણ ગમશે adipurush તરીકે પ્રભાસની ભૂમિકા, હું અત્યંત ઉત્સાહિત છું ભગવાન રામની કથા અને આપણા સત્યની વિજયના ઇતિહાસને જોવા અને જાણવા માટે 😇


બાકી શું રહ્યું જયશ્રી રામ, જલ્દી સુધારાઓ સાથે આ ફિલ્મ આવે અને આપણા સાચા ઇતિહાસને આપણી સમક્ષ રજૂ કરે એવી અભિલાષા સાથે જયશ્રી રામ 🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED