Movie Review - Radheshyam જોવાની મજા vansh Prajapati ......vishesh ️ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Movie Review - Radheshyam જોવાની મજા

નમસ્કાર મિત્રો હું આજે તમારી સમક્ષ પ્રસ્તુત છું મારા આજના દિવસની ખાસ મુલાકાત સાથે

ચાલો શરૂઆત કરીએ 😊

આજે 3 વર્ષથી જે ફિલ્મ માટે રાહ જોઈ હતી એને જોવાનો મોકો મળ્યો અને મેં ખૂબ સરસ રીતે તેને enjoy કરી

ચાલો થોડી જલક જોઈએ

આજે સવારે હું મારા નવા લુક સાથે કોલેજમાં ગયો સવારે id card ઘરે ઉતાવળમાં રહી ગયું, પણ કોલેજના ગાર્ડ એ મને library કાર્ડ પાસે હોવાથી એંટ્રી આપી,

પહેલું lectur English નું હતું પણ ઇંગ્લિશ ના પ્રોફેસર કોઈ કારણ વશ આવ્યા ન હતા, તેથી ગુજરાતી ના પ્રોફેસર આવ્યા લેક્ચર લેવા આમ તો અમારે ગુજરાતી subject નથી કારણકે main histroy એટલે પણ ખાલી કલાસ ના રહે એ માટે સર આવેલા, એમને માનવીની ભવાઈ નવલકથા અમને વર્ણવી, સ્ટોરી ના અંતમાં હું ઇમોશનલ થઈ ગયો એવી રજૂઆત હતી અને નવલકથા પણ પન્ના લાલ પટેલની એટલે જોરદાર લાગણીથી ભરેલી ❤️ ખૂબ જાણવા મળ્યું એનાથી..

હવે પહેલા 2 લેક્ચર પૂરા થયા અને લાસ્ટ 3જુ Saturday ના કારણે histroy છેલ્લું હતું અમારું main વિષયનું લેક્ચર meam ક્લાસમાં આવ્યા અને આવતા જ મને જોઈને બોલ્યા આજે ફિલ્મ જોવા જવાનું ને, મેં ઉત્સાહથી હા પાડી ત્યાં જ મારો મિત્ર કૈલાશ goswami બોલી ઊઠ્યો meam આને theatre માં હું અને હાર્દિક બંને અમારી વચ્ચે બેસાડીને popcorn ખાસૂ અને આ લવ સ્ટોરી માં ખોવાઈ વિરહની વેદના સાથે આંસુથી ભીંજાઈ જશે,

11 વાગ્યા group સાથે કેન્ટીનમાં નાસ્તો કર્યા પછી અમે 3 મૂર્તિઓ ફિલ્મ જોવા ગયા.. રસ્તામાં ટ્રાફિક હતી તો goswami એ પોતાની અદામાં વાતો ચાલુ રાખી મને કહે ભાઈ આ પ્રેમ વાળી ફિલ્મ જોવાથી મને કઈ ફર્ક નહીં પડે પણ તું કદાચ વધારે emotionl થઈ જવાનો એના એનું એટલું કહેતા padhiyar એ કહ્યું એ 3 વર્ષથી રાહ જોવે છે હું 6 મહિનાથી જ્યારથી એને radheshyam વિશે કહ્યું ત્યારથી એટલે અમારે તો ફિલ્મ જોવી જ છે બાકી તારે ના જોવી હોય તો તું આંખો બંધ કરીને બેસી રહેજે ત્યાં 😜


Gosawami ધીમે ધીમે padhiyarની રમૂજ રીતે હેરાન ગતિ કરવા લાગ્યો ત્યાં જ theatre આવી ગયું અમે થોડી મસ્તી કરી થોડા poster સાથે photos ક્લિક કર્યા અને એકબીજા સાથે ગપ્પાં માર્યા 😅

Goswami એ વિક્રમ આદિત્યની જેમ પોઝ આપવાનું કહ્યું મને અને મેં એની અને મારી ઈચ્છાથી અતરંગી photos ક્લિક કર્યા 😅




અહીં તમે જોઈ શકશો photos માં મારા હાથમાં રહેલા ફોન ના walpaper પણ Radheshyam નું છે 😅





અમારા શો ની શરૂઆત થતા અમે ફિલ્મ જોવા બેઠા,

હવે ફિલ્મની શરૂઆત થઈ પહેલો સીન ફિલ્મ માં આપની સનાતન સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે એ જોઈ મને બહુ ખુશી થઈ , prabhas એટલે કે વિક્રમ આદિત્ય ના ગુરુ જે બાહુબલિ માં katappa બન્યા હતા એજ અહીં એના ગુરુ બન્યા છે એમની એંટ્રી અને પછી જ્યારે એ scientist ને કહે છે હું જોઈ શકતો નથી મારી આંખો નથી રહી પણ મારો શિષ્ય vikram આદિત્ય વિશ્વનો એક મહાન Astrologer છે તે તમને જરૂર મહુરત બતાવશે રોકેટ લોંચ માટેનું,





અને પછી કહે છે કે હું એને Astrology ના anstine તરીકે સંબોધીત કરું છું અને પછી vikram aadityaની એંટ્રી થાય છે, ફિલ્મ માં અને ખાસ મહત્ત્વની વાત એ છે કે એંટ્રી વખતે background માં શિવ તાંડવ નું bgm music વાગે છે જે ghosbumps લાવે એવું છે 😍💥





ત્યાર પછી તે આપણાં ભૂત પૂર્વ prime મિનિસ્ટર indira ગાંધી જી માટે ઈમરજન્સી માટે ભવિષ્ય વાણી કરે છે અને તે સાચું પડે છે પછી તેને કોઈ કારણ વશ દેશ છોડવો પડે છે, અને તે વિદેશમાં આપણને Astrology કરતો જોવા મળે છે,

ત્યારબાદ ફિલ્મમાં વિક્રમાદિત્ય વિશે એમ બતાવવાં માં આવ્યું છે કે એના નસીબમાં પ્રેમ કે લગ્ન નથી એવી રેખા એના હાથમાં છે જ નહીં એટલે તેને love નહીં પણ માત્ર flirtationship જોઈએ છે નાકે relationship એને લવ કે લગ્નમાં વિશ્ર્વાસ નથી એટલે ઘણી છોકરીઓ સાથે frindship સુધી જ સીમિત રહેતો હોય છે કોઈ એને લવ પ્રપોઝ કરે તો પણ તે ના કહેતો હોય છે..




અહીં આ સીન વખતે goswami બોલી ઊઠ્યો સાચી વાત છે લવ માં કઈ નથી રાખ્યું પછી મેં એને ચૂપ કરાવ્યો ત્યાર સુધી મને ચાલુ ફિલ્મમાં હેરાન કરતો રહ્યો એ 😅

ધીરે ધીરે કહાની આગળ ચાલવા લાગી અને વિક્રમાદિત્ય ત્થા પ્રેરણા એક બીજાંને પહેલી વાર ટ્રેન માં મળે છે એ દ્રશ્ય તો ફિલ્મની highlight છે 😍🤘





એક કપડાથી બંધાઈને બંને ટ્રેઈન બહાર જુલે છે 😎🤘

અહીં આ સીન વખતે goswami બોલી ઊઠ્યો કે જો તું ઘણીવાર આવું કરે છે જેમ આદિત્ય ને ભાન નથી કે ટ્રેન બહાર થાંભલો એને વાગી જશે એને પ્રેરણા એ અંદર ખેંચી લાવ્યો એમ તું પણ exam વખતે ક્યાંક ખોવાયેલો હતો એટલે તો સર એ કહ્યું કે તું exam આપવા આવ્યો છે કે 😂😂..... આગળ મેં એને ચૂપ કરાવ્યો 😅

ફિલ્મમાં એક મહત્ત્વની વાત એ છે કે જ્યારે જ્યારે વિક્રમાદિત્ય તેના ગુરુ ને મળવા જાય છે તેટલી વાર તે તેમના ચરણોમાં બેસે છે ગાદી ઉપર નથી બેસતો એટલો મોટો Astrologer હોવા છતાં..



ધીમે ધીમે ફિલ્મ interval સુધી આવી અને interval માં એક dilouge છે વિક્રમ આદિત્ય પ્રેરણા ને કહે છે કે તું મારાથી પણ લાંબુ જીવવાની છે, તું નહીં મરે ત્યારે તેના કાકા વિક્રમ આદિત્ય ને હોસ્પિટલ માંથી શર્ટ પકડીને બહાર લઈ જાય છે અને આદિત્ય બોલે છે પ્રેરણા ને જોરથી કે કોઈ પૂછે તો કે દેના વિક્રમ આદિત્ય ને બોલા હે

Interval અહીં આવે છે

Spoiler હું નહીં આપું વધારે જેથી તમારી ફિલ્મ જોવાની ઉત્સુકતા માં કોઈ ઠેસ પહોંચે...



અહીં અમે નાસ્તો કર્યો અને પાછા popcorn લઈને ચાલ્યા ફિલ્મ જોવા,

Interval પૂરો થયા પછી કહાની માં આવતા twist આપણ ને બાંધી રાખે એવા છે..,

ફિલ્મ ધીરે ધીરે આગળ વધવા લાગી અને gouswami પણ તેની અલગ મિજાજ થી ભરેલી વાતોથી મને અને padhiyar ને ફિલ્મ કરતા વધુ entertainment ના ડોઝ આપતો હતો 😅

ફિલ્મ માં એક સીન છે climax પહેલા જ્યારે એક acsident માં પોતા ના હાથને ગુમાવી દેનાર છોકરી વિક્રમ આદિત્ય ને કહે છે કે મારો હાથ નથી એટલે મારું ભવિષ્ય નથી અને ત્યાર આદિત્ય ને એના ગુરુની વાત સમજાય છે કે કોઈ પણ sciences 100% સાચું નથી હોતું હા 99% હોય છે અને 1% એવા લોકો જ હોય છે જે પોતાની લકીર પોતે બનાવતા હોય છે,

કર્મનો મહિમા જે ગીતા ના અધ્યયન ને અનુરૂપ છે બેક ગ્રાઉંડ માં પણ સંસ્કૃત bgm music વાગે છે




ફિલ્મ climax વખતે કોઈ બોલીવુડ ફિલ્મ જેવી ભવ્ય લાગે છે બજેટ પણ ઘણું હોવાથી પૂર્ણ રીતે ભવ્ય દેખાય છે વિક્રમ આદિત્ય શીપ સાથે અને destiny સામે કઈ રીતે લડે છે એ પણ આપણ ને જોવાથી બહુ મજા આવે છે



Goseami શીપ વાળો સીન જોઈ બોલ્યો કે કયારેય હું આવી શીપ માં નહીં બેણું કારણકે હું bahubali જેવો તાકાત વાળો નથી કે destiny સામે લડી શકું 😅🤘





અંતે climax વખતે આદિત્ય પોતાની destiny સાથે લડે છે અને ફિલ્મ નિ પૂર્ણાહુતિ એક અલગ રીતે થાય છે..





ફિલ્મ પૂરી થયા પછી અમે બહાર નીકળ્યા ત્યારે goswami એ કહ્યું મને કે તું Astrology વિશે પણ જાણકારી મેળવ જેથી તારી કહાની અને ભવિષ્ય શું છે તું જાણી શકે જેથી તારે પ્રેમ માટે આવી લડાઈ ના લડવી પડે, આટલું સાંભળી મેં વિચાર કરીને જવાબ આપ્યો કે જે ગણેશા કરે એ એનાથી બીજું કઈ નથી પણ હું કર્મ માં વિશ્ર્વાસ રાખીશ એટલું કહેતા padhiyar બોલ્યો ચાલો અત્યારે આપણું કર્મ અહીંથી જવાનું છે,




અંતે ફિલ્મ જોવાની બહુ મજા આવી, 🤘

બાકી ફિલ્મ સાચે Biggest war bitween Love & destiny ઉપર છે પરંતુ બધાને પસંદ આવે એવું ના હોય શકે તમારે પૂરી ફેમિલી સાથે જોઈ શકાય એવી ફિલ્મ છે 😊

બાકી બધાની કહાની Radheshyam ફિલ્મની કહાની જેવી સફળ રહે એટલી આશા સાથે ફરી મળીશું 😊

Byy🤗🤘

Cu😊🤘

Tata 😇🤘

Jay ganesha 😊😇🙏